લોહરી 2024 - Lohri 2024
લોહરી 2024: એસ્ટ્રોસેજના આ ખાસ લેખમાં અમે તમને લોહરી ના તૈહવાર વિશે જાણકારી આપીશું.એની સાથે,આ તૈહવાર નું મહત્વ,તારીખ,પુજા વિધિ અને એ દિવસે કરવામાં આવતા ખાસ ઉપાય વિશે પણ જણાવીશું.એના સિવાય,રાશિ મુજબ અગ્નિ દેવને ચડાવામાં આવતી વસ્તુઓ વિશે પણ વાત કરીશું.જણાવી દઈએ કે લોહરી નો તૈહવાર સીખ લોકોમાં બહુ ધુમધામ થી મનાવામાં આવે છે.તો આવો આગળ વધીએ અને જાણીએ કે વર્ષ 2024 માં લોહરી નો તૈહવાર ક્યારે મનાવામાં આવે છે.
ભવિષ્ય સાથે જોડાયેલી કોઈપણ સમસ્યા નું સમાધાન મળશે વિદ્વાન જ્યોતિષીઓ સાથે વાત કરીને
ભારત વિવધતાઓ નો દેશ છે,અહીંયા બધાજ ધર્મ ના લોકો રહે છે,અને ધર્મો સાથે સબંધિત તૈહવાર ને ધુમધામ થી મનાવે છે.એવા માં,નવા વર્ષ ની શુરુઆત થવા થીજ તૈહવારો ની લાઈન લાગી જાય છે,એમાંથી એક તૈહવાર લોહરી છે.ઉતરાયણ ની જેમ લોહરી પણ ઉત્તર ભારત નો એક મુખ્ય તૈહવાર છે.ખાસ કરીને પંજાબ અને હરિયાણા માં આ તૈહવાર બહુ ધામધુમ થી મનાવામાં આવે છે.આ દિવસે લાકડીઓ ને ઘર ની બહાર કે પછી ખુલી જગ્યા પર આગ લગાવામાં આવે છે.ઘરમાં હાજર લોકો એ આગ ની ચારો તરફ આટા લગાવે છે.તો આવો આને ક્રમ માં સૌથી પેહલા જાણીએ કે લોહરી ની તારીખ કે મુર્હત વિશે.
લોહરી 2024 : તારીખ અને સમય
એમ તો દર વર્ષે લોહરી 13 જન=જાન્યુઆરી ના દિવસે મનાવામાં આવે છે,પરંતુ આ વર્ષે 15 જાન્યુઆરી 2024 ના દિવસે ઉત્તરાયણ મનાવામાં આવશે.ત્યાં લોહરી નો તૈહવાર ઉતરાયણ ની પેહલી સાંજ એટલે કે એક દિવસ પેહલા મનાવામાં આવે છે.આવામાં આ વર્ષે લોહરી નો તૈહવાર 14 જાન્યુઆરી 2024 ના દિવસે રવિવારે મનાવામાં આવશે.14 જાન્યુઆરી એ લોહરી ની પુજા નું શુભ મુર્હત રાતે 8 વાગીને 57 મિનિટ પર છે.
ઓનલાઇન સોફ્ટવેર થી મફત જન્મ કુંડળી મેળવો
કેવી રીતે મનાવામાં આવે છે લોહરી,જાણો રીતિરિવાજ
લોહરી 2024 ના દિવસ ને શરદી ના અંત નું પ્રતીક માનવામાં આવે છે.આ પંજાબ માં રબી ફસલ ના કટિંગ ની ખુશી માં મનાવામાં આવે છે.આ તૈહવાર ના દિવસે ઘર-ઘર જઈને ગીત ગાવાની રિવાજ છે.બાળકો ઘરે-ઘરે લોહરી લેવા જાય છે અને એમને ગોળ,મગફળી,તિલ કે ગજક આપવામાં આવે છે.એ દિવસે ઘરે-ઘરે થી લાકડીઓ ને ભેગી કરવામાં આવે છે અને સાંજના સમયે ઘર ની આજુબાજુ માં એના સળગવા માં આવે છે.પૂજા દરમિયાન આગ માં તિલ,ગોળ,અને મકાઈ ને પ્રસાદ તરીકે ચડાવામાં આવે છે અને પછી પ્રસાદ તરીકે બધાને વેચવામાં આવે છે.આ દરમિયાન લોકો ઘર ની બહાર ઢોલ કે ડીજે વગાડીને પંજાબી ગીત પર ડાંસ કરે છે.જેમના નવા લગ્ન થયા છે એમના માટે આ તૈહવાર બહુ ખાસ હોય છે.આવો જાણીએ શું.
