શનિ કુંભ રાશિ માં અસ્ત (11 ફેબ્રુઆરી, 2024)
વૈદિક જ્યોતિષ માં શનિ ને વ્યક્તિ ના કર્મ સાથે સબંધિત ગ્રહ માનવામાં આવ્યો છે કે આ વ્યક્તિને પોતાના કર્મો મુજબ જ પરિણામ આપે છે એટલા માટે શનિ નું એક નામ કર્મફળ દાતા ગ્રહ પણ છે.હવે આજ કર્મફળ દાતા ગ્રહ શનિ કુંભ રાશિ માં અસ્ત થવા જઈ રહ્યો છે.શનિ નું આ મહત્વપુર્ણ પરિવર્તન 11 ફેબ્રુઆરી 2024 ના રોજ 1 વાગીને 55 મિનિટ પર થશે.
શનિ અસ્ત 2024 ના કારણે ધનુ રાશિના લોકો ને શનિની સાડાસાતી નું બીજું ચરણ પણ પુરુ થઇ જશે અને આના પછી ત્રીજું ચરણ ચાલુ થશે.કુંભ નું પહેલું ચરણ પણ પુરુ થઇ જશે અને બીજું ચરણ ચાલુ થઇ જશે.આની સાથેજ મીન રાશિ પર સાડાસાતી નું પહેલું ચરણ પણ ચાલુ થવાનું છે.તુલા રાશિના લોકોને શનિ ની ઢૈયા અને વૃશ્ચિક રાશિ વાળા ને ઢૈયા થી મુક્તી મળશે.આજ રીતે કર્ક રાશિના લોકોની અષ્ટમ શનિ ઢૈયા ચાલુ થઇ જશે.
તમારી કુંડળી માં શનિ ની સ્થિતિ શું છે? વિદ્વાન જ્યોતિષીઓ સાથે ફોન પર વાત કરો અને જાણો જવાબ
જ્યોતિષ માં શનિ ગ્રહ
વાત કરીએ જ્યોતિષ માં શનિ ગ્રહ ની તો,શનિ વ્યક્તિના જીવનમાં અનુશાસન માં રેહવું અને ન્યાય નો સામનો કરવાનું શીખવાડે છે.જેમ કોઈ શિક્ષક વ્યક્તિના જીવનમાં અમારી ઉર્જા ને સાચી દિશા માં લઇ જઈને અમને ભુલ કરવાથી રોકે છે પેહલા પ્યારથી અને પછી સજા આપીને અમને સુધારે છે એજ રીતે શનિ પણ વ્યક્તિના જીવનમાં અનુશાસન બનાવામાં મદદગાર સાબિત થશે.આ અમને શીખવાડે પણ છે અને ભુલ કરવાથી સજા પણ આપે છે.
માનવામાં આવે છે કે જે લોકોને શનિદેવ ના આર્શિવાદ મળી જાય છે એ વ્યક્તિ મર્યાદા માં રહીને કામ કરવાનું બહુ આસાનીથી શીખી લ્યે છે.શનિ નું કુંભ રાશિ માં આ ખાસ પરિવર્તન થી આ સ્પષ્ટ થશે કે શનિ કોઈ કઠિન નિર્ણય લ્યે છે તો એનું પરિણામ શું હોઈ શકે છે અને જે લોકોને જીવનમાં કઠિનાઈ નો સામનો કરવો પડશે એની ઉપર શનિ ની કૃપા કેટલી રહેશે.શનિ ની સ્થિતિ લોકોની કારકિર્દી માં સ્થિરતા પણ લાવી શકે છે.શનિ કુંભ રાશિ માં અસ્ત હોવાના પરિણામ સ્વરૂપ વ્યક્તિને પોતાના લક્ષ્ય વિશે ખબર પડશે ત્યારે વ્યક્તિ એને પોતાની શક્તિ મુજબ પોતાના ઉદ્દેશો ને મેળવશે.
તો ચાલો હવે આગળ વધીએ અને જાણીએ કે કુંભ રાશિ માં શનિ ના અસ્ત થવાથી વ્યક્તિના જીવનમાં અલગ અલગ ક્ષેત્ર જેમકે નોકરી,લગ્ન,વગેરે ઉપર કેવા પ્રભાવ પડવાના છે.એની સાથે જાણીશું પ્રેમ,બાળક,શિક્ષણ,આરોગ્ય,વગેરે વિભાગમાં શનિ કુંભ રાશિમાં અસ્ત થઈને કેવા પરિણામ આપશે.
જાણકારી માટે જણાવી દઈએ કે આ વર્ષે શનિ પોતાની મુળ ત્રિકોણ રાશિ કુંભ માંજ રહેવાનો છે જેનાથી એ વધુ શક્તિશાળી અને પ્રાકૃતિક રાશિ થી પણ પરિપક્વ માનવામાં આવે છે.કુંભ રાશિ રાશિચક્ર ની અગિયારમી રાશિ છે અને આજ રીતે આ એ રાશિ છે જ્યાં ઈચ્છાપુર્તિ સંભવ છે.પરંતુ,આમાં થોડું મોડું જરૂર જોવા મળશે.તમારી ઈચ્છા પુરી જરૂર થશે અને નફો ધીરે પણ મળશે જરૂર.
આવો હવે આગળ વધીએ અને જાણી લઈએ કે કુંભ રાશિ માં શનિ ના અસ્ત નું બધીજ 12 રાશિઓ ના જીવનમાં ક્યાં પ્રભાવ પડવાના છે.
Click Here To Read In English: Saturn Combust In Aquarius
મેષ રાશિ
મેષ રાશિના લોકો માટે શનિ દસમા અને અગિયારમા ઘરનો સ્વામી છે અને તમારા અગિયારમા ઘરમાં અસ્ત થવા જઈ રહ્યો છે.
