સૂર્ય નો મકર રાશિ માં ગોચર (15 જાન્યુઆરી 2024)

નવા વર્ષ માં સૂર્ય નો ગોચર થવાનો છે. સૂર્ય નો મકર રાશિ માં ગોચર 15 જાન્યુઆરી 2024 એ 02 વાગીને 32 મિનિટ પર થશે.બધાજ ગ્રહો માં સૂર્ય ને મુખ્ય ગ્રહ માનવામાં આવે છે અને આને શક્તિ નો મુખ્ય સ્ત્રોત પણ માનવામાં આવ્યો છે.સૂર્ય વગર જીવન ની કલ્પના કરવી પણ અસંભવ છે.સૂર્ય સ્વભાવ થી મર્દાના અને અઘરા કામો ને સંભાળવા માટે દ્રઢ સંકલ્પ દેવાવાળો ગ્રહ છે.આના સિવાય નેતૃત્વ ગુણો નું પ્રતિનિધિત્વ કરે છે.

જે લોકો ની કુંડળી માં મેષ કે સિંહ રાશિ માં સૂર્ય મજબૂત સ્થિતિ માં હોય છે એમને કારકિર્દી માં બધાજ પ્રકારના લાભ મળે છે,પૈસા ની પ્રાપ્તિ થાય છે,સબંધો માં ખુશાલી,પિતા ની મદદ પણ મળે છે.જે લોકો ની કુંડળી માં સૂર્ય મજબૂત હોય છે એ લોકો શુભ પરિણામ મેળવે છે,બીજા ઉપર એમનું પ્રભુત્વ રાખે છે અને મજબૂત નેતૃત્વ ગુણ આવા વ્યક્તિમાં જોવા મળે છે.

સૂર્ય થી ક્યારે ચમકશે તમારું નસીબ? વિદ્વાન જ્યોતિષીઓ સાથે ફોન પર વાત કરો અને જાણો જવાબ

સૂર્ય મેષ રાશિ માં બહુ શક્તિશાળી હોય છે અને એપ્રિલ ના મહિનામાં આ પૃથ્વી ની બહુ નજીક આવે છે અને પોતાની ઉચ્ચ સ્થિતિ ને મેળવે છે.એના પછી ઓક્ટોમ્બર મહિના દરમિયાન આ પૃથ્વી થી બહુ દૂર ચાલ્યો જાય છે અને પોતાની નીચ અવસ્થા માં આવી જાય છે અને આ રીતે પોતાની શક્તિઓ ખોવે છે.

કમજોર શુક્ર નો પ્રભાવ સ્વરૂપ વ્યક્તિ ની રોગપ્રતિરોધક ક્ષમતા માં ગિરાવટ અને પાચન સબંધિત પરેશાનીઓ,જૂની આરોગ્ય સમસ્યા વગેરે જેલવી પડે છે.વૈદિક જ્યોતિષ માં ગ્રહો નો રાજા સૂર્ય પુરુષ સ્વભાવ વાળા એક ગતિશીલ અને અધિકાર થી પરિપૂર્ણ ગ્રહ માનવામાં આવે છે.આ લેખમાં સૂર્ય નો મકર રાશિ માં ગોચર થી મળવાવાળા સકારાત્મક અને નકારાત્મક પ્રભાવ વિશે જાણીશું.

જો સૂર્ય સિંહ રાશિ માં પોતાની મૂળ ત્રિકોણ રાશિ માં સ્થિત હોય છે તો આનાથી વ્યક્તિને બહુ વધારે શુભ પરિણામ મળે છે.જયારે સૂર્ય યોદ્ધા ગ્રહ મંગળ દ્વારા શાસન મેષ રાશિમાં સ્થિત થાય છે તો સૂર્ય શક્તિશાળી સ્થિતિ માં ઉચ્ચ નો થઇ જાય છે.સૂર્ય પ્રાકૃતિક રાશિ ચક્ર અને પેહલી રાશિ ના પાંચમા ભાવ ની રાશિ સિંહ નો શાસક સ્વામી છે.આ પંચમ ભાવ આધ્યાત્મિક વલણ, મંત્ર, શાસ્ત્ર અને બાળક ને દાર્શવે છે.

Click Here To Read In English: Sun Transit in Capricorn

જ્યોતિષ માં સૂર્ય ગ્રહ નું મહત્વ

જ્યોતિષ માં સૂર્ય ને ઉચ્ચ અધિકાર પ્રાપ્ત ગતિશીલ ગ્રહ ના રૂપમાં માનવામાં આવે છે.આ ગ્રહ વ્યક્તિના જીવનમાં પ્રશાસન અને સિદ્ધાંતો ને દાર્શવે છે.સ્વભાવ થી સૂર્ય ને એક ગરમ ગ્રહ માનવામાં આવે છે.આવા માં જે લોકો ની કુંડળી માં સૂર્ય શક્તિશાળી સ્થિતિ માં હોય છે આવા લોકો બીજા ની સરખામણી એ વધારે ઉગ્ર હોય છે.ઘણા લોકો આ વાત ને સ્વીકારી લ્યે છે તો ઘણા લોકો માટે આને સ્વીકારવું મુશ્કિલ હોય છે એટલા માટે સામાન્ય રીતે ઉગ્ર વેવહાર વાળા લોકો ના જીવનમાં વધારે સફળતા મેળવા માટે ધીરજ રાખવી અને વિવેક થી કામ લેવાની જરૂરત પડે છે.

સૂર્ય ની કૃપા વગર કોઈપણ વ્યક્તિ જીવનમાં કારકિર્દી ના સંદર્ભ માં ઉપરના સ્થાન ઉપર નથી પોહચી સકતા.કુંડળી માં એક મજબૂત સૂર્ય જીવનમાં બધીજ જરૂરી સંતુષ્ટિ,સારું આરોગ્ય અને મજબૂત મગજ આપે છે.જો સૂર્ય કોઈ વ્યક્તિની કુંડળી માં સારી સ્થિતિ માં છે ઉદાહરણ તરીકે વાત કરીએ,તો મેષ કે સિંહ રાશિ માં છે તો સૂર્ય કોઈ વ્યક્તિને કમજોર સ્થિતિ માંથી મજબુર સ્થિતિ માં લઇ જવા ની ક્ષમતા રાખે છે.

