શનિ ગોચર 2024: (Shani Gochar 2024)
શનિ ગોચર 2024 ના આ ખાસ લેખના લીધે તમે જાણી શકો છો કે વર્ષ 2024 માં શનિ ગોચર નો 12 રાશિઓ ઉપર શું પ્રભાવ પડશે.વર્ષ 2024 માં શનિ રાશિ પરિવર્તન નહિ કરે પરંતુ એની સ્થિતિ માં બદલાવ આવશે જેનો 12 રાશિઓ ઉપર અલગ અલગ પ્રભાવ પડશે.તમે આ આર્ટિકલ માં જાણી શકો છો કે તમારી રાશિ માટે શનિ ગોચર શુભ રહેવાનો છે કે પછી તમારે કોઈ અડચનો નો સામનો કરવો પડશે.
વર્ષ 2024 માં શનિ કુંભ રાશિમાંજ રહેશે અને આ વર્ષે એ કોઈ બીજી રાશિમાં ગોચર નહિ કરે પરંતુ આ વર્ષે શનિ ની વક્રી અને માર્ગી ચાલ ના કારણે 12 રાશિઓ પ્રભાવિત થશે.વર્ષે 2024 માં શનિ સ્વરાશિ કુંભ માં અસ્ત અને ઉદય થશે અને આ દરમિયાન નકારાત્મક અને સકારાત્મક બંને રીતના પરિણામ જોવા મળશે.આ ભવિષ્યવાણી ચંદ્ર રાશિ ઉપર આધારિત છે અને કુંડળી માં શનિ ની સ્થિતિ જાણ્યા પછી સટીક ભવિષ્યવાણી કરવામાં આવે છે.
શનિ પ્રતિબદ્ધતા નો કારક છે અને એને શિક્ષણ અને સખ્તી થી કામ કરવાવાળા ગ્રહ તરીકે ઓળખવામાં આવે છે.શનિ ના પ્રભાવ થી વ્યક્તિ અનુશાસનમાં રહેવાનું શીખે છે અને શનિ ગ્રહ થી મળેલા આ ગુણો ના કારણે વ્યક્તિને પોતાના જીવનમાં લક્ષ્યો મેળવામાં મદદ મળે છે.
શનિ ગોચર 2024 મુજબ શનિ ના પ્રભાવમાં વ્યક્તિ સમય નો પાબંદ અને ન્યાયપ્રિય બને છે.શનિ અમને એક શિક્ષક ના રૂપમાં જીવનની અમૂલ્ય શિક્ષા આપે છે અને અમારી અંદર શક્તિ નો સંચાર કરે છે.એની સાથે એ એ શક્તિ નો સાચો ઉપયોગ કરતા પણ શીખવાડે છે.જો વ્યક્તિ આ શક્તિ નો ઉપયોગ કરે છે,તો એને સારા પરિણામ મળે છે પરંતુ શનિ પાસેથી મળેલી શક્તિ ને ખોટી દિશા માં લગાવાથી નકારાત્મક પ્રભાવ મળવાની સંભાવના રહે છે.
વિદ્વાન જ્યોતિષીઓ સાથે ફોન પર વાત કરો અને જાણો વક્રી બુધ નો પોતાના જીવન ઉપર પ્રભાવ
શનિ ગ્રહ ના પ્રભાવ થી વ્યક્તિ પોતાના લક્ષ્ય ને મેળવા માટે પ્રતિબદ્ધ રહે છે અને ન્યાય નું સમ્માન કરે છે.શનિ ના કુંભ રાશિમાં ગોચર કરવાથી જીવનના અલગ અલગ પહેલુઓ જેમ કે વેપાર,નોકરી,લગ્ન,પ્રેમ જીવન,બાળક,પક્ષ,શિક્ષા અને આરોગ્ય વગેરે પર અસર પડે છે.
વર્ષ 2024 માં શનિ ની વક્રી ચાલ માં ઘણી વાર પરિવર્તન આવશે:
29 જૂન, 2024 થી 15નવેમ્બર, 2024 શનિ વક્રી રહેશે.
11 ફેબ્રુઆરી, 2024 થી 18 માર્ચ, 2024 દરમિયાન શનિ અસ્ત રહેશે.
18 માર્ચ, 2024 શનિ ઉદય થશે.
To Read in English Click Here: Saturn Transit 2024
આ રાશિફળ ચંદ્ર રાશિ પર આધારિત છે.પોતાની વ્યક્તિગત ચંદ્ર રાશિ હમણાં જાણવા માટે ચંદ્ર રાશિ કેલ્ક્યુલેટર નો ઉપયોગ કરો.