ના પ્રભાવ સ્વરૂપ તમને પૈસા મેળવા માં થોડી રુકાવટો નો સામનો કરવો પડી શકે છે.એની સાથે તમારા જીવનમાં સંતુષ્ટિ કોઈ જગ્યાએ ગાયબ રેહવાની છે.શનિ કુંભ રાશિ માં અસ્ત જીવનમાં દરેક ચરણ માટે યોજના બનાવી ખુબ જરૂરી છે અને પછી પરિણામ અને સહજતા જોવી પણ એટલું સેહલું નહિ રહે.પરંતુ થોડા સમય પછી તમને સફળતા જરૂર મળશે.
કારકિર્દી ના મોર્ચા પર વાત કરીએ તો અહીંયા તમને લાભ મળી શકે છે.પરંતુ તમને વધારે સંતુષ્ટિ તો નહિ મળે.આજ રીતે તમારે કામના સંબંધમાં થોડા મોડા નો સામનો કરવો પડી શકે છે અને પરિણામ સ્વરૂપ તમે ઉપયુક્ત પ્રમુખ પદ લેવાની સ્થિતિ માં નજર નહિ આવો.તમારી નોકરીના સંબંધમાં નિર્ણય રોકાય શકે છે અને તમે અટકેલા મહેસુસ કરી શકો છો.
આના સિવાય જો તમે વેપાર સાથે જોડાયેલા છો,તો શનિ કુંભ રાશિ ના અસ્ત પ્રભાવ સ્વરૂપ તમને મધ્યમ લાભ મળવાની સંભાવના છે.એના સિવાય આ દરમિયાન તમને તમારા વિરોધી પાસેથી કડી ટક્કર મળવાની છે.એવા માં વેપારના સંદર્ભમાં આ દરમિયાન તમને મિશ્રણ પરિણામ મળવાના છે.મુમકીન છે કે તમને એટલી સંતુષ્ટિ નહિ મળી શકે.એના સિવાય તમે જે પણ નફો કમાશો છતાં પણ તમને એવું લાગે છે કે આ નફો તમારી ઈચ્છાઓ ને પુરી કરવા માટે પર્યાપ્ત નથી.
સબંધ ના સંદર્ભ માં વાત કરીએ તો શનિ નું અસ્ત થવું તમને અને તમારા જીવનસાથી ના સબંધ ને સહજ બનાવશે.તમારા બંનેના સબંધ માં સંતુષ્ટિ મળશે.એની સાથે આ દરમિયાન તમને અભિમાન ને લગતી કોઈ પરિસ્થિતિ તમારા સબંધ માં જોવા મળી શકે છે.જેના કારણે તમારી બંનેની વચ્ચે બહેસ થવાની આશંકા છે જેનાથી તમને બચવાની સલાહ આપવામાં આવે છે.એના કરતા તમે તમારા જીવનસાથી સાથે મિત્રતા પુર્ણ રવૈયા અપનાવશો એટલે તમે તમારા જીવનમાં ખુશી મહેસુસ કરી શકો.
આરોગ્ય ના મોર્ચા પર વાત કરીએ તો તમને આ દરમિયાન તમને કોઈ મોટી આરોગ્ય સમસ્યા પરેશાન નથી કરવાની.પરંતુ તણાવ ના કારણે તમારા પગ માં દુખાવાની આશંકા જરૂર છે.એની સાથે થોડી ગભરાહટ અને માનસિક ચિંતા પણ તમારા જીવનમાં થઇ શકે છે.એની સાથે અસુરક્ષા ની ભાવના પણ તમારા જીવનમાં બની રહેશે પરંતુ તમને અહીંયા વિશ્વાસ હોવાની શક્યતા છે કે તમારા જીવનમાં કઈ બહુ મોટું નથી થવાનું.
ઉપાય : દરરોજ 44 વાર ‘ઓમ માંડ્ય નમઃ’ મંત્ર નો જાપ કરો.
વૃષભ રાશિ
વૃષભ રાશિના લોકો માટે શનિ નવમા અને દસમા ભાવનો સ્વામી છે અને તમારા દસમા ઘરમાંજ અસ્ત થવા જઈ રહ્યો છે.
ના પરિણામ સ્વરૂપ તમને તમારી નોકરીમાં ઉતાર-ચડાવ જોવા મળશે.શનિ કુંભ રાશિ માં અસ્ત સારી સંભાવનાઓ માટે તમે નવી નોકરીનો વિકલ્પ પસંદ કરવા માટે મજબુર થઇ શકો છો.પરંતુ આ નવા વિકલ્પ થી તમને સંતુષ્ટિ જરૂર મળશે.તમને તમારી નોકરીના સંબંધમાં કોઈ સમાયોજના કરવાની જરૂરત પણ પડી શકે છે.કારણકે આવું કરવું તમારા માટે ફાયદાકારક સાબિત થઇ શકે છે.
વેવસાયિક મોર્ચા પર વાત કરીએ તો તમે વધી રહેલી ગતિ થી મોટો નફો કમાવા માં સફળ નહિ રહો અને આના કારણે તમે તમારી કારકિર્દી સંબંધમાં પરેશાન નજર આવી શકો છો.આ દરમિયાન તમે જે પણ કડી મેહનત કરશો એના માટે તમને ઉચિત માન્યતા નહિ મળે જે તમારા માટે ચિંતા નું કારણ બની શકે છે.તમારા સહકર્મી તમારો વિરોધ કરી શકે છે અને આ તમને પરેશાની માં નાખવા વાળો સમય સાબિત થશે.