જયારે કોઈ વ્યક્તિની કુંડળી માં સૂર્ય અનુકૂળ સ્થિતિ માં હાજર હોય છે તો આવા લોકો માં સમ્માન મેળવે છે.મજબૂત સૂર્ય ખાસ રૂપથી જયારે ગુરુ જેવા શુભ ગ્રહ થી દ્રષ્ટ હોય તો વ્યક્તિને શારીરિક અને માનસિક બંને સંતુષ્ટિ મળે છે.પરંતુ,જો આ રાહુ,કેતુ કે પછી મંગળ જેવા અશુભ ગ્રહો સાથે સંયુક્ત થાય છે તો આનાથી વ્યક્તિને પ્રતિકૂળ પરિણામ મળે છે.જેમકે આરોગ્ય સમસ્યા,માં સમ્માન માં ગિરાવટ,પૈસા ની સમસ્યા,વગેરે પરેશાનીઓ થી શકે છે.

મણિકીય પથ્થર સૂર્ય નો પથ્થર માનવામાં આવે છે અને આને પેહરવામાં આવે તો વ્યક્તિ માટે સૂર્ય સાથે સબંધિત નકારાત્મક પરિણામ ઓછા કરી શકાય છે.એની સાથે આવી વ્યક્તિની કુંડળી માં સૂર્ય ની સ્થિતિ અને પ્રભાવ ને મજબૂત કરવામાં આવે છે.ઉપર સામાન્ય પરિણામ આપવામાં આવ્યા છે જે સૂર્ય કોઈ વ્યક્તિના જીવન માટે આપી શકે છે.

ક્યારે બનશે સરકારી નોકરીનો યોગ? પ્રશ્ન પુછો અને પોતાની કુંડળી પર આધારિત જવાબ મેળવો

સૂર્ય નો મકર રાશિ માં ગોચર અને એના પ્રભાવ

મકર રાશિ ને શનિ દ્વારા શાસિત રાશિ માનવામાં આવી છે.સૂર્ય શનિ થી ઉલટો હોય છે એટલા માટે સૂર્ય નો મકર રાશિ માં ગોચર દરમિયાન સૂર્ય કોઈ વ્યક્તિને જે પરિણામ આપી શકે છે એ એટલા વધારે સારા સાબિત નથી થતા.આ દરમિયાન લોકોને સંપત્તિ સબંધિત સમસ્યા નો સામનો કરવો પડી શકે છે,લોકોના પિતા અને મોટા લોકો થી વાદ-વિવાદ અને પૈસા સાથે જોડાયેલી પરેશાનીઓ ઉઠાવી પડી શકે છે.

સામાન્ય રીતે વ્યક્તિની કારકિર્દી માં ઘણા બદલાવ જોવા મળી શકે છે અને સૂર્ય ગ્રહ ના મકર રાશિ માં રહેવા દરમિયાન વ્યક્તિ પોતાની કારકિર્દી વારંવાર બદલતો પણ નજર આવે છે.ઘણા લોકો માટે સૂર્ય નો ગોચર વ્યક્તિ ની કુંડળી માં સૂર્ય ની સ્થિતિ ના આધાર પર સારો પણ સાબિત થઇ શકે છે ત્યાં બીજા વ્યક્તિઓ માટે સૂર્ય નો મકર રાશિ માં ગોચર પ્રતિકૂળ પણ રહી શકે છે.

રાશિ પ્રમાણે ભવિષ્યવાણી

चચાલો હવે આગળ વધીએ અને સૂર્ય નો મકર રાશિ માં ગોચર 2024 ના પ્રભાવ ની સાથે સાથે આ દરમિયાન કરવામાં આવતા ઉપાયો ની જાણકારી જાણી લઈએ.

મેષ રાશિ

મેષ રાશિના લોકો માટે સૂર્ય પાંચમા ભાવના રૂપમાં દસમા ભાવમાં સ્થિત થવાનો છે.સૂર્ય નો ગોચર મેષ રાશિના લોકો માટે ચમત્કારી સાબિત થઇ શકે છે.

સામાન્ય રીતે આ લોકો પોતાના પ્રયાસો માં સફળ થાય છે અને સૂર્ય ના આ મહત્વપૂર્ણ ગોચર દરમિયાન તમે તમારી ઈચ્છાઓ પુરી કરવામાં પણ સફળતા મેળવશો.

કારકિર્દી ના મોર્ચા ઉપર વાત કરીએ તો સૂર્ય નો મકર રાશિ માં ગોચર તમને સફળતા ની ટોંચ ઉપર પોહ્ચાડવા અને કાર્યક્ષેત્ર માં પુરષ્કાર અને ઉન્નતિ મેળવામાં કારગર સાબિત થશે.મેષ રાશિના ઘણા લોકો સરકાર સાથે જોડાયેલી નોકરીઓ માં પણ સફળતા મેળવી શકે છે,જો તમે આમાં રુચિ રાખો છો તો,આ ગોચર દરમિયાન લોકો કારકિર્દી માં પોતાનો ડાયરો વધારવામાં પણ સફળ થશે અને તમારા માંથી ઘણા લોકોને નોકરીના નવા અવસર પણ મળી શકે છે.આ ગોચર દરમિયાન મેષ રાશિના લોકો માટે કારકિર્દી સબંધ માં વિદેશ યાત્રાઓ ના પણ સંકેત મળી રહ્યા છે.