મેષ રાશિ
શનિ,મેષ રાશિ માં દસમા અને અગિયારમા ભાવનો સ્વામી છે અને એ તમારી રાશિમાંથી અગિયારમા ભાવમાં રહેશે.અગિયારમા ભાવમાં કુંભ રાશિમાં શનિ ના રહેવાથી તમારી આવકમાં બહુ વધારો થવાના સંકેત છે.ત્યાં વેપારીઓ ને શનિ ના આ ગોચર થી મોટો નફો મળવાની સંભાવના છે.આ રીતે શનિ નો આ ગોચર મેષ રાશિના લોકો માટે શુભ પરિણામ લઈને આવશે.આ વર્ષે તમારા પગાર માં બહુ વધારે વધારો થવાની સંભાવના છે.ગુરુ ગ્રહ ના આય માં બીજા ભાવમાં ગોચર કરવાના કારણે તમને આ રીતના સારા પ્રભાવ મળી શકે છે.તમારા પગારમાં તમારી ઉમ્મીદ કરતા વધુ વધારો થશે અને તમારી સામે અચાનક અને અનપેક્ષિત રૂપથી પૈસા કમાવાના મોકા પણ આવી શકે છે.
તમને તમારા બાળક ની તરક્કી અને વિકાશ માટે થોડી ચિંતા પરેશાન કરી શકે છે.ત્યાં બીજી બાજુ શનિ ના ગોચર ના પ્રભાવ થી તમને આળસ,સુસ્તી અને માથાનો દુખાવો ની શિકાયત રહી શકે છે.એની સાથે જ તમારી મૂંઝવણમાં રેહવાની આશંકા પણ છે.મે,2024 પછી તમારા વિકાશ નો રસ્તો ખુલશે અને આ સમયે તમારી આવકમાં વધારો થશે.મે,2024 પછી તમે પૈસા બચાવામાં પણ સક્ષમ રેહશો અને આ બધીજ વસ્તુઓ ની મદદ થી તમે આ સમયે બહુ સંતુષ્ટ મેહસૂસ કરવાના છો.
આના પછી 29 જૂન,2024 થી 15 નવેમ્બર,2024 સુધી શનિ વક્રી થશે.આ સમયે ધન લાભ ને લઈને તમે ઓછા સંતુષ્ટ રહી શકો છો.ત્યાં આ સમયગાળા માં તમને તમારી ઈચ્છાઓ પુરી કરવામાં દિક્કત આવી શકે છે.વક્રી થયા પછી 11 ફેબ્રુઆરી,2024 થી 18 માર્ચ,2024 સુધી શનિ અસ્ત રહેશે.આ દરમિયાન તમારા નફા માં થોડી કમી જોવા મળી શકે છે પરંતુ વધારે ગભરાવાની જરૂરત નથી કારણકે શનિ ગ્રહ આ અવસ્થામાં થોડા સમય માટે રહેવાનો છે.
વૃષભ રાશિ
શનિ ગોચર 2024 હેઠળશનિ વૃષભ રાશિમાં નવમા અને દસમા ભાવનો સ્વામી છે અને આ કુંભ રાશિ અને કર્મ નો ભાવ એટલે દસમા ઘર માં રહેશે.શનિ તમારા નસીબ અને કર્મ,બંને ભાવનો સ્વામી છે એટલા માટે શનિ નો આ ગોચર તમારા માટે બહુ સારો અવસર લઈને આવશે.ત્યાં દસમા ભાવમાં શનિ ના ગોચર કરવાથી તમારી હાર જીત માં બદલી શકે છે.નોકરિયાત લોકો અને વેપારીઓ ને પોતાના કામઉપર નિયંત્રણ રાખવું પડશે.તમારે કારકિર્દી કે વેપાર ના કામ થી વિદેશ જવાનો મોકો મળી શકે છે અને આ મામલો માં તમે બહુ સાવધાન રહેવાના છો.
આ સમયે તમે પૈસા ને બચાવામાં સફળ થશો.તમે તમારા કામ અને નોકરી માટે બહુ વધારે પ્રતિબદ્ધ છો અને આ કારણે તમને તમારા પરિવાર માટે સમય કાઢવા માટે દિક્કત આવી શકે છે.બની શકે છે કે આ સમયે તમારા પરિવાર ઉપર વધારે ધ્યાન આપી શકો.
આના પછી 29 જૂન,2024 થી 15 નવેમ્બર,2024 શનિ વક્રી સ્થિતિ માં રહેશે અને આ સમય તમારા કારકિર્દી અને પૈસા ના લાભ માટે ફળદાયક થઇ શકે છે.એની સાથે આ સમયે તમે ઓછો સંતુષ્ટ મેહસૂસ કરી શકો છો.