જો તમે વેપારના ક્ષેત્રો સાથે જોડાયેલા છો,તો તમને વેપારના સંબંધમાં તમારી સંભાવનાઓ અને ભવિષ્ય માં તમારી ભાગીદારી અને સહયોગી સવાલ કરતા નજર આવી શકે છે.એના સિવાય તમારે પોતાના વિરોધીઓ પાસેથી કળી પ્રતિસ્પર્ધા નો સામનો કરવો પડી શકે છે અને આ પણ તમારા માટે ચિંતા નો વિષય બની શકે છે.સારો નફો કમાવા માટે તમારે તમારા વેપારના સબંધ માં નવી રણનીતિઓ બનાવાની જરૂરત પડશે.આ મહિને તમે વધારે નફો નહિ કમાવાની સ્થિતિ માં નજર આવશો.
સબંધ ના સંદર્ભ માં વાત કરીએ તો તમને તમારા જીવનસાથી સાથે થોડી ખાસ પરિસ્થિતિઓ નો સામનો કરવો પડી શકે છે.પરંતુ એની સાથે તમે તમારા જીવનસાથી સાથે સારા સબંધ બનાવાની સ્થિતિ માં નજર આવશો પરંતુ ક્યારેક ક્યારેક જીવનસાથી સાથે કોઈપણ ટોપિક ને લઈને વાદ વિવાદ થવાની પણ આશંકા છે.
આરોગ્યના સંદર્ભ માં વાત કરીએ તો તમે જીવનમાં ખુશી બનાવી રાખવામાં સફળ થશો અને એના કારણે તમારા જીવનમાં ઉત્સાહ જોવા મળશે.મુમકીન છે કે તમને કોઈ મોટી આરોગ્ય સમસ્યા નહિ થાય પરંતુ એની સાથે તમારા પગ માં દુખાવો બની રહેશે જે તમારા માટે તણાવ નું કારણ બની શકે છે.
ઉપાય : શનિવાર ના દિવસે જરૂરતમંદ વ્યક્તિઓ ને કપડાં નું દાન કરો.
મિથુન રાશિ
મિથુન રાશિના લોકો માટે શનિ આઠમા અને નવમા ભાવનો સ્વામી છે અને તમારા નવમા ભાવમાંજ અસ્ત થવા જઈ રહ્યો છે.
ના પરિણામ સ્વરૂપ તમને નસીબ,લાંબી દુરી ની યાત્રા,વિદેશી સ્ત્રોત થી લાભ,વગેરે ના સંબંધમાં ઘણા મોકા મળવાના છે.શનિ કુંભ રાશિ માં અસ્ત અધિયાત્મિક મામલો ના સબંધ માં તમારી રુચિ વધવાની છે અને એની સાથેજ તમારા જીવનમાં ઘણી બધી સફળતાઓ પણ આવવાની છે.
વેવસાયિક મોર્ચા પર વાત કરીએ તો તમને તમારા કામના સબંધ માં સારું રિટર્ન અને વિકાસ મળવાનો છે.આ દરમિયાન તમને તમારા વરિષ્ઠ પાસેથી વખાણ અને કામ પ્રત્ય માન્યતાઓ મળશે.તમને નવા ઓનસાઇટ નોકરીના મોકા પણ મળી શકે છે જેનાથી તમને સંતુષ્ટિ મળશે.એની સાથે આ દરમિયાન તમારો આત્મવિશ્વાસ અને ઉર્જા તમને નવી શક્તિ આપશે.કુલ મળીને જોઈએ તો નોકરીના સબંધ માં તમારો આત્મવિશ્વાસ આ દરમિયાન વધવાનો છે.
જો તમે વેપાર ના ક્ષેત્રો સાથે જોડાયેલા છો,તો આ દરમિયાન તમને બહુ નફો મળવાની સંભાવના છે અને શનિ અસ્ત દરમિયાન તમે વધારે લાભ પ્રાપ્ત કરવામાં તમારા વિરોધીઓ થી આગળ રેહશો અને આ વેપાર ચલાવાની તમારી હાજરી અને આત્મવિશ્વાસ ના કારણે મુમકીન થઇ શકશે.આ દરમિયાન તમે તમારા વેપાર ને લઈને એક સફળ ઉદ્યમી ના રૂપમાં પોતાની ઓળખ બનાવામાં કામયાબ થશો.
આર્થિક મોર્ચા પર વાત કરીએ તો તમે વધારે પૈસા કમાવામાં સફળ થશો.તમારી યોજના,કામ પ્રત્ય વેવસ્થિત દ્રષ્ટિકોણ વગેરે ના કારણે આ સંભવ થઇ શકશે.તમે બચત કરવાની સ્થિતિ માં પણ નજર આવવાના છો.
વ્યક્તિગત મોર્ચા પર વાત કરીએ તો આ દરમિયાન તમને પોતાના જીવનસાથી સાથે સબંધ માં સારી ખુશી મળવાની છે.એના કારણે જીવનસાથી પ્રતિ તમારા સબંધ અને દ્રષ્ટિકોણ વધારે નરમ બનશે.તમે જીવનસાથી ની સાથે સારા સબંધ બનાવાની રાહ પર આગળ નજર આવશો.
આરોગ્ય ના સંદર્ભ માં વાત કરીએ તો સામાન્ય રીતે સારું આરોગ્ય બનાવી રાખવા તમારા માટે આ સમયગાળામાં સેહલું રહેવાનું છે.પરંતુ નાની મોટી પરેશાનીઓ જેમકે પગનો દુખાવો વગેરે આ દરમિયાન થઇ શકે છે પરંતુ કોઈ મોટી આરોગ્ય સમસ્યા તમને પરેશાન નહિ કરે.
ઉપાય : દરરોજ 21 વાર ‘ઓમ શનિશ્ચર્યા નમઃ’ મંત્ર નો જાપ કરો.
ક્યારે બનશે સરકારી નોકરીનો યોગ? પ્રશ્ન પુછો અને પોતાની જન્મ કુંડળી પર આધારિત જવાબ મેળવો
કર્ક રાશિ
કર્ક એક પાણી અને ચર રાશિ માનવામાં આવી છે.કર્ક રાશિના લોકો માટે શનિ સાતમા અને આઠમા ભાવનો સ્વામી છે અને તમારા આઠમા ભાવમાંજ અસ્ત થવા જઈ રહ્યો છે.