આ રાશિના જે લોકો વેપાર સાથે જોડાયેલા છે એમને ઉચ્ચ લાભ રિટર્ન મળવાની સંભાવના છે.તમે કોઈ નવા વેવસાયિક વેપાર માં પોતાની જગ્યા સુરક્ષિત કરવા અને વિદેશ માં સફળતા મેળવા માં સફળ થશો.તમારી શક્તિ નું સ્તર અને આત્મવિશ્વાસ બહુ ઉપર રહેવાનો છે અને એની સાથે સાથે વેપાર માં પણ ઘણી બધી ઉપલબ્ધીઓ મેળવામાં સફળ થશો.જો તમે ભાગીદારી માં વેપાર કરો છો તો તમને સારી સફળતા મળશે.આના સિવાય જો તમે ભાગીદારીમાં વેપાર કરો છો તો આ દરમિયાન સારી સફળતા મેળવા અને પોતાના વેપાર માં પોતાનું વર્ચસ્વ જમાવા માટે પણ તમને સફળતા મળી શકે છે.

ઉપાય : ‘ૐ સૂર્યાય નમઃ’ નો રોજ 19 વાર જાપ કરો.

મેષ રાશિફળ 2024

વૃષભ રાશિ

વૃષભ રાશિના લોકો માટે સૂર્ય ચોથા ભાવનો સ્વામી થઈને નવમા ભાવમાં સ્થિત થશે.સૂર્ય નો મકર રાશિ માં ગોચર સારા પરિણામ આપવાના સંકેત આપી રહ્યો છે.

આ રાશિના ઘણા લોકોને વિદેશ માં સંપત્તિ ખરીદવાના ઘણા મોકા મળી શકે છે.એની સાથે આ રાશિના ઘણા લોકો ને વિદેશ માં અભ્યાસ કરવાના મોકા પણ મળી શકે છે.વૃષભ રાશિના લોકોને વિદેશી રિટર્ન ના કારણે કમાણી અને સંતુષ્ટિ મેળવાના મોકા પણ મળશે.

કારકિર્દી મોર્ચ ઉપર વાત કરીએ તો સૂર્ય નો મકર રાશિ માં ગોચર દરમિયાન તમે ઘણા ભાગ્યશાળી રહેવાના છો.તમને તમારી નોકરીના સબંધ માં નવા મોકા મળી શકે છે.આના સિવાય આ રાશિના ઘણા લોકોને વિદેશ માંથી પણ નોકરીના ઘણા અવસર મળવાની સંભાવના છે અને આવા મોકા તમારા માટે ફળદાયક સાબિત થશે કારણકે તમને મળતા અવસરો થી તમે આનંદિત જોવા મળશો.જો તમે આ ગોચર દરમિયાન કોઈ નવી નોકરીમાં શામિલ થાવ છો તો આવું કરવું પણ તમારા માટે અનુકૂળ રહેશે.

આ રાશિના જે લોકો વેપાર સાથે જોડાયેલા છે અને વિદેશ માં વેપાર કરી રહ્યા છે તો એમને સફળતા મળવાની ઉચ્ચ સંભાવના બની રહી છે.એની સાથે લાભદાયક રિટર્ન મેળવા માટે પણ આને વિદેશ માં કરવું તમારા માટે વધારે અનુકૂળ રહેશે.જો તમે ભાગીદારી માં વેપાર કરી રહ્યા છો તો તમને વિદેશ માંથી સફળતા મળી શકે છે.આ ગોચર દરમિયાન જો તમે શેર માર્કેટ સાથે જોડાયેલા છો તો પણ તમને વેપાર માં સફળતા મળશે.તમારા વિરોધી તમારી સફળતા ને જોઈને આશ્ચર્યચકિત થવાના છે અને તમે તમારા વિરોધીઓ ને કડી ટક્કર દેવામાં સફળ થવાના છો.

પૈસા ના મામલો માં તમને સારો લાભ થવાના સંકેત મળી રહ્યા છે અને નસીબ પણ તમારા પક્ષ માં નજર આવશે.વૃષભ રાશિના ઘણા લોકો હાજર ધન મની બેંક પોલિસી જેવી યોજનાઓ માં નિવેશ કરવાનો વિચાર કરી શકે છે.જેનાથી બહુ મોટી માત્ર માં તમને નફો થશે.

ઉપાય : ગુરુવાર ના દિવસે ગુરુ ગ્રહ માટે યજ્ઞ-હવન કરો.

વૃષભ રાશિફળ 2024

મિથુન રાશિ

મિથુન રાશિના લોકો માટે સૂર્ય ત્રીજા ઘરનો સ્વામી છે અને આ દરમિયાન તમારા આઠમા ભાવમ રહેવાનો છે.

સૂર્ય નો મકર રાશિ માં ગોચર નોકરિયાત લોકોને યોજના બનાવા અને વધારે યોજના સાથે કામ કરવાની જરૂરત પડશે નહિ તો આ ગોચર દરમિયાન તમારા જીવનમાં પરેશાનીઓ આવી શકે છે.તમે તમારી નોકરીમાં બદલાવ ની ઉમ્મીદ કરી શકો છો કે નોકરી માટે વિદેશ પણ જઈ શકો છો.

આ રાશિના જે લોકો વેપાર સાથે જોડાયેલા છે એમના માટે આ ગોચર ઉચ્ચ સ્તર નો નફો કમાવા ના દ્રષ્ટિકોણ થી અનુકૂળ સંકેત નથી આપી રહ્યું અને ઘણી સ્થિતિ માં તમારે વધારે નુકસાન નો સામનો પણ કરવો પડી શકે છે.આ નુકસાન થી બચવા માટે તમારે તમારા વેપાર સંચાલન નો સારી રીતે ચલાવા માટે ઉચ્ચ સ્તર નો યાજનાં બનાવીને ચાલવું પડશે.જો તમે ભાગીદારી માં વેપાર કરી રહ્યા છો તો તમારે વધારે નફો મેળવા માટે પોતાના વેપાર ને વધારે સારી રીતે અને વેવસાયિક રીતે ચલાવાની જરૂરત પડશે.વેપાર ના સબંધ માં સમસ્યાઓ થી બચવા માટે આવું કરવું તમારા માટે બહુ વધારે આવશ્યક રહેવાનું છે.