મિથુન રાશિ
મિથુન રાશિ ના આઠમા અને નવમા ભાવના સ્વામી શનિ,કુંભ રાશિમાં નવમા ઘરમાં રહેશે.નવમો ભાવ નસીબ નો હોય છે પરંતુ તમને વર્ષ 2024 માં નસીબ નો સાથ મેળવામાં મોડા નો સામનો કરવો પડી શકે છે.શનિ ના ગોચર ના પ્રભાવ થી તમારે માટેદૂરસ્થળો ની યાત્રા ના યોગ બની રહ્યા છે.ત્યાં લાંબીયાત્રાઓ થી તમને સફળતા મળવાનો યોગ બને છે.પરંતુ,આ યાત્રાઓ ના કારણે તમે થકાવટ અને અસહજ મેહસૂસ કરી શકો છો.તમને વર્ષ 2024 માં યાત્રા ના વિષય માં યોજના બનાવાની જરૂરત છે.
મે 2024,પછી તમારા ખર્ચા માં વધારો થવાના સંકેત છે.તમારે કોઈ શુભ કાર્યક્રમ ના આયોજન પર પૈસા ખર્ચ કરવા પડી શકે છે પરંતુ તમે થોડા ખોટા ખર્ચા પણ કરી શકો છો.તમારે તમારા પિતાના આરોગ્ય ઉપર પણ પૈસા ખર્ચ કરવા પડશે અને આ સમયે તમારા બંને ના સબંધ માં ખટાસ આવવાની આશંકા છે.તમારે આ સમયે પોતાના નસીબ ઉપર નિર્ભર રહેવા કરતા મેહનત ઉપર ધ્યાન આપવું જોઈએ.તમે મેહનત કરીનેજ તમારી કારકિર્દી માં સારા પરિણામ મેળવી શકો છો.ત્યાં તમારા માટે નોકરીમાં સ્થાનાંતર ના યોગ પણ બને છે.એની સાથેજ તમારી આવકમાં પણ વધારો થશે પરંતુ એના માટે તમારે તનતોડ મેહનત કરવી પડશે.
29 જૂન,2024 થી 15 નવેમ્બર,2024 ની વચ્ચે શનિ વક્રી સ્થિતિ માં રહેશે અને એની આ સ્થિતિ તમારી કારકિર્દી અને ધન લાભ ના મામલા માં ફળદાયક સાબિત થશે.આ સમયગાળા માં તમને કારકિર્દી ક્ષેત્ર માં વિદેશ માંથી નવા અવસર મળવાની સંભાવના છે.
શનિ ગોચર 2024 મુજબ,એના પછી 11 ફેબ્રુઆરી,2024 થી 18 માર્ચ,2024 ની વચ્ચે શનિ અસ્ત રહેશે જેનાથી તમને કારકિર્દી માં તરક્કી મળશે અને તમારી આવકમાં વધારો થશે.
કર્ક રાશિ
કર્ક રાશિમાં શનિ સાતમા અને આઠમા ભાવનો સ્વામી છે અને એ આઠમા ભાવમાં કુંભ રાશિમાં હાજર રહેશે.આઠમો ભાવ મોડું અને અડચનો નો કારક છે અને આના કારણે કર્ક રાશિના લોકોને પોતાના નસીબ નો સાથ મળવામાં થોડો ટાઈમ લાગી શકે છે.પરંતુ,આ મોડું થવાના કારણે તમારા પ્રયાસો પણ ઓછા થઇ જશે.તમને આ વર્ષે પગો અને જાંઘો માં દુખાવો થવાની સંભાવના છે.ત્યાં કારકિર્દી ને લઈને તમારો તણાવ વધી શકે છે અને પ્રેમ જીવનમાં પોતાના પાર્ટનર સાથે પણ તમારી અનબન થવાની આશંકા છે.સારું રહેશે કે તમે આ વિષય માં થોડા સાચવીને રહો.
મે,2024 પછી તમને સારા પરિણામ મળવાનું ચાલુ થશે અને આ સમયે તમારી ક્ષમતા માં પણ સુધારો આવશે.પરંતુ,કાર્યક્ષેત્ર માં તણાવ મેહસૂસ કરવાના કારણે તમારા મનમાં નોકરી બદલવાનો વિચાર પણ આવી શકે છે.તમારા તમારા જીવનસાથી સાથે વિવાદ અથવા ઝગડો થવાની સંભાવના છે.કારકિર્દી માં તમે નસીબ ઉપર નિર્ભર રહેવા કરતા મેહનત કરો.મેહનત કરવાથી તમે કારકિર્દી માં સારા પરિણામ લાવવા માટે સફળ થશો.આના સિવાય તમારા નોકરી બદલવાના આસાર પણ છે.જો તમે તમારા પગાર માં વધારો કરવા માંગો છો તો,એના માટે તમારે તનતોડ મેહનત અને પ્રયાસ કરવા પડશે.