પ્રભાવ સ્વરૂપ તમે અચાનક સ્ત્રોત કે પછી વિરાસત ના માધ્ય્મ થી પૈસા ની પ્રાપ્તિ કરવામાં સફળ રેહશો.શનિ કુંભ રાશિ માં અસ્ત એના સિવાય તમે પૈસા બચાવામાં પણ સફળ રહેવાના છો.આ દરમિયાન તમને અચાનક પૈસા નો લાભ થવાનો છે.
વેવસાયિક મોર્ચા પર વાત કરીએ તો તમારે નોકરીમાં બદલાવ નો સામનો કરવો પડી શકે છે અને નોકરીમાં આવો બદલાવ તમને આત્મવિશ્વાસ અને સ્થિરતા અપાવશે.આ દરમિયાન તમને કામમાં સફળતા મળવાની ઉચ્ચ સંભાવના બની રહી છે.એના સિવાય આ રાશિના લોકોને આ સમયગાળા માં પ્રમોશન પણ મળી શકે છે.
જો તમે વેપારના ક્ષેત્રો સાથે જોડાયેલા છો,તો તમને અચાનક લાભ મળવાની ઉચ્ચ સંભાવના છે અને આ તમારા માટે સકારાત્મક સાબિત થશે અને આનાથી તમે સારો નફો કમાશો.જો તમે શેર સબંધિત વેપાર કરી રહ્યા છો તો આ સમય તમારા માટે બહુ શાનદાર સાબિત થવાનો છે અને એના કારણે તમને લાભદાયક રિટર્ન અને વેપાર ઉધામો પાસેથી સારું સ્થાન મળવાનું છે.
સબંધ ના મોર્ચા પર વાત કરીએ તો તમે જીવનસાથી ની સાથે આનંદિત સબંધ બનાવી રાખવામાં સફળ થશો અને એની સાથે તમે ખુશહાલ અને પ્રભાવી સબંધ બનાવામાં સફળ થશો.કુલ મળીને પોતાના જીવનસાથી સાથે સારી પરિપક્વતા રાખીને ખુશનુમા માહોલ બનાવી રાખશો.
આરોગ્ય ના મોર્ચા પર વાત કરીએ તો આ દરમિયાન નાની નાઈ પરેશાનીઓ જેમકે પગનો દુખાવો કે ગેસ ની સમસ્યા ને છોડીને કંઈપણ મોટું કે ગંભીર નથી થવાનું.બાકી તમે ખુલીને તમારા આરોગ્ય નો આનંદ ઉઠાવશો.જો તમે ધ્યાન વગેરે કરો છો તો તમારા આરોગ્યના સંદર્ભમાં વધારે અનુકૂળ પરિણામ મળવાની સંભાવના છે.
ઉપાય : સોમવાર ના દિવસે વ્રત સ્ત્રીઓ ને ભોજન જરૂર કરાવો.
સિંહ રાશિ
સિંહ એક ઉગ્ર અને સ્થિર રાશિ છે.સિંહ રાશિના લોકો માટે શનિ છથા અને સાતમા ઘરનો સ્વામી છે અને આ તમારા સાતમા ઘરમાંજ અસ્ત થવા જઈ રહ્યો છે.
ના પ્રભાવ સ્વરૂપ તમે આ દરમિયાન વધારે મિત્રો અને સહયોગી બનાવતા નજર આવશો.તમે તમારા વેપાર ના સબંધ માં સકારાત્મક તરીકે થી પૈસા રોકાણ કરવા અને સારો નફો કમાવા માં સફળ થશો.મુમકીન છે કે શનિ કુંભ રાશિ માં અસ્ત આ દરમિયાન સીધો અને સ્પષ્ટ દ્રષ્ટિકોણ રાખતા નજર આવશો.આ રમિયાન તમને લાંબી દુરી ની યાત્રા પર પણ જવું પડી શકે છે અને આવી યાત્રાઓ તમારા માટે લાભદાયક રહેશે.
કારકિર્દી ના દ્રષ્ટિકોણ થી વાત કરીએ તો જો તમે કાર્યક્ષેત્ર સબંધિત છે બીજા શબ્દ માં કહીએ તો નોકરિયાત છે તો તમે જે કઈ પણ કામ કરી રહ્યા છો એમાં તમને સંતુષ્ટિ મળશે.આ દરમિયાન તમે નોકરીના સિલસિલા માં કોઈ લાંબી દુરી ની યાત્રા પર જઈ શકો છો.ત્યાં બીજી બાજુ તમારે તમારા સહકર્મીઓ પાસેથી કોઈ પરેશાનીઓ નો સામનો પણ કરવો પડી શકે છે.જેનાથી તમે પરેશાન નજર આવશો અને તમારા પ્રદશન માં થોડી ગિરાવટ આવવાની સંભાવના છે.
જો તમે વેપાર ના ક્ષેત્ર સાથે જોડાયેલા છો તો તમારે તમારા વેપારની દિશા બદલવી અને કોઈ બુદ્ધિમાની નીતિઓ ઉપર ટકી રેહવાની જરૂરત પડશે જે તમારા વેપારને અનુકૂળ પરિણામ આપશે.નહિ તો તમે વધારે નફો કરવાની સ્થિતિ માં નજર નહિ આવો.તમારા માટે નેટવર્કિંગ વેપાર સારો સાબિત થશે.
સબંધ ના મોર્ચા પર વાત કરીએ તો તમે જીવનસાથી ની સાથે આનંદમય સબંધ બનાવી રાખવાની સ્થિતિ માં નજર આવવાના છો અને આ સારા સબંધ ના કારણે મુમકીન થશે અને આ બોન્ડિંગ ને બનાવી રાખવામાં તમે સક્ષમ થશો.