પૈસા ના સંદર્ભ માં સૂર્ય નો મકર રાશિ માં ગોચર દરમિયાન મેહનત થી કમાયેલા પૈસા ને બરબાદ થવાથી બચવા માટે સાવધાનીપૂર્વક યોજના બનાવી અને પોતાના ખર્ચા ઉપર લગામ લગાવાની જાર્રત પડશે.મુમકીન છે કે આ દરમિયાન તમે સારા પૈસા કમાવા માં તો સફળ રેહશો પરંતુ તમે તમારા ઉદ્દેશ માટે એના ઉપયોગ કરવામાં નહિ દેખાશો અને નકામા ખર્ચા ના કારણે તમારા પૈસા બરબાદ થઇ શકે છે.સાદી ભાષામાં વાત કરીએ તો આ દરમિયાન વધારે ખર્ચા નજર આવી રહ્યા છે જેને પ્રતિબંધ કરવાની સ્થિતિમાં નજર નહિ આવો.

તમારા જીવન સાથી સાથે સબંધો માં અડચણો ઉભી થઇ શકે છે જેના કારણે તમારી બંને વચ્ચે બહેસ ચાલુ રહેશે જેનાથી તમારી અને તમારા જીવનસાથી ની ખુશીઓ માં ક્મી જોવા મળશે.પરિણામસ્વરૂપ તમારા જીવનસાથી સાથે ગલતફેમી થવાની સંભાવના બની રહી છે.આની ઉપર લગામ લગાવા માટે અને આ પરેશાનીઓ થી બચવા માટે તમારે તમારા જીવનસાથી સાથે તાલમેલ સારા રાખવાની જરૂરત પડશે.

ઉપાય : દરરોજ 21 વાર ‘ઓમ ગુરુવે નમઃ’ મંત્ર નો જાપ કરો.

મિથુન રાશિફળ 2024

કર્ક રાશિ

કર્ક રાશિના લોકો માટે સૂર્ય બીજા ઘર નો સ્વામી છે અને આ દરમિયાન તમારા સાતમા ઘરમાં રહેવાનો છે.

સૂર્ય નો મકર રાશિ માં ગોચર ના પરિણામ સ્વરૂપ કારકિર્દી ના મોર્ચા ઉપર વાત કરીએ તો તમને તમારી નોકરીના સબંધ માં સંતુષ્ટિ થોડી ઓછી હોવાની આશંકા નજર આવી રહી છે.આ ગોચર દરમિયાન તમારી ઉપર કામનું દબાણ વધવાનું છે જે ક્યારેક ક્યારેક તમારા નિયંત્રણ માંથી બહાર પણ જઈ શકે છે.તમે નોકરીમાં ઉન્નતિ ની ઉમ્મીદ લગાડીને બેઠા હસો જેને આસાનીથી મેળવી તમારા માટે સેહલું નહિ હોય.એના માટે તમારે ઘણો સંઘર્ષ કરવો પડી શકે છે.સૂર્ય ના આ ગોચર દરમિયાન તમને તમારા સહકર્મીઓ સાથે ઘણી બાધાઓ અને પરેશાનીઓ નો સામનો પણ કરવો પડી શકે છે જેનાથી તમને પરેશાની થવાની આશંકા છે.આના સિવાય તમે તમારા સહકર્મીઓ સાથે તમારા સબંધ ને મીઠા બનાવાની સ્થિતિ માં નજર નહિ આવો અને આ તમારા માટે ચિંતા નું કારણ બનશે.તમને તમારી નોકરીના સબંધ માં તમારા દ્રષ્ટિકોણ માં ધીરજ રાખવાની જરૂરત પડશે.આના સિવાય પોતાના પૈસા ના સબંધ માં પોતાના દ્રષ્ટિકોણ માં ધીરજ અને સંતુલન બનાવી રાખવા માં પણ નજર આવી શકો છો અને જો તમે આવું કરો છો તો તમે તમારી કારકિર્દી ના સબંધ માં સફળતા પ્રાપ્ત કરવાની સ્થિતિ માં ફરીથી ઉભા થઇ શકો છો.

આરોગ્ય ની વાત કરીએ તો તમને આ દરમિયાન તમારે કોઈ મોટી આરોગ્ય સમસ્યા નો સામનો તો નહિ કરવો પડે.પરંતુ પગ નો દુખાવો અને જોડો માં દુખાવો તમને થઇ શકે છે.આ ગોચર દરમિયાન તમને પીઠ માં દુખાવાની પરેશાની પણ થઇ શકે છે.આવા માં ધ્યાન અને યોગ કરવું તમારા માટે અનુકૂળ સાબિત થશે અને આનાથી તમારું આરોગ્ય સારું બની રહેશે.

ઉપાય : દરરોજ 11 વાર ‘ઓમ ચંદ્રાય નમઃ’ મંત્ર નો જાપ કરો.

કર્ક રાશિફળ 2024

સિંહ રાશિ

સિંહ રાશિના લોકો માટે સૂર્ય પેહલા ભાવનો સ્વામી છે અને આ દરમિયાન છથા ભાવમાં સ્થિતિ રહેશે.

સૂર્ય નો મકર રાશિ માં ગોચર ના કારણે કારકિર્દી ના મોર્ચા પર તમને સારી સફળતા અને ઓળખ મળવાની ઉચ્ચ સંભાવના છે.તમને આ દરમિયાન તરક્કી મળી શકે છે જેની તમે ઉમ્મીદ કરી રહ્યા છો.તમે તમારી નોકરીમાં કરી રહેલા પ્રયાસો ના કારણે ઉન્નતિ અને પ્રોત્સાહન મેળવામાં સફળ રેહશો.આ ગોચર દરમિયાન તમે તમારા કામને પ્રત્ય પ્રતિબદ્ધતા દેખાડશો એના માટે તમને તમારા વરિષ્ઠ તરફ થી સમ્માન પણ મળશે.આ ગોચર દરમિયાન તમને તમારી કારકિર્દી માં પોતાની ખાસિયત વિશે શક જરૂર થઇ શકે છે પરંતુ આ માત્ર તમારી અંદરની ભાવનાઓ જ સાબિત થશે.