બૃહત કુંડળી માં છુપાયેલા છે,તમારા જીવનના બધાજ રાજ, જાણો ગ્રહો ની ચાલ નો પૂરો હિસાબ કિતાબ
નવદંપતી માટે ખાસ છે લોહરી
જેમકે ઉપર જણાવામાં આવ્યું છે કે લોહરી નો તૈહવાર નવદંપતી ઓ માટે બહુ ખાસ માનવામાં આવે છે.આની પાછળ એક પૌરાણિક કથા ની ચર્ચા કરવામાં આવી છે.કથા મુજબ,જયારે રાજા દક્ષ એ ભગવાન શંકર અને દેવી સીતા માતા નું અપમાન કર્યું હતું ત્યારે દેવી સીતા એ આત્મા દહન કરી લીધું હતું,જેના પછી ભગવાન શંકર ગુસ્સા માં આવીને રાજા દક્ષ નું માથું શરીર માંથી અલગ કરી નાખ્યું હતું પરંતુ બ્રહ્માજી ના કેહવા પર ભગવાન શંકરે રાજા દક્ષ ના માથા ની જગ્યા એ એમને બકરા નું માથું આપી દીધું હતું.
એના પછી દેવી સીતા એ માતા પાર્વતી ના રૂપમાં ફરીથી જન્મ લીધો તો રાજા દક્ષે લોહરી ના દિવસે લોહરી 2024 ના દિવસે માતા પાર્વતી ના સસુરાલ માં ભેટ મોકલી હતી અને પોતાની ભૂલ માટે માફી માંગી હતી.ત્યાર થી લઈને આ દિવસ સુધી નવદંપતી છોકરીઓ ના સસુરાલ માયકા માંથી ભેટ મોકલવામાં આવે છે.આ દિવસે શાદીશુદા લોકો બહુ સજે -સવરે છે.સ્ત્રીઓ છોળ સિંગાર કરે છે અને છોકરાઓ નવા કપડાં પેહરે છે.
લોહરી ની કહાની
લોહરી 2024 ના દિવસે દુલ્લા ભટ્ટી ની કહાની જરૂર સાંભળવા માં આવે છે.માનવામાં આવે છે કે આ કહાની સાંભળ્યા વગર આ તૈહવાર અધૂરો છે.જણાવી દઈએ કે દુલ્લા ભટ્ટી ભારત ના મધ્યકાળ નો એક વીર હતો,જે મુગલ શાસક અકબર ના સમયમાં પંજાબ માં રહેતો હતો.
પૌરાણિક કથા મુજબ,મુગલ કાળ માં અકબર દરમિયાન દુલ્લા ભટ્ટી જે પંજાબ માં રહેતો હતો.કહેવામાં આવે છે કે દુલ્લા ભટ્ટી ને પંજાબ ની છોકરીઓ ની એ સમયે રક્ષા કરી હતી જયારે સંદલ બાર માં છોકરીઓ ને અમીર સૌદાગર પાસે વેચવામાં આવતી હતી.ત્યાં એક દિવસ દુલ્લા ભટ્ટી એ આજ અમીર સૌદાગર પાસેથી છોડાવીને એમના લગ્ન કરાવ્યા હતા.આજ કારણ છે કે દર વર્ષે લોહરી માં દુલ્લા ભટ્ટી ની કહાની સ્ત્રીઓ ને પોતાની રક્ષા કરવાનું શીખવાડે છે અને ખોટા વિશે અવાજ ઉઠાવાની સલાહ આપે છે.
મેળવો તમારી કુંડળી આધારિત સચોટ શનિ રિપોર્ટ
લોહરી ના તૈહવાર નું મહત્વ
પંજાબ,હરિયાણા જેવા રાજય માં લોહરી 2024 ના તૈહવાર નું ખાસ મહત્વ હોય છે અને આ દિવસ ખેડૂતો ના જીવનમાં પણ એક મહત્વપૂર્ણ સ્થાન રાખે છે કારણકે આ દિવસે જૂની ફસલ ની કટિંગ કરવામાં આવે છે અને શેરડી ની ફસલ ની વાવણી થાય છે.આ દિવસે ખેડૂતો મળીને ભગવાન ને ધન્યવાદ આપે છે.ઘણા ખેડૂતો આ દિવસ થી નવા વર્ષ ની શુરુઆત કરે છે.ધાર્મિક માન્યતા છે કે લોહરી ના દિવસે અગ્નિ દેવ ની પૂજા નું ખાસ મહત્વ હોય છે.માનવામાં આવે છે કે અગ્નિ દેવ ની પૂજા કરવાથી ઘર માં સુખ,સમૃદ્ધિ,શાંતિ અને ખુશહાલી આવે છે.એની સાથે જીવનમાં બધાજ પ્રકારના દુઃખ અને સંકટ દૂર થાય છે.