આના સિવાય સાર ઉત્સાહ ના કારણે તમારું આરોગ્ય પણ શાનદાર રહેશે.પરંતુ નાની મોટી પરેશાનીઓ જેમકે માથાનો દેખાવો વગેરે રહી શકે છે.એના સિવાય કોઈ મોટી આરોગ્ય સમસ્યા તમને નથી થવાની.તમે સારી ઉર્જા બનાવી રાખવાની મજબૂત સ્થિતિ માં આવશો.
ઉપાય : દરરોજ 21 વાર ‘ઓમ હનુમતે નમઃ’ મંત્ર નો જાપ કરો.
કન્યા રાશિ
કન્યા રાશિના લોકો માટે શનિ પાંચમો ભાવ અને છથા ભાવનો સ્વામી છે અને તમારા છથા ભાવમાંજ અસ્ત થવા જઈ રહ્યો છે.જાણકારી માટે જણાવી દઈએ કે કન્યા એક સામાન્ય અને દ્વિ પ્રકૃતિ રાશિ માનવામાં આવે છે.
ના પરિણામ સ્વરૂપ તમને તમારા વેપારમાં અને તમારા દ્વારા કરવામાં આવી રહેલા પ્રયાસો માં સફળતા મેળવા માટે થોડા મોડા નો સામનો કરવો પડી શકે છે.શનિ કુંભ રાશિ માં અસ્ત તમે તમારા બાળક ની પ્રગતિ અને પૈસા ને લઈને ચિંતા માં નજર આવવાના છો.વધારે વિરોધી ના કારણે તમે ઉધાર લેવાની સ્થિતિ માં ફસાય શકો છો અને આ રીતે તમારે વધારે કર્જ નો સામનો કરવો પડશે.આ મહિને સામાન્ય રીતે સંતુષ્ટિ નહિ મેળવી શકો.
કારકિર્દી ના મોર્ચા પર વાત કરીએ તો જો તમે નોકરિયાત છો તો મુમકીન છે કે આ દરમિયાન કામના સિલસિલા માં સફળતા પ્રાપ્ત કરવી તમારા માટે એટલું સેહલું નથી રહેવાનું.આ દરમિયાન તમારી ઉપર નોકરી નું દબાણ વધારે હશે જેમાંથી બહાર નીકળવા માટે તમારે થોડી રુકાવટો નો સામનો કરવો પડી શકે છે.તમારે તમારા સહકર્મીઓ પાસેથી વિરોધ પણ ઉઠાવો પડી શકે છે અને આ તમને પરેશાન કરશે.
જો તમે વેવસાય ના ક્ષેત્ર સાથે જોડાયેલા છો તો મુમકીન છે કે તમે વધારે નફો નહિ કમાઈ શકો જેનાથી તમને આ મહિને લાભ અને નુકસાન બંને ઉઠાવું પડશે.આ દરમિયાન ભાગીદારી માં થોડી સમસ્યા પણ આવી શકે છે જેનો તમારે સામનો કરવો પડશે.કુલ મળીને તમારે આ દરમિયાન ધીરજ બનાવી રાખવાની જરૂરત પડશે.
સબંધ ના મોર્ચા પર વાત કરીએ તો તમે તમારા પ્રિયજનો કે પોતાના જીવનસાથી સાથે મધુર સબંધ બનાવી રાખવામાં નજર નહિ આવો.તમારે તમારા જીવનસાથી સાથે અહમ ની સમસ્યા પરેશાન કરી શકે છે અને એના કારણે તમે તમારા જીવનસાથી ની સાથે ખુલી ને તમારી વાત રાખવામાં સફળ નહિ થાવ.
છેલ્લે વાત કરીએ આરોગ્ય ની તો આ દરમિયાન તમારા પગ,ઘુટણો માં દુખાવા ની સમસ્યા રેહવાની છે.મુમકીન છે કે તમે તણાવ ના કારણે આ સ્થિતિ નો સામનો કરવા માટે મજબુર નહિ થશો.
ઉપાય : દરરોજ વિષ્ણુ સહસ્ત્રનામ નો જાપ કરવો તમારા માટે ઉચિત રહેશે.
તુલા રાશિ
તુલા રાશિ ને વાયુ તત્વ ની સ્ત્રી રાશિ માનવામાં આવે છે.શનિ તમારા ચોથા અને પાંચમા ભાવનો સ્વામી છે અને હવે એ તમારા પાંચમા ભાવમાં અસ્ત થવા જઈ રહ્યો છે.
ના પ્રભાવ સ્વરૂપ તમને તમારા બાળક ના વિકાસ ને લઈને ચિંતા પરેશાન કરી શકે છે.એની સાથે તમે પોતાના ભવિષ્ય ને લઈને પણ ચિંતા ગ્રસ્ત નજર આવી શકશો.શનિ કુંભ રાશિ માં અસ્ત આ દરમિયાન જો તમે વેપાર કે સટ્ટાબાજી નો વિચાર કરી રહ્યા છો તો આમાં તમને સફળતા મળી શકે છે.પરંતુ પ્યાર અને સ્નેહ ની કમી તમને મહેસુસ થશે અને તમે આને તમારા સબંધી અને પ્રિયજનો ને નહિ બતાવશો.
કારકિર્દી ના મોર્ચા પર વાત કરીએ તો જો તમે નોકરિયાત છો તો મુમકીન છે કે તમે સંતુષ્ટિ મેળવાની સ્થિતિ માં પોતાને નહિ જોશો.સંતુષ્ટિ ની કમી ના કારણે તમે તમારી નોકરીના સંબંધમાં ભવિષ્ય ની રણનીતિ નક્કી નહિ કરી શકો. એની સાથેજ સારી સંભાવનાઓ માટે તમે નોકરી બદલવાનો વિચાર પણ કરી શકો છો.