આરોગ્ય ના દૃટિકોણ ની વાત કરીએ તો આ દરમિયાન તમને કોઈ મોટી સમસ્યા નથી થવાની.પરંતુ પગ માં દુખાવો અને જોડો માં અકળન ની સમસ્યા પરેશાન કરી શકે છે.આના સિવાય ગોચર દરમિયાન તમને ચામડી માં બળવાની,તડકા થી બળવાનો પણ ડર બની રહ્યો છે.

ઉપાય : રવિવાર ના દિવસે ગરીબો ને ભોજન નું દાન કરો.

સિંહ રાશિફળ 2024

કન્યા રાશિ

કન્યા રાશિના લોકો માટે સૂર્ય બારમા ભાવનો સ્વામી થઈને પાંચમા ઘર માં સ્થિત થવાનો છે.

સૂર્ય નો મકર રાશિ માં ગોચર પરિણામ સ્વરૂપ કારકિર્દી ના મોર્ચા ઉપર વાત કરીએ તો તમને તમારા સહકર્મીઓ અને વરિસ્થો પાસેથી પરેશાનીઓ,ચુનોતીઓ અને પ્રતિસ્પર્ધા નો સામનો કરવો પડી શકે છે.તમારા કામને લઈને તમારી અંદર સંતુષ્ટિ ની કમી જોવા મળી શકે છે કારણકે આ ગોચર દરમિયાન તમારી ઉપર કામનું દબાણ બહુ વધારે રહેવાનું છે.આના સિવાય આ ગોચર દરમિયાન તમને તમારી કારકિર્દી ના સબંધ માં યાત્રા ઉપર જવા માટે કહેવામાં આવ્યું છે અને મુમકીન છે કે તમને આ વધારે અનુકૂળ નહિ લાગે.બની શકે છે કે બેહતર સંભાવનાઓ અને કારકિર્દી ના સબંધ માં ભવિષ્ય ના વિકાસ માટે નોકરી બદલવાનો વિચાર કરો.

વેવસાયિક મોર્ચા ઉપર વાત કરીએ તો આ રાશિના જે લોકો વેપાર સાથે જોડાયેલા છે મુમકીન છે કે આ ગોચર દરમિયાન તમે વધારે નફો મેળવાની સ્થિતિ માં નજર આવો અને વેપાર ના સબંધ માં તમારી સ્થિતિ સામાન્ય લાભની રહેશે.આ ગોચર દરમિયાન તમને નહીતો લાભ કે નહિ તો નુકસાન થવાની આશંકા છે.આના સિવાય તમે તમારા વેપાર માં વધારે સફળતા મેળવા માટે તમારી વેવસાયિક રંણનીતિ ઓ ને બદલવા અને નવી રણનીતિ બનાવો તો તમને સફળતા મળી શકે છે.તમે તમારા વેપાર માં નવા પરિવર્તન કરવામાં સફળ રેહશો જેનાથી તમને સારો લાભ મળશે.

સબંધો ના સંદર્ભ માં વાત કરીએ તો આ ગોચર તમારા માટે વધારે અનુકૂળ સંકેત નથી આપી રહ્યા કારણકે તમે તમારા જીવનસાથી સાથે અસુરક્ષા ની ભાવનાઓ અને તણાવ નો સામનો કરી શકો છો.તમને સારા અંદર ના સમાયોજના ની જરૂરત પડશે એટલે તમે તમારા જીવનસાથી સાથે ખુશ રહી શકો.

આરોગ્ય ના મોર્ચ ઉપર વાત કરીએ તો તમારે તમારા બાળક ના આરોગ્ય ઉપર વધારે પૈસા ખર્ચ કરવાની જરૂરત પડશે કારણકે એમને પ્રતિરક્ષા સમસ્યા નો ડર લાગી શકે છે અને આના પરિણામસ્વરૂપ ખાંસી અને શરદી એમને પરેશાન કરી શકે છે.તમારા બાળક ના પગ માં દુખાવો અને અકળન સમસ્યા થવાની આશંકા છે.પરંતુ આ ગોચર દરમિયાન તમારા બાળકો,તમને કે તમારા પરિવારના કોઈપણ સભ્યો ને કોઈ આરોગ્ય સમસ્યા નહિ થાય.

ઉપાય : રવિવાર ના દિવસે ભગવાન સૂર્ય માટે યજ્ઞ-હવન કરો.

કન્યા રાશિફળ 2024

કુંડળી માં છે રાજયોગ? રાજયોગ રિપોર્ટ થી મળશે જવાબ

તુલા રાશિ

તુલા રાશિના લોકો માટે સૂર્ય અગિયારમા ઘર નો સ્વામી થઈને ચોથા ઘરમાં સ્થિત થશે.

સૂર્ય નો મકર રાશિ માં ગોચર ના પરિણામ સ્વરૂપ કારકિર્દી ના મોર્ચા ઉપર વાત કરીએ તો તમે જે પણ કામ કરી રહ્યા છો એમાં તમને સંતુષ્ટિ નહિ મળે.તમને તમારા જીવનમાં સુખ સુવિધાઓ માં કમી નો સામનો કરવો પડી શકે છે અને તમે તમારી ઈચ્છઓ ને પુરી કરવામાં અસફળ નજર આવી શકો છો.જો તમે તમારી કારકિર્દી ના સબંધ માં વિદેશ માં સ્થાનાંતર થવા માંગો છો અને વિદેશ માં જાવ છો તો તમે તમારી નોકરીમાં સંતુષ્ટિ અને વિકાસ મેળવામાં સફળ થશો નહિ તો તમે પુરી રીતે ખુશી મેહસૂસ નહિ કરી શકો.