લોહરી નો અર્થ
પોષ મહિનાના છેલ્લા દિવસે રાતે લોહરી ને સળગાવાની પરંપરા છે.આ દિવસ પછી પ્રકૃતિ માં ઘણા પ્રકારના પરિવર્તન જોવા મળે છે. લોહરી 2024 ની રાત વર્ષ ની સૌથી મોટી રાત હોય છે અને એના પછી ધીરે ધીરે દિવસ મોટા થવા લાગે છે અને વાતાવરણ પણ અનુકૂળ થવા લાગે છે એટલે ઠંડી ઓછી થવા લાગે છે.આજ કારણ છે કે આને મોસમી તૈહવાર પણ કહેવામાં આવે છે.લોહરી નો અર્થ જાણીએ તો આ ત્રણ શબ્દો થી મળીને બન્યો છે,જ્યાં ‘લ’ નો અર્થ છે લાકડી,’ઓહ’ નો ગાહ એટલે સળગતા સૂકા ઉપલા અને ‘ડી’ નો રેવડી થાય છે.એટલા માટે એ દિવસે મગફળી,તિલ,ગોળ,ગજક,ચેવડો,મકાઈ ને લોહરી ની આગમાં નાખીને ખાવાની પરંપરા છે.
શું વર્ષ 2024 માં તમારા જીવનમાં થશે પ્યાર ની દસ્તક? પ્રેમ રાશિફળ 2024 બતાવશે જવાબ
લોહરી માં કરવામાં આવતા સેહલા ઉપાય
- માન્યતા છે કે લોહરી પર ભગવાન શંકર ને જે પણ પ્રસાદ ચડાવો એને ગરીબ છોકરીઓ ને ખવડાવો જોઈએ.એનાથી ક્યારેય ઘરમાં અનાજ ની કમી નથી થતી.
- આ દિવસે લાલ કપડાં માં ઘઉં બાંધીને કોઈ ગરીબ બ્રાહ્મણ ને દાન કરવું જોઈએ.એનાથી આર્થિક સ્થિતિ મજબૂત થાય છે.
- લોહરીના તૈહવાર ના દિવસે ઘર ની પશ્ચિમ દિશા માં કાળા કપડાં પર મહાદેવી નો ફોટો રાખીને સરસો ના તેલ નો દીવો કરવો જોઈએ.એની સાથે,માતા પાર્વતી ને અગરબત્તી,સિંદૂર,બેલપત્ર અને બીજી પૂજા સામગ્રી ચડાવી જોઈએ.
- આ શુભ દિવસ ભગવાન શિવ ની વિધિ-વિધાન થી પૂજા કરવી જોઈએ.એના પછી એને ગોળ ની રેવડી,ગજક,મગફળી નો પ્રસાદ ચડાવો જોઈએ.પછી સરસો ના તેલ થી દીવો સળગાવો.‘ઓમ સતી શાંભવી શિવપ્રિયા સ્વાહા’ મંત્ર નો 108 વાર જાપ કરવો જોઈએ.
- લોહરી ના દિવસે કાળી અડદ ની ની ખીચડી બનાવી ને એને કાળી કે સફેદ ગાય ને ખવડાવો.માનવામાં આવે છે કે આવું કરવાથી પરિવાર ના લોકો ની વચ્ચે પણ આનંદ બની રહે છે.
લોહરીમાં રાશિ મુજબ આગમાં નાખો આ વસ્તુઓ
લોહરી 2024 માં અગ્નિ નું ખાસ મહત્વ છે.આ દિવસે અગ્નિ માં રાશિ મુજબ આહુતિ દેવું બહુ શુભ માનવામાં આવે છે.આવો જાણીએ કે રાશિ મુજબ કઈ વસ્તુઓ ની આહુતિ દેવાથી સૌભાગ્ય મળે છે.