આ રાશિના જે લોકો વેવસાય ના ક્ષેત્ર સાથે જોડાયેલા છે તો મુમકીન છે કે વધારે પૈસા નો નફો નહિ કરી શકો.એની સાથે તમારે નુકસાન પણ ઉઠાવું પડી શકે છે.પોતાના વેપારમાં સ્થિરતા મેળવા માટે તમારે વધારે સાવધાની થી કોઈપણ પગલું ભરવું જોઈએ.જો તમે તમારા વેપાર ને સાચી રીતે સમજી અને વિચારીને આગળ વધારો છો ત્યારેજ તમે વેપારમાં પ્રગતિ કરી શકશો.
સબંધ ના મોર્ચા પર વાત કરીએ તો તમે તમારા જીવનસાથી કે પ્રિયતમ સાથે સારા સબંધ બનાવી રાખવાની સ્થિતિ માં નજર નહિ આવો.મુમકીન છે કે તમારા જીવનસાથી ની સાથે તમારી કોઈ અનબન ચાલી રહી છે અને આ તમારા બંને ની વચ્ચે અભિમાન ના કારણે મુમકીન થઇ શકે છે.
છેલ્લે વાત કરીએ આરોગ્ય ની તો આ દરમિયાન તમારા પગમાં દુખાવો અને જોડો માં અકળન સિવાય બીજી કોઈ મોટી આરોગ્ય સમસ્યા નહિ થાય.
ઉપાય : શનિવાર ના દિવસે કાગડાઓ ને ખાવાનું ખવડાવો અને શનિ દેવ ની પુજા કરો.
કુંડળી માં છે રાજયોગ? રાજયોગ રિપોર્ટ થી મળશે જવાબ
વૃશ્ચિક રાશિ
વૃશ્ચિક રાશિ એક પાણી તત્વ ની રાશિ છે અને આને સ્ત્રી રાશિ પણ કહેવામાં આવે છે.શનિ તમારા ત્રીજા અને ચોથા ભાવનો સ્વામી છે અને ચોથા ઘરમાંજ અસ્ત થવા જઈ રહ્યો છે.
ના પ્રભાવ સ્વરૂપ આ દરમિયાન તમારા જીવનમાં આરામ ની કમી નજર આવવાની છે.આના સિવાય આ દરમિયાન તમારે ઘર સબંધિત થોડી સમસ્યાઓ નો સામનો કરવો પડશે જે તમારા માટે ચિંતા નું કારણ બનશે.શનિ કુંભ રાશિ માં અસ્ત શનિ અસ્ત દરમિયાન તમારે તમારી માતા ના આરોગ્ય ઉપર મોટા પૈસા ખર્ચ કરવા કદી શકે છે.
કારકિર્દી ના મોર્ચા ઉપર વાત કરીએ તો જો તમે કામ કરી રહ્યા છો તો આ દરમિયાન તમે વધારે સંતુષ્ટ મેળવાની સ્થિતિ માં નજર નહિ આવો કારણકે તમારી ઉપર કામ નું દબાણ વધારે રહેશે જેનાથી તમારી ચિંતા વધવાની છે.આ દરમિયાન તમારે તમારા વરિષ્ઠ ની શક્તિ નો સામનો કરવો પડશે.
આ રાશિના જે લોકો વેવસાય ના ક્ષેત્ર સાથે જોડાયેલા છે એમને વધારે નુકસાન થવાની આશંકા નજર આવી રહી છે.એની સાથે તમારા માટે નફો કમાવાની તક પણ આસાનીથી મુમકીન નહિ થાય.એના માટે તમારે સારો નફો મેળવા માટે પોતાની વેવસાયિક રણનીતિઓ ને બદલવા ની સલાહ આપવામાં આવે છે.
સબંધ ના મોર્ચા પર વાત કરીએ તો તમે તમારા જીવનસાથી સાથે વધારે ખુશીઓ બનાવી રાખવામાં નજર આવશો કારણકે મુમકીન છે કે તમારા સાથી આ સમયે તમારી સાથે એટલા ઈમાનદાર નજર નહિ આવે જેટલી તમે એની પાસે ઉમ્મીદ લગાવીને બેઠા છો.જીવનસાથી ની સાથે ઈમાનદારી ના કારણે તમે એમની સાથે જુડાવ ની કમી મહેસુસ કરી શકો છો.
આરોગ્યના મોર્ચા પર તમે ઉચ્ચ ઉર્જા બનાવી રાખવામાં સફળ નહિ થાવ અને એના કારણે તમને પીઠ નો દુખાવો વગેરે સમસ્યા થઇ શકે છે.એની સાથે તમારે ઊંઘ ને લગતી સમસ્યા પણ ઉઠાવી પડશે.
ઉપાય : દરરોજ 17 વાર ‘ઓમ માંડ્ય નમઃ’ મંત્ર નો જાપ કરો.
ધનુ રાશિ
ધનુ રાશિ એક અગ્નિ તત્વ ની પુરુષ રાશિ માનવામાં આવી છે.શનિ તમારા બીજા અને ત્રીજા ઘરનો સ્વામી છે અને હવે આ તમારા ત્રીજા ઘરમાં અસ્ત થવા જઈ રહ્યો છે.
ના પ્રભાવ સ્વરૂપ તમારા જીવનમાંથી આરામ અને દ્રઢ સંકલ્પ ની કમી નજર આવવાની છે.તમે જે પણ પ્રયાસ કરશો એમાં તમારે મોડા નો સામનો કરવો પડશે.શનિ કુંભ રાશિ માં અસ્ત એના સિવાય તમને યાત્રા દરમિયાન થોડી રુકાવટો પણ મળવાની છે.શનિ અસ્ત દરમિયાન તમને સંચાર સબંધિત સમસ્યાઓ નો સામનો કરવો પડશે.