આ રાશિના જે લોકો વેવસાયિક ક્ષેત્ર સાથે જોડાયેલા છે એમને સૂર્ય ના ગોચર દરમિયાન મધ્યમ લાભ થવાની ઉમ્મીદ છે.ક્યારેક ક્યારેક તમને કોઈ લાભ નહિ થાય અને ક્યારેય તમને નુકસાન પણ નહિ થાય.પોતાના વેપાર ને વિદેશ માં સ્થાનાંતર કરવાથી તમને વધારે નફા નું રિટર્ન મળી શકે છે અને નવા વેપારીક સૌદા પણ મળી શકે છે.

આરોગ્ય ના સંદર્ભ માં વાત કરીએ તો પગમાં અને જાંઘો માં દુખાવા સિવાય તમને કોઈ મોટી આરોગ્ય સમસ્યા નથી થાય.પરંતુ આ ગોચર દરમિયાન તમારે તમારી માતા ના આરોગ્ય ઉપર અને પોતાના પરિવાર માટે પૈસા ખર્ચ કરવા પડી શકે છે પરંતુ તમારા આરોગ્ય માટે કોઈ ખાસ દિક્કત નજર નથી આવી રહી.

ઉપાય : શુક્રવાર ના દિવસે માં લક્ષ્મી ની પૂજા કરો.

તુલા રાશિફળ 2024

વૃશ્ચિક રાશિ

વૃશ્ચિક રાશિના લોકો માટે સૂર્ય દસમા ઘર નો સ્વામી છે અને આ દરમિયાન તમારા ત્રીજા ભાવમાં સ્થિત થશે.

સૂર્ય નો મકર રાશિ માં ગોચર ના પરિણામ સ્વરૂપ તમને તમારા પ્રયાસો માં સફળ થવાનો દ્રઢ સંકલ્પ મળશે.આ દરમિયાન તમે જે પણ યાત્રાઓ કરશો એમાં તમને લાભ મળશે.આ ગોચર દરમિયાન તમારો વિકાસ થશે અને પોતાના પ્રયાસો થી તમને આ વિકાસ મળવાની સંભાવના છે.તમે તમારા ભાઈ-બહેનો નું સમર્થન અને પ્યાર મેળવામાં સફળ રેહશો.

કારકિર્દી ના મોર્ચા ઉપર વાત કરીએ તો આ ગોચર દરમિયાન તમને તમારી કારકિર્દી સબંધિત યાત્રાઓ કરવી પડશે અને આવી યાત્રાઓ તમારા માટે લાભકારી રહેશે.તમે જે પણ કડી મેહનત કરશો એના માટે તમને ઉન્નતિ,પ્રોત્સાહન અને ઓળખ મળશે.તમારું કામ તમારા વરિષ્ઠ ની નજર માં આવશે અને તમને પ્રસંશા પણ મળશે.આ ગોચર દરમિયાન તમને વિદેશ માં નવા મોકા ની સાથે નવી નોકરી પણ મળી શકે છે અને આ મોકા તમને ખુશ કરશે.

પૈસા ના સંદર્ભ માં વાત કરીએ તો આ ગોચર દરમિયાન તમને સારો પૈસા નો લાભ થવાની ઉચ્ચ સંભાવના દેખાઈ રહી છે અને તમે વિદેશ યાત્રા ના કારણે વધારે પૈસાના નફો મેળવાની સ્થિતિ માં પણ નજર આવશો.વિદેશ માં તમને યાત્રા ના મોકા મળશે જેનાથી તમને સંતુષ્ટિ અને ખુશી મળશે.એની સાથે આ અવસરો ના કારણે તમને વધારે પૈસા કમાવાના મોકા પણ મળશે.પૈસા કમાવાની સાથે સાથે આ ગોચર દરમિયાન તમે પૈસા ની બચત કરવામાં પણ સફળ થશો.

આરોગ્ય ના સંદર્ભ માં વાત કરીએ તો આ ગોચર દરમિયાન તમારા માં સાહસ સારો દેખાશે.એની સાથે તમારો દ્રઢ સંકલ્પ પણ બહુ મજબૂત રહેવાનો છે.આના સિવાય તમને શરદી અને ખાંસી થવાની પણ આશંકા છે.પરંતુ આના સિવાય કોઈ મોટી કે ગંભીર આરોગ્ય બીમારી તમને નહિ થાય.આ સમસ્યા પણ તમારી અંદર શક્તિ ની કમી અને ઓછી પ્રતિરક્ષા ના કારણે થવાની આશંકા છે.

ઉપાય : શનિવાર ના દિવસે શનિ ગ્રહ માટે યજ્ઞ-હવન કરો.

વૃશ્ચિક રાશિફળ 2024

ધનુ રાશિ

ધનુ રાશિ ના લોકો માટે સૂર્ય નવમ ઘર નો સ્વામી છે અને આ ગોચર દરમિયાન તમારા બીજા ઘરમાં સ્થિત થશે.

સૂર્ય નો મકર રાશિ માં ગોચર ના પરિણામ સ્વરૂપ તમને નસીબ નો સાથ મળશે અને તમને તમારા પિતા નો સહયોગ પણ મળશે.તમને વિદેશી સ્ત્રોત થી પૈસા કમાવાનો મોકો પણ મળી શકે છે,પરિવાર માં ખુશીઓ આવશે,તમને તમારા જીવનસાથી પાસેથી સહયોગ મળશે અને તમારા પારિવારિક જીવનમાં ખુશાલી અને સમૃદ્ધિ જોવા મળશે.

કારકિર્દી ના મોર્ચા પર વાત કરીએ તો તમે તમારી સમર્પિત કડી મેહનત ના કારણે સારું નસીબ અને જરૂરી વખાણ પ્રાપ્ત કરવામાં સફળ થશો.તમને વિદેશ માં કોઈ નોકરી મળી શકે છે અને આ પ્રકારના અવસર તમારા જીવનમાં સંતુષ્ટિ નું કારણ બનશે.

જો તમે વેપાર ના ક્ષેત્ર સાથે જોડાયેલા છો તો નસીબ નો તમને સાથ મળશે અને તમે સારો નફો કમાશો.તમારી નવી રણનીતિઓ સફળ થશે.