શનિ ગોચર 2024 મુજબ 29 જૂન,2024 થી 15 નવેમ્બર,2024 સુધી શનિ વક્રી થશે અને આ સમય તમારી કારકિર્દી માટે ઓછો ફળદાયક રહી શકે છે.આ સમયે તમારી આર્થિક સ્થિતિ પણ સામાન્ય રેહવાની છે.આના સિવાય આ સમયગાળા માં તમને કારકિર્દી અને નિજી જીવનમાં ઓછા ફળદાયક પરિણામ મળવાની સંભાવના છે.
આના પછી 11 ફેબ્રુઆરી,2024 થી 18 માર્ચ,2024 સુધી શનિ અસ્ત રહેશે અને આ સમયે તમને પોતાના કારકિર્દી અને નિજી સબંધો માં સારા પરિણામ મળવાના સંકેત છે.
ઓનલાઇન સોફ્ટવેર થી મફત જન્મ કુંડળી મેળવો
સિંહ રાશિ
શનિ ગોચર 2024 મુજબશનિ,સિંહ રાશિમાં છથા અને સાતમા ભાવનો સ્વામી છે અને આ કુંભ રાશિમાં સાતમા ભાવમાં રહેશે.સાતમો ભાવ સબંધો અને દોસ્તી નો હોય છે અને આ ભાવ થી વ્યક્તિના વેપાર વિશે જાણકારી મળે છે.વેપારીઓ એ સારો નફો કમાવામાં અડચનો નો સામનો કરવો પડી શકે છે.આ સમયે તમારા માટે લાંબી દુરી ની યાત્રા ના પણ યોગ બની રહ્યા છે.પરંતુ,તમને લાંબી દુરી ની યાત્રા થી સફળતા મળવાના પ્રબળ યોગ છે.ત્યાં આ યાત્રાઓ ના કારણે તમને થકાવટ અને અસહજતા પણ મેહસૂસ થઇ શકે છે.સારું રહેશે કે તમે વર્ષ 2024 માં પોતાની યાત્રા ઓની યોજના બનાવીને ચાલો.
મે,2024 પછી તમારે કોઈ શુભ કાર્યક્રમ ઉપર પૈસા ખર્ચ કરવા પડી શકે છે પરંતુ તમારા થોડા પૈસા કોઈ ખોટી વસ્તુઓ ઉપર બરબાદ થઇ શકે છે.મે,2024 પછી તમે નોકરી બદલી શકો છો.આના સિવાય કર્ક રાશિના લોકો ને એમને જીવનસાથી ના આરોગ્ય ઉપર પણ પૈસા ખર્ચ કરવા પડી શકે છે અને આ સમયે તમારા બંનેના સબંધ માં ખટાસ આવવાની આશંકા છે.બહુ વધારે પ્રયાસ અને મેહનત કાર્ય પછી જ તમારા પગાર માં વધારો થશે.વેપારીઓના કામ અને નોકરિયાત લોકો ની નોકરીમાં અચાનક બદલાવ આવી શકે છે.
29 જૂન,2024 થી શનિ વક્રી થશે અને 15 નવેમ્બર,2024 સુધી આ સ્થિતિ માં રહેશે.શનિ નું વક્રી થવું તમારી કારકિર્દી અને વેપાર માટે લાભકારી સિદ્ધ થશે.કારકિર્દી ક્ષેત્ર માં તમને આ સમયગાળા માં વિદેશ માંથી પણ કંઈક અવસર મળવાની સંભાવના છે.
કન્યા રાશિ
શનિ ગોચર 2024 મુજબ શનિ કન્યા રાશિમાં પાંચમા અને છથા ભાવનો સ્વામી છે અને આ કુંભ રાશિમાં છથા ભાવમાં રહેશે.જાણ કુંડળી નો છથો ભાવ પ્રયાસ ને દાર્શવે છે એટલે શનિ ના ગોચર દરમિયાન તમને તમારી કારકિર્દી માં મોટી સફળતા મળવાની સંભાવના છે.મે,2024 પછી કારકિર્દી માં તમને પોતાના નસીબ નો સાથ મળશે અને તમારી સંપન્નતા માં પણ વધારો થશે.કારકિર્દી મામલો માં તમારે તમારા નસીબના આધારે નહિ બેસવું જોઈએ પરંતુ આ ક્ષેત્ર માં તમને બહુ મેહનત થી સફળતા મળશે.
તમારા માટે નોકરીમાં બદલાવ કે પછી સ્થાનાંતર ના યોગ બની રહ્યા છે.જો તમે મેહનત અને સાચા મન થી પ્રયાસ કરશો,તો આ સમયે તમારો પગાર વધવાની પણ ઉમ્મીદ છે.આ દરમિયાન તમે મન લગાવીને કામ કરશો.
29 જૂન,2024 થી 15 નવેમ્બર,2024 સુધી શનિ વક્રી રહેશે એટલે આ સમય તમારી કારકિર્દી માટે વધારે સારો નથી રહેવાનો.એની સાથે જ પૈસા ના લાભ ને લઈને પણ ઓછા સંતુષ્ટ રહી શકો છો.