વેવસાયિક મોર્ચ પર વાત કરીએ તો આ સમય તમારા માટે પરીક્ષા નો સમય સાબિત થશે.તમે કામના દબાવ માં બોજ મહેસુસ કરશો.આ દરમિયાન તમને તમારા સહકર્મીઓ થી બાધાઓ અને પરેશાનીઓ નો પણ સામનો કરવો પડશે.જેના કારણે તમારે તમારી નોકરીની યોજના બનાવી અને ઉચ્ચ પ્રગતિ માટે કામ કરવાની આવશ્યકતા પડી શકે છે.
જો તમે વેવસાયિક વિભાગ સાથે સબંધિત છો તો આ સમય દરમિયાન તમને મધ્યમ લાભ થવાની સંભાવના છે.ખાસ કરીને તમે આને તમારા ગ્રહ સ્થાન ઉપર કરી રહ્યા છો તો.
આર્થિક મોર્ચા પર તમને આ દરમિયાન વધારે પ્રતિબદ્ધતાઓ ના કારણે લાભ અને નુકસાન બંને સ્થિતિ નો સામનો કરવો પડી શકે છે.
સબંધ ના મોર્ચા પાર વાત કરીએ તો તમે તમારા જીવનસાથી ની સાથે ખુશીઓ નહિ મેળવી શકો.
છેલ્લે વાત કરીએ આરોગ્ય ની તો આ દરમિયાન તમને દાંત અને પગનો દુખાવો રહેવાનો છે.
ઉપાય : દરરોજ 21 વાર ‘ઓમ ગુરવે નમઃ’ મંત્ર નો જાપ કરો.
કારકિર્દી નું થઇ રહ્યું છે ટેન્શન! અત્યારેજ ઓર્ડર કરો કોંગીએસ્ટ્રો રિપોર્ટ
મકર રાશિ
મકર એક ચલ અને પૃથ્વી તત્વ ની રાશિ છે.શનિ તમારા પેહલા અને બીજા ઘરનો સ્વામી છે અને તમારા બીજા ઘરમાં અસ્ત થવા જઈ રહ્યો છે.
ના પ્રભાવ સ્વરૂપ તમારે તમારા પરિવારમાં પૈસા સબંધિત સમસ્યાઓ અને પરેશાનીઓ નો સામનો કરવો પડી શકે છે.શનિ કુંભ રાશિ માં અસ્ત આના સિવાય આ દરમિયાન તમારા જીવનમાં અસુરક્ષા ની ભાવના પણ હાવી થવાની છે.
વેવસાયિક મોર્ચા પર વાત કરીએ તો આ દરમિયાન તમારે તમારી નોકરીમાં બદલાવ જોવા મળશે અને આવું તમારા કામમાં સંતુષ્ટિ ની કમી ના કારણે થવાની સંભાવના છે.કામમાં સંતુષ્ટિ ની કમી આ દરમિયાન તમારા કામને લઈને કરવામાં આવતી ભુલ ના કારણે થવાની સંભાવના છે.
જો તમે વેવસાયિક ક્ષેત્ર સાથે જોડાયેલા છો,તો તમારે વેપારમાં સમસ્યા નો સામનો કરવો પડી શકે છે જે ઉચિત યોજના અને વેપાર પ્રત્ય તમારા દ્રષ્ટિકોણ ની કમી ના કારણે થવાનું સંભવ છે.તમે જે પણ વેપાર કરી રહ્યા છો,એમાં તમને લાભ અને નુકસાન બંને મળવાના છે.
સબંધ ના મોર્ચા પર વાત કરીએ તો તમે તમારા જીવનસાથી ની સાથે આનંદિત સબંધ બનાવી રાખવા ની સ્થિતિ માં નજર નથી આવી રહ્યા કારણકે તમારી બંને ની વચ્ચે વિવાદ અને બહેસ થવાની આશંકા છે જે ખોટી ધારણાઓ અને સમજણ ની કમી ના કારણે થવાની છે.
છેલ્લે વાત કરીએ આરોગ્ય ની તો આ દરમિયાન તમારી આંખ માં બળવું અને દાંત નો દુખાવો થઇ શકે છે.એની સાથે તમને પેટ ની દુખાવો પણ સમસ્યા માં નાખી શકે છે.
ઉપાય : શનિવાર ના દિવસે અપંગ લોકોને દહીં અને ભાત ખવડાવો.
કુંભ રાશિ
કુંભ એક સ્થિર અને વાયુ રાશિ છે.શનિ તમારા પેહલા અને બારમા ઘરનો સ્વામી છે અને આ તમારા લગ્ન ઘરમાં અસ્ત થવા જઈ રહ્યો છે.
નો દુખાવો અને આંખ ના સંક્રમણ નો સામનો કરવો પડી શકે છે.શનિ કુંભ રાશિ માં અસ્ત એવા માં તમારે આ બંને પ્રત્ય ખાસ સાવધાની રાખવાની સલાહ આપવામાં આવે છે.તમને તમારી કારકિર્દી કે વેપારના સબંધ માં ચુનોતીઓ મળવાની છે.એના વિશે પણ સાવધાન રહો.
વેવસાયિક મોર્ચા પર વાત કરીએ તો તમારે નોકરીના પેટર્ન માં બદલાવ અને વધારે યાત્રાઓ નો સામનો કરવો પડી શકે છે.ઓછી સંતુષ્ટિ ના કારણે તમારે નોકરી બદલવી પણ પડી શકે છે.
જો તમે વેપાર ના ક્ષેત્ર સાથે સબંધિત છો,તો તમને ભાગીદાર સાથે ભાગીદારી માં સમસ્યા અને નફા ની કમી જોવા મળી શકે છે જે વેપારના સબંધ માં લેવામાં આવેલા ખોટા નિર્ણય ના કારણે મુમકીન છે.આના કારણે તમારે નુકસાન ઉઠાવું પડી શકે છે.