પૈસા ના સંદર્ભ માં વાત કરીએ તો નસીબ તમારો સાથ આપશે અને તમે વધારે પૈસા કમાવામાં સફળ થશો.તમે જે પણ ક્ષેત્ર માં કામ કરી રહ્યા છો એમાં કડી મેહનત થી નહિ માત્ર તમને વધારે પૈસા બચાવામાં પણ મદદ મળશે પરંતુ આ તમારી આવક માં વધારા ના સંકેત પણ આપી રહ્યું છે.

આરોગ્યના સંદર્ભ માં વાત કરીએ તો તમારી અંદર હાજર સંતુષ્ટિ અને વધારે પ્રતિરક્ષા સ્તર ના કારણે તમારું આરોગ્ય આ દરમિયાન ઉત્તમ રહેવાનું છે.આનાથી તમને શારીરિક ફિટનેસ ને ઉચ્ચ બનાવી રાખવામાં મદદ મળશે અને તમારું જીવન ખુશાલ રહેશે.

ઉપાય : ગુરુવાર ના દિવસે ભગવાન શંકર માટે યજ્ઞ-હવન કરો.

ધનુ રાશિફળ 2024

કારકિર્દી નું થઇ રહ્યું છે ટેન્શન! અત્યારેજ ઓર્ડર કરો કોંગીએસ્ટ્રો રિપોર્ટ

મકર રાશિ

મકર રાશિના લોકો માટે સૂર્ય આઠમા ઘર નો સ્વામી થઈને પેહલા ઘરમાં સ્થિત થશે.

સૂર્ય નો મકર રાશિ માં ગોચર ના કારણે તમારા મનમાં થોડી અસુરક્ષા ની ભાવના ઉભી થઇ શકે છે જેનાથી તમારી પ્રગતિમાં રુકાવટ જોવા મળી શકે છે.બીજી બાજુ તમને સંપત્તિ અને સટ્ટાબાજી જેવી જગયાએ થી અચાનક લાભ મળવાની સંભાવના છે.તમે રહસ્યમય શક્તિઓ ને મેળવામાં સફળ થશો અને આ તમને પોતાની અંદર સારા રંગ જોવા માટે સલાહ આપતા નજર આવશે.

કારકિર્દી ના મોર્ચ ઉપર વાત કરીએ તો તમારી નોકરીમાં બદલાવ કે પોતાના વેપારના સબંધ માં રણનીતિ બદલવાની સ્થિતિ નો સામનો આ દરમિયાન કરવો પડી શકે છે.આ ગોચર દરમિયાન તમારે અચાનક વિદેશ યાત્રા પર પણ જવું પડી શકે છે.જો તમે સારી નોકરી ની ખોજ માં છો તો તમારે નોકરી બદલવાની જરૂરત પડશે.બીજી બાજુ આ ગોચર દરમિયાન તમને તમારા વરિષ્ઠ અને સહકર્મીઓ ની સાથે થોડા પ્રતિકૂળ સમય નો સામનો પણ કરવો પડી શકે છે.

જો તમે વેપાર ના ક્ષેત્ર સાથે જોડાયેલા છો તો આ ગોચર દરમિયાન તમને માત્ર લાભ નહિ મળે અને નહિ તો નુકસાન થશે.

આરોગ્ય ના સંદર્ભ માં વાત કરીએ તો આ ગોચર દરમિયાન તમારા પગમાં દુખાવો,જોડો અને જાંઘો માં અકળન નો સામનો કરવો પડી શકે છે.આ તમારા આરોગ્ય ઉપર પૂરું ધ્યાન નહિ દેવાની કમી ના કારણે થવાની આશંકા છે.

ઉપાય : શનિવાર ના દિવસે શનિ ગ્રહ માટે યજ્ઞ-હવન કરો.

મકર રાશિફળ 2024

કુંભ રાશિ

કુંભ રાશિના લોકો માટે સૂર્ય સાતમા ઘરનો સ્વામી છે અને આ દરમિયાન તમારા બારમા ઘરમાં સ્થિત થશે.

સૂર્ય નો મકર રાશિ માં ગોચર ના પરિણામ સ્વરૂપ તમને તમારા વેવસાયિક ભાગીદારો સાથે થોડી પરેશાનીઓ નો સામનો કરવો પડી શકે છે.જો તમે વેવસાયિક ક્ષેત્ર સાથે જોડાયેલા છો તો મિત્રો દ્વારા કોઈ પરેશાની થવાની આશંકા પણ છે.મુમકીન છે કે તમે આ ગોચર દરમિયાન પોતાના જીવનસાથી સાથે પોતાના સબંધ માં સદ્ભાવ બનાવી રાખવામાં અસફળ થશો.આના સિવાય આ ગોચર દરમિયાન તમારા ખર્ચ પણ વધવાના છે.

કારકિર્દી ના મોર્ચા ઉપર વાત કરીએ તો તમને નોકરીમાં દબાણ અને પોતાના વરિષ્ઠ થી પરેશાની ના રૂપમાં થોડી પરેશાનીઓ નો સામનો કરવો પડી શકે છે.તમે જે પણ કડી મેહનત કરી રહ્યા છો એના માટે તમે તમારા સાથીઓ પાસેથી જરૂરી વખાણ નહિ મેળવી શકો.આના સિવાય તમને અચાનક થી નોકરીમાં બદલાવ અને સહકર્મીઓ થી પરેશાની નો સામનો કરવો પડી શકે છે.

જો તમે વેપાર ના ક્ષેત્ર સાથે જોડાયેલા છો તો આ ગોચર તમારા વેપાર માટે એક મહત્વપૂર્ણ સાબિત થવાનો છે કાનકે આ દરમિયાન તમને વધારે લાભ નહિ મળે એવા સંકેત મળી રહ્યા છે.આ સ્થિતિ તમને નિરાશ પણ કરી શકે છે.આના પરિણામસ્વરૂપ તમારા જે સપના છે કે વેપાર માં તમે નંબર 1 નું સ્થાન પ્રાપ્ત કરવા માંગો છો એ થોડા અઘરા નજર આવી રહ્યા છે.