મેષ રાશિ
મેષ રાશિના લોકો લોહરી ના શુભ દિવસ પર આગમાં બે લવિંગ,તિલ અને ગોળ ને પોતાના માથા ઉપર થી ફેરવીને જમણા હાથમાં નાખો.એના પછી અગ્નિ દેવતા ને હાથ જોડીને પોતાના પરિવાર કે પોતાના સુખી જીવન માટે પ્રાર્થના કરો.
વૃષભ રાશિ
વૃષભ રાશિના લોકોને આ દરમિયાન સાબુદાણા,ભાત અને મિશ્રી પોતાના જમણા હાથમાં નાખવું જોઈએ.એના પછી અગ્નિ દેવતા થી સુખ-સમૃદ્ધિ માટે પ્રાર્થના કરવી જોઈએ.
મિથુન રાશિ
આ રાશિના લોકોને આખો મૂંગ ની દાળ લોહરી ના દિવસે અગ્નિ દેવતા ના ચડાવા જોઈએ.આવું કરવાથી કાર્યક્ષેત્ર માં આવી રહેલી સમસ્યા થી છુટકારો મેળવી શકો છો.
કર્ક રાશિ
આ રાશિના લોકો ને એક મુઠ્ઠી ભાત અને પતાસા અગ્નિ દેવ ને ચડાવા જોઈએ.આવું કરવાથી આર્થિક સ્થિતિ માં સ્થિરતા પ્રાપ્ત કરવામાં આવે છે.
વર્ષ 2024 માં કેવું રહેશે તમારું આરોગ્ય? આરોગ્ય રાશિફળ 2024 થી જાણો જવાબ
સિંહ રાશિ
સિંહ રાશિના લોકો ને આખા ઘઉં ની સાથે ગોળ પોતાના જમણા હાથ થી અગ્નિ માં નાખવું જોઈએ.માનવામાં આવે છે કે આવું કરવાથી ઘર માં સુખ શાંતિ બની રહે છે અને નકારાત્મક ઉર્જા દૂર થાય છે.
કન્યા રાશિ
કન્યા રાશિના લોકો ને આ પવિત્ર દિવસે એક મુઠ્ઠી મગફળી અને સાલ લવિંગ અને પતાસા અગ્નિ દેવને ચડાવા જોઈએ.આવું કરવાથી સારું આરોગ્ય મળે છે અને બધાજ પ્રકારના રોગ થી મુક્તિ મળે છે.
તુલા રાશિ
તુલા રાશિ વાળા લોકો લોહરી પર મુઠ્ઠી જુવાર,બે લવિંગ અને પતાસા લઈને પોતાના જમણા હાથ થી અગ્નિમાં નાખવું જોઈએ.આનાથી પરિવારમાં એકતા બની રહે છે અને પતિ-પત્ની વચ્ચે પ્યાર વધે છે.
વૃશ્ચિક રાશિ
આ રાશિના લોકો ને લોહરી પર એક મુઠ્ઠી મગફળી,રેવડી અને ચાર લવિંગ પોતાના જમણા હાથ થી અગ્નિ માં નાખવું જોઈએ.એની સાથેજ અગ્નિ દેવથી જીવનમાં આવી રહેલી બધાજ પ્રકારની પરેશાનીઓ થી છુટકારો મેળવા માટે પ્રાર્થના કરવી જોઈએ.
ધનુ રાશિ
આ રાશિના લોકો ને ચણા ની દાળ,એક હળદર ની ગાંઠ,બે લવિંગ અને પતાસા જમણા હાથ થી અગ્નિ માં નાખવા જોઈએ.આવું કરવાથી માતા લક્ષ્મી પ્રસન્ન થાય છે અને લોકો પર પોતાની ખાસ કૃપા વરસે છે.
મકર રાશિ
મકર રાશિ વાળા લોકો ને લોહરી પર પોતાના જમણા હાથ થી એક મુઠ્ઠી કાળો સરસો,બે લવિંગ અને એક જાયફળ લઈને અગ્નિમાં નાખવું જોઈએ.આવું કરવાથી વેપાર માં તરક્કી મળે છે અને બિઝનેશ તેજી થી ચાલે છે.
કુંભ રાશિ
કુંભ રાશિ વાળા લોકો લોહરી પર એક મુઠ્ઠી કાળા ચણા,બે લવિંગ,અને પતાસા પોતાના જમણા હાથ થી અગ્નિમાં નાખવા જોઈએ.આવું કરવાથી ભાઈ-બહેનો સાથે સબંધો મજબૂત થાય છે અને માં સમ્માન વધે છે.
મીન રાશિ
મીન રાશિ ના લોકો લોહરી