પૈસા ના મોર્ચા પર વાત કરીએ તો તમને પૈસા નું નુકસાન આ દરમિયાન ઉઠાવું પડી શકે છે અને વધારે પૈસા કમાવા પણ તમારા માટે વધારે સેહલું નહિ રહે.યાત્રા દરમિયાન પૈસા ના નુકસાન ની વધારે સંભાવના છે.
સબંધ ના મોર્ચા પર અભિમાન ની સમસ્યા ના કારણે તમને તમારા જીવનસાથી સાથે ટકરાવ જોવા મળી શકે છે.આના માટે તમારે તમારા પાર્ટનર સાથે બધાજ તાલમેલ સારી રીતે બનાવી રાખવા માટે સમજવા અને અંદર અંદર વિશ્વાસ અને પ્યાર બનાવી રાખવાની સલાહ આપવામાં આવે છે.
છેલ્લે વાત કરીએ આરોગ્ય ની તો તમારે રાતે ઊંઘ ની કમી ની પરેશાની ઉઠાવી પડી શકે છે જેના કારણે તમારા તણાવ વધવાનો છે.આનાથી બચવા માટે તમારે ધ્યાન કરવું અને જીવનમાં આગળ વધવાની જરૂરત પડશે.
ઉપાય : શનિવાર ના દિવસે શનિ હવન કરો.
મીન રાશિ
રાશિ ચક્ર ની છેલ્લી રાશિ મીન એક સામાન્ય અને પાણી તત્વ ની રાશિ છે.શનિ તમારા અગિયારમા અને બારમા ઘરનો સ્વામી છે અને હવે બારમા ઘરમાંજ અસ્ત થવા જઈ રહ્યો છે.
ના પ્રભાવ સ્વરૂપ તમારા જીવનમાં લાભ ની કમી જોવા મળશે જેના કારણે તમારે નુકસાન પણ ઉઠાવું પડી શકે છે.આ દરમિયાન તમારું ધૈર્ય ઓછું થવાનું છે શનિ કુંભ રાશિ માં અસ્ત અને તમે તમારા હિતો ને પ્રોત્સાહન દેવા વાળા ઘણા મોકા ખોઈ શકો છો.
કારકિર્દી ના મોર્ચા પર વાત કરીએ તો તમારે સારી સંભાવનાઓ માટે નોકરી ખોવી કે નોકરી બદલવાની સ્થિતિ નો સામનો કરવો પડી શકે છે.આ દરમિયાન તમે જે પણ કડી મેહનત કરશો એના માટે તમને ઉચિત માન્યતા નહિ મળી શકે.
પૈસા ના સંદર્ભ માં વાત કરીએ તો તમને અચાનક પૈસા ના નુકસાન થવાનો સામનો કરવો પડી શકે છે.આનાથી તમે તમારા ભવિષ્ય ને લઈને ચિંતા માં નજર આવશો.જો તમે વિદેશ માં ચાલ્યા જશો તો સારા પૈસા કમાઈ શકશો.
જો તમે વેવસાય ના ક્ષેત્ર સાથે જોડાયેલા છો તો તમને વધારે નુકસાન થવાની સંભાવના છે અને આવા નુકસાન અચાનક પણ થવાનું છે જેની તમે ઉમ્મીદ નથી કરી.બિઝનેસ માં તમારે ચાલુ સ્થિતિ ની સાથે સારા તાલમેલ બેસાડવાની બહુ જરૂરત છે.તમારે ભવિષ્ય માં વેપારમાં પરેશાનીઓ નો સામનો કરવો પડી શકે છે.
સબંધો ના મોર્ચા પર વાત કરીએ તો તમારે તમારા જીવનસાથી સાથે વિવાદ નો સામનો કરવો પડી શકે છે અને આના કારણે તમે એની સાથે ખોટી બહેસ માં પડી શકો છો.તમે તમારા જીવનસાથી સાથે પોતાના સબંધ ને વધારે મહત્વ નથી આપી રહ્યા અને તમારા પરિવારમાં પણ થોડી સમસ્યા ઉઠાવી પડી શકે છે.
છેલ્લે વાત કરીએ આરોગ્ય ની તો તમારે આ દરમિયાન જાંઘ માં અને પગ નો દુખાવો નો સામનો કરવો પડી શકે છે.તણાવ અને રોગ પ્રતિરોધક ક્ષમતા ના કારણે આવી આરોગ્ય સમસ્યા તમારા જીવનમાં આવી શકે છે.
ઉપાય : શનિવાર ના દિવસે વૃદ્ધો ના આર્શિવાદ જરૂર લો.
તમામ જ્યોતિષય સમાધાન માટે ક્લિક કરો : ઓનલાઇન શોપિંગ સ્ટોર
અમે આશા રાખીએ છીએ કે તમને અમારો લેખ પસંદ આવ્યો હશે. જો એમ હોય તો તમારે તેને તમારા અન્ય શુભેચ્છકો સાથે શેર કરવું જ જોઈએ. આભાર!
Astrological services for accurate answers and better feature
Astrological remedies to get rid of your problems
AstroSage on MobileAll Mobile Apps
- Horoscope 2024
- राशिफल 2024
- Calendar 2024
- Holidays 2024
- Chinese Horoscope 2024
- Shubh Muhurat 2024
- Career Horoscope 2024
- गुरु गोचर 2024
- Career Horoscope 2024
- Good Time To Buy A House In 2024
- Marriage Probabilities 2024
- राशि अनुसार वाहन ख़रीदने के शुभ योग 2024
- राशि अनुसार घर खरीदने के शुभ योग 2024
- वॉलपेपर 2024
- Astrology 2024