11 ફેબ્રુઆરી,2024 થી 18 માર્ચ,2024 સુધી શનિ અસ્ત રહેશે અને આ સમયગાળા માં તમને તમારી કારકિર્દી માં સારા પરિણામ મેળવામાં પરેશાની આવી શકે છે.તમને આ સમયે તમારા આરોગ્ય નું પણ ખાસ ધ્યાન રાખવાની સલાહ આપવામાં આવે છે.
કુંડળી માં હાજર રાજ યોગ ની બધીજ જાણકારી મેળવો
તુલા રાશિ
તુલા રાશિ માટે શનિ ચોથા અને પાંચમા ભાવ નો સ્વામી છે અને આ ગોચર દરમિયાન શનિ કુંભ રાશિમાં પાંચમા ભાવમાં રહેશે. તુલા રાશિના લોકો માટે શનિ ગ્રહ ને નસીબ નો કારક માનવામાં આવે છે અને પાંચમો ભાવ પ્યાર,આધ્યાત્મિકતા અને ધર્મ વગેરે ને દાર્શવે છે.આ સમયે તુલા રાશિના લોકોને ધન લાભ થશે અને એ લોકો પોતાના કારકિર્દી ને લઈને સંતુષ્ટ રહેશે.એની સાથે જ તમને તમારી કારકિર્દી માં નવા અવસર મળવાની સંભાવના છે.
મે,2024 પછી તમને અચાનક પિતૃ ની સંપત્તિ ના કારણે પૈસા નો લાભ થવાના સંકેત છે.શનિ ગોચર 2024 હેઠળ જે લોકોને આ સમયે પૈસા ની જરૂરત છે કે પછી જેમને લોન માટે આવેદન કરેલું છે,તો એ લોકોને આ દિશા માં સફળતા મળશે.તમને મે,2024 પછી લાભ મેળવામાં મોડા નો સામનો પણ કરવો પડી શકે છે પરંતુ જો તમે આધ્યાત્મિક કામો માં વ્યસ્ત છો,તો આનાથી તમારા જીવનમાં તમને સફળતા મેળવામાં સેહલું થશે.
શનિ ના ગોચર કરવાથી તમને કારકિર્દી ક્ષેત્ર માં તમારે તમારા નસીબ ઉપર નિર્ભર નથી રહેવાનું પરંતુ તમારે આ સમયે પોતાની મેહનત થી સફળતા મેળવાની છે.તમારા માટે નોકરીમાં બદલાવ કે સ્થાનાંતર ના યોગ પણ બની રહ્યા છે.જો તમે ચાહો છો કે તમારા પગાર માં વધારો થાય,તો એના માટે તમારે પોતાની તરફ થી વધારે પ્રયાસ કરવા પડશે.
29 જૂન,2024 એ શનિ વક્રી થશે અને 15 નવેમ્બર,2024 સુધી આ સ્થિતિ માં રહેશે.આ સમયે તમને તમારી કારકિર્દી માં લાભ થશે અને પૈસા ના લાભ ને લઈને સંતુષ્ટિ મેહસૂસ કરશો.11 ફેબ્રુઆરી,2024 થી લઈને 18 માર્ચ,2024 સુધી શનિ અસ્ત રહેશે એટલે તમને આ સામયે કારકિર્દી માં આગળ વધવા માટે પરેશાનીઓ આવી શકે છે.આના સિવાય તમે તમારા બાળક ના વિકાશ માટે પણ ચિંતા માં રહી શકો છો.
તમારી કુંડળી માં પણ છે રાજયોગ? જાણો પોતાની રાજયોગ રિપોર્ટ
વૃશ્ચિક રાશિ
શનિ વૃશ્ચિક રાશિમાં ત્રીજા અને ચોથા ભાવનો સ્વામી છે અને શનિ કુંભ રાશિમાં વ=ચોથા ભાવમ રહેશે.વૃશ્ચિક રાશિ માટે શનિ પ્રભાવ દેવાવાળો ગ્રહ છે અને ચોથો ભાવ આરામ નો ભાવ હોય છે અને શનિ ના આ ભાવમાં હોવાના કારણે તમને પગો અને કમર ના દુખાવા જેવી સમસ્યા થવાની આશંકા છે.મે,शनि वृश्चिक राशि में तीसरे और चौथे भाव के स्वामी हैं और शनि कुंभ राशि में चौथे भाव में रहेंगे। वृश्चिक राशि के लिए शनि औसत प्रभाव देने वाले ग्रह हैं और चौथा भाव आराम का भाव होता પછી આ ગોચર દરમિયાન તમારે અસફળતા નો સામનો કરવો પડી શકે છે.ત્યાં જો તમે લોન માટે આવેદન કરેલું છે,તો તમારી અરજી ને મંજૂરી મળી શકે છે જેનાથી તમને અચાનક પૈસા નો લાભ થઇ શકે છે.આ સમયે તમારી લોન પાસ થવાની વધારે સંભાવના છે.