પૈસા ના સંદર્ભ માં વાત કરીએ તો યાત્રા દરમિયાન તમને પૈસા નું નુકસાન થઇ શકે છે અને આ તમારા માટે ચિંતા નો વિષય બની શકે છે.તમારે તમારા મિત્રો ને પૈસા ઉધાર દેવાની સ્થિતિ નો સામનો કરવો પડી શકે છે અને મુમકીન છે કે તમારા મિત્રો તમને આ પૈસા પાછા નહિ આપે.જેના કારણે તમે તમારી જરૂરત ને પુરી કરવા માટે બેંક માંથી લોન લઇ શકો છો.

ઉપાય : દરરોજ 108 વાર ‘ઓમ માંડ્ય નમઃ’ મંત્ર નો જાપ કરો.

કુંભ રાશિફળ 2024

મીન રાશિ

મીન રાશિના લોકો માટે સૂર્ય છથા ભાવનો સ્વામી છે અને આ દરમિયાન તમારા અગિયારમા ભાવમાં સ્થિત રહેશે.

સૂર્ય નો મકર રાશિ માં ગોચર ના કારણે તમે તમારા પ્રયાસો માં સફળ થવાના દ્રઢ સંકલ્પ દેખાડશો અને તમે જે પણ પ્રયાસ કરશો એને મજબૂત રીતે કરતા નજરે આવશો.

કારકિર્દી ના મોર્ચા ઉપર વાત કરીએ તો તમને શાનદાર કારકિર્દી આ દરમિયાન મળી શકે છે જેનાથી તમે પુરી રીતે સંતુષ્ટ નજર આવશો.તમે ઉન્નતિ પણ હાસિલ કરશો.આ ઉન્નતિ તમારી કડી મેહનત અને દ્રઢ સંકલ્પ ના કારણે મુમકીન થઇ શકશે.આવી વસ્તુઓ તમને હેરાન કરી શકે છે અને તમારા જીવનમાં ખુશીઓ લઈને આવી શકે છે.

ત્યાં બીજી બાજુ જો તમે વેપાર ના ક્ષેત્ર સાથે જોડાયેલા છો તો તમને તમારા પૈસા ના સબંધ માં ઘણા બધા અવસરો મળશે અને આવા અવસર તમને સંતુષ્ટિ આપશે.

આર્થિક પક્ષ ના દ્રષ્ટિકોણ થી વાત કરીએ તો તમે સારા પૈસા નો નફો કમાશો અને આ ગોચર દરમિયાન આવા લાભ તમારી ઈચ્છઓ ને પુરી કરી શકે છે.તમે બુદ્ધિ દ્વારા પૈસા ની બચત કરવામાં પણ સફળ રેહશો.

સબંધો ના સંદર્ભ માં વાત કરીએ તો તમે તમારા જીવનસાથી સાથે પોતાના સબંધ ને મજબૂત બનાવા માટે અને સબંધ માં પ્યાર ની ભાવના વિકસિત કરવા ની સ્થિતિ માં નજર આવશો.આનાથી તમારો અને તમારા જીવનસાથી નો સબંધ મજબૂત બનશે.

આરોગ્ય ના સંદર્ભ માં વાત કરીએ તો તમારી તરફ થી સારી શક્તિ અને ઉત્સાહ જોવા મળશે જેનાથી તમારી રોગપ્રતિરોધક ક્ષમતા મજબૂત બનશે અને તમારું આરોગ્ય ઉત્તમ રહેશે.તમારો આત્મવિશ્વાસ તમને ઉચ્ચ સ્તર નો આનંદ આપશે.

ઉપાય : શુક્રવાર ના દિવસે લક્ષ્મી કુબેર માટે યજ્ઞ-હવન કરો.

મીન રાશિફળ 2024

તમામ જ્યોતિષય સમાધાન માટે ક્લિક કરો: ઓનલાઇન શોપિંગ સ્ટોર

અમે આશા રાખીએ છીએ કે તમને અમારો લેખ પસંદ આવ્યો હશે. જો એમ હોય તો તમારે તેને તમારા અન્ય શુભેચ્છકો સાથે શેર કરવું જ જોઈએ. આભાર!

Astrological services for accurate answers and better feature

33% off

Dhruv Astro Software - 1 Year

'Dhruv Astro Software' brings you the most advanced astrology software features, delivered from Cloud.

Brihat Horoscope
What will you get in 250+ pages Colored Brihat Horoscope.
Finance
Are money matters a reason for the dark-circles under your eyes?
Ask A Question
Is there any question or problem lingering.
Career / Job
Worried about your career? don't know what is.
AstroSage Year Book
AstroSage Yearbook is a channel to fulfill your dreams and destiny.
Career Counselling
The CogniAstro Career Counselling Report is the most comprehensive report available on this topic.

Astrological remedies to get rid of your problems

Red Coral / Moonga
(3 Carat)

Ward off evil spirits and strengthen Mars.

Gemstones
Buy Genuine Gemstones at Best Prices.
Yantras
Energised Yantras for You.
Rudraksha
Original Rudraksha to Bless Your Way.
Feng Shui
Bring Good Luck to your Place with Feng Shui.
Mala
Praise the Lord with Divine Energies of Mala.
Jadi (Tree Roots)
Keep Your Place Holy with Jadi.

Buy Brihat Horoscope

250+ pages @ Rs. 399/-

Brihat Horoscope

AstroSage on MobileAll Mobile Apps

Buy Gemstones

Best quality gemstones with assurance of AstroSage.com

Buy Yantras

Take advantage of Yantra with assurance of AstroSage.com

Buy Feng Shui

Bring Good Luck to your Place with Feng Shui.from AstroSage.com

Buy Rudraksh

Best quality Rudraksh with assurance of AstroSage.com
Call NowTalk to
Astrologer
Chat NowChat with
Astrologer