આગોચર દરમિયાન તમારા લાભ મેળવાના રસ્તામાં મોડું અને અડચણ આવી શકે છે પરંતુ મે,2024 પછી પૈસાના વિષય માં તમારી સ્થિતિ માં સુધારો પણ આવી શકે છે.તમારા સબંધ પણ સારા થવા લાગશે અને તમને પ્રોપર્ટી વગેરે થી ફાયદો થશે.
શનિ ગોચર 2024 મુજબ તમને તમારા કોઈ સબંધી પાસેથી લાભ મળવાના આસાર છે.આ સમયે તમારા કારકિર્દી માં નસીબના ભરોસે નહિ પરંતુ મેહનત કરવાથી સફળતા મળશે.જો તમે તમારા પગાર માં વધારો કરવા માંગો છો,તો તમારે મે,2024 પછી વધારે મેહનત કરવાની જરૂરત છે.
29 જૂન,2024 થી 15 નવેમ્બર,2024 સુધી શનિ ના વક્રી થવાથી તમારા કારકિર્દી ને લઈને તમારો સારો સમય ચાલુ થઇ જશે.તમે પૈસા ના લાભ થી સંતુષ્ટ મેહસૂસ કરશો અને તમારા સબંધો માં પણ ખુશીઓ બની રહેશે.એની સાથેજ તમને પરિવાર ના સભ્યો નો પણ
બૃહત કુંડળી : જાણો ગ્રહો નો તમારા જીવન ઉપર પ્રભાવ અને ઉપાય
ધનુ રાશિ
શનિ,ધનુ રાશિ માં બીજા અને ત્રીજા ભાવ નો સ્વામી છે અને આ વર્ષ 2024 માં કુંભ રાશિમાં ત્રીજા ભાવમાં રહેવાનો છે.ધનુ રાશિ માટે આ એક તટસ્થ ગ્રહ છે અને ત્રીજો ભાવ સાહસ નો હોય છે અને શનિ ના ત્રીજા ભાવમાં હોવાથી ધનુ રાશિના લોકો ને પોતાના કારકિર્દી માં લાભ થશે.તમને પૈસા કમાવાના સારા મોકા મળશે અને તમારા ભાઈ-બહેનો નો સાથે અને સહયોગ પણ મળશે.મે,2024 પછી મનમાં નિરાશા ઉભી થઇ શકે છે અને પ્રયાસો માં રુકાવટ પણ આવી શકે છે.
શનિ ગોચરદરમિયાન તમને લાભ મળવામાં અડચણો નો સામનો કરવો પડી શકે છે.તમને તમારા સબંધીઓ ના સહયોગ થી લાભ મળવાની સંભાવના પણ છે.શનિ ગોચર 2024 કહે છે કે તમને આ સમયે કારકિર્દી માં ઉન્નતિ અને બીજા ઈન્સેન્ટિવ તરીકે લાભ મળી શકે છે.ત્યાં તમારા માટે શનિ ગોચર દરમિયાન સ્થાન પરિવર્તન નો યોગ પણ બની રહ્યો છે અને આ બદલાવ તમારા માટે બહુ લાભકારી સિદ્ધ થશે.પરિવાર ને લઈને તમારી જીમ્મેદારીઓ વધી શકે છે અને પોતાની જીમ્મેદારીઓ ને પુરી કરવા ના કારણે તમારે વધારે લોન પણ લેવી પડી શકે છે.આનાથી તમારા કંધા ઉપર જીમ્મેદારીઓ નો બોજ વધવાની આશંકા છે.
આના પછી 29 જૂન,2024 થી 15 નવેમ્બર,2024 ની વચ્ચે શનિ વક્રી રહેશે અને આ સમય તમારી કારકિર્દી માટે વધારે શુભ નથી રહેવાનો.આ સમયે તમને ધન લાભ ને લઈને અડચણો આવી શકે છે અને તમારા સબંધો માં સુખ ની કમી આવી શકે છે.
મકર રાશિ
મકર રાશિમાં શનિ પેહલા અને બીજા ભાવનો સ્વામી છે અને એ કુંભ રાશિમાં બીજા ભાવમાં રહેશે.મકર રાશિના લોકો માટે શનિ સામાન્ય પ્રભાવ દેવાવાળો ગ્રહ છે અને કુંડળી નો બીજો ભાવ આર્થિક સ્થિતિ ને દાર્શવે છે અને શનિ નાબીજાભાવમાં હોવાના કારણે તમને પૈસા ને લગતી સમસ્યાઓ થઇ શકે છે અને તમારા ખર્ચા વધવાની પણ આશંકા છે.મકર રાશિના લોકો ને આ ગોચર દરમિયાન આંખો અને દાંતો માં દુખાવા જેવી પરિસ્થિતિઓ પરેશાન કરી શકે છે.મે,2024 પછી તમારી સુખ સુવિધાઓ માં કમી અને પરિવાર માં પરેશાની આવવાના સંકેત છે.આના કારણે પરિવાર ના સભ્યો સાથે તમારા સબંધ માં ખટાસ આવી શકે છે.આ ગોચર દરમિયાન તમે પૈસા ને લઈને વધારે સાવધાન રેહશો અને તમારું બધુજ ધ્યાન તમારા પરિવારના વિકાશ ઉપર રહેવાનું છે.શનિ ના બીજા ભાવમાં હોવાથી તમે ઈમાનદારી થી વાત કરશો.
આ સમયે તમારે પૈસા નો લાભ મેળવા માટે થોડું મોડું થઇ શકે છે.ત્યાં મે,2024 પછી તમારે તમારા પરિવાર ની જરૂરત પુરી કરવા માટે પૈસા ખર્ચ કરવા પડી શકે છે.તમે ઘર ખરીદવા અને પ્રોપર્ટી માં નિવેશ વિશે પણ વિચારી શકો છો.શનિ ગોચર,2024 કહે છે કે તમને તમારા સબંધીઓ ની મદદ થી લાભ થશે.આ ગોચર દરમિયાન શનિ બીજા ભાવમાં રહેશે જેનાથી તમારે કામના કારણે વધારે યાત્રાઓ કરવી પડશે.તમારો પરિવાર સાથે યાત્રા કરવાનો યોગ પણ બની રહ્યો છે.
29 જૂન,2024 થી 15 નવેમ્બર,2024 સુધી શનિ વક્રી રહેશે જેના કારણે તમે પૈસા ના લાભ ને લઈને થોડો અસંતુષ્ટ મેહસૂસ કરી શકો છો.આ સમયે તમારી આર્થિક સ્થિતિ માં ઉતાર ચડાવ આવવાના સંકેત છે અને તમારા ખર્ચા માં પણ વધારો થશે.ત્યાં તમારા પરિવાર માં પરેશાનીઓ વધી શકે છે અને અંદર ની સમજણ ની કમી ના કારણે પરિવાર ના સભ્યો વચ્ચે વિવાદ ઉભો થવાની આશંકા છે.આ ગોચરકાળ માં શનિ ના બીજા ભાવમાં હોવાના કારણે તમને તમારો વાદો નિભાવામાં દિક્કત આવી શકે છે.
કુંભ રાશિ
શનિ,કુંભ રાશિમાં બારમા અને પેહલા ભાવનો સ્વામી છે અને કુંભ રાશિના પેહલા ભાવમાં રહેશે.કુંભ રાશિના લોકો માટે શનિ સામાન્ય પ્રભાવ દેવાવાળો ગ્રહ છે.કુંડળી નો પેહલો ભાવ જીવન અને ભવિષ્ય નો હોય છે અને શનિ ના પેહલા ભાવમાં હોવાના કારણે તમને આરોગ્ય સબંધિત પરેશાનીઓ અને આળસ મેહસૂસ થઇ શકે છે.એની સાથે તમારા આત્મવિશ્વાસ માં કમી આવવાના સંકેત છે.તમારી આંખો અને દાંત નો દુખાવો ની શિકાયત પણ આવી શકે છે.
શનિ ગોચર 2024 કહે છે કે મે મહિના પછી તમારી સુખ સુવિધાઓ માં કમી આવવી અને તમને આરોગ્ય સબંધિત પરેશાનીઓ થવાની આશંકા છે.આ સમયે તમારા પગો અને જાંઘો ની સાથે સાથે તણાવ થવાનો પણ ડર છે.શનિ અને આ ગોચર દરમિયાન તમને પૈસા નો લાભ માં મોડું અને રુકાવટો નો સામનો કરવો પડી શકે છે.મે,2024 પછી પરિવાર ની જરૂરતો ને લઈને તમારા થોડા ખર્ચા થઇ શકે છે.આના સિવાય તમે નિવેશ માટે ઘર ખરીદવા માટે પણ વિચારી શકો છો.
તમને તમારા સબંધીઓ ના કારણે લાભ મળવાની સંભાવના છે.આ ગોચર દરમિયાન શનિ પેહલા ભાવમાં રહેશે જેના કારણે તમારે તમારા કામને લઈને વધારે યાત્રાઓ પર જવા માટે યોજના બનાવી શકો છો.તમને આ ગોચર દરમિયાન કામના કારણે પોતાની ઈચ્છઓ ની વિરુદ્ધ ઘણી યાત્રાઓ પર જવું પડી શકે છે.આના સિવાય તમારા ખર્ચો માં પણ વધારો થવાના સંકેત છે.
29 જૂન,2024 થી 15 નવેમ્બર,2024 સુધી શનિ વક્રી રહેશે અને આ સમયે પૈસા ના લાભ ને લઈને તમે સંતુષ્ટિ મેહસૂસ કરશો.તમને આ સમયે તમારા નસીબ નો સાથ મળશે અને તમારું આરોગ્ય પણ સારું રહેશે.પરંતુ,તમારી તમારા મિત્રો સાથે થોડી અનબન થઇ શકે છે.વેપારીઓ ને ઘણા ક્ષેત્ર માં પરેશાનીઓ આવવાની સંભાવના છે.ત્યાં જે લોકો ભાગીદારી માં કામ કરી રહ્યા છે,એમનો એમના ભાગીદાર સાથે મતભેદ થઇ શકે છે.
મીન રાશિ
શનિ ગોચર 2024 જણાવે છે કે શનિ મીન રાશિમાં અગિયારમા અને બારમા ભાવ નો સ્વામી છે અને એ કુંભ રાશિમાં બારમા ભાવમાં રહેશે.મીન રાશિના લોકો માટે શનિ એક તટસ્થ ગ્રહ છે.શનિ નું તમારા બારમા ભાવમાં ગોચર કરવાથી તમને પૈસા અને આરોગ્ય સમસ્યા થવાની ડર છે અને તમને રાતે ઊંઘ નહિ આવવાની પરેશાની પણ થઇ શકે છે.આ ગોચર દરમિયાન તમારા પગો અને જાંઘોમાં દુખાવાની શિકાયત થઇ શકે છે.
મે,2024 પછી તમારા પોતાના ભાઈ-બહેનો સાથે મયભેદ થઇ શકે છે અને યાત્રા દરમિયાન તમારે પૈસા નું નુકસાન પણ ઉઠાવું પડી શકે છે.આ ગોચર દરમિયાન તમને તમારા વધી રહેલા ખર્ચા વિશે ચિંતા થઇ શકે છે.બની શકે કે તમે આ ખર્ચા ને સંભાળી નહિ શકો.શનિ ના ગોચર દરમિયાન તમે તમારી યોજનાઓ ને ઠીક કરીને બનાવામાં અસફળ થઇ શકો છો.ત્યાં તમારા પરિવારમાં પણ કોઈ પરેશાનીઓ આવવાના આસાર છે.
શનિ ના બારમા ભાવમાં હોવાના કારણે તમને તમારા કારકિર્દી ને લઈને ઘણીવાર અચાનક યાત્રાઓ કરવી પડી શકે છે.આના સિવાય તમારા પરિવાર સાથે પણ યાત્રા પર જવાનો યોગ બની રહ્યો છે અને તમને અચાનક ખર્ચો ને લઈને પરેશાની આવી શકે છે.
એના પછી 29 જૂન,2024 થી 15 નવેમ્બર,2024 સુધી શનિ વક્રી રહેશે જેના કારણે તમારા ખર્ચા ડબલ થઇ જશે અને તમને આરોગ્ય સબંધિત સમસ્યા ના કારણે પણ ચિંતા થઇ શકે છે.ખર્ચ વધવાના કારણે તમે કોઈ પરેશાની માં ફસાશો એવા સંકેત છે.ત્યાં તમારા ખર્ચા ને સંભાળવા લોન પણ લેવી પડી શકે છે.વેપારીઓ ને પોતાના બિઝનેશ માં દિક્કત આવવાના સંકેત છે અને જે લોકો ભાગીદારી માં વેપાર કરે છે,એમની એમના ભાગીદાર સાથે અનબન થઇ શકે છે.
તમામ જ્યોતિષય સમાધાન માટે ક્લિક કરો: એસ્ટ્રોસેજ ઓનલાઇન શોપિંગ સ્ટોર
અમને આશા છે કે તમને આ લેખ ગમ્યો હશે. એસ્ટ્રોસેજ સાથે જોડાયેલા રહેવા બદલ તમારો ખૂબ ખૂબ આભાર!
Astrological services for accurate answers and better feature
Astrological remedies to get rid of your problems
AstroSage on MobileAll Mobile Apps
- Horoscope 2024
- राशिफल 2024
- Calendar 2024
- Holidays 2024
- Chinese Horoscope 2024
- Shubh Muhurat 2024
- Career Horoscope 2024
- गुरु गोचर 2024
- Career Horoscope 2024
- Good Time To Buy A House In 2024
- Marriage Probabilities 2024
- राशि अनुसार वाहन ख़रीदने के शुभ योग 2024
- राशि अनुसार घर खरीदने के शुभ योग 2024
- वॉलपेपर 2024
- Astrology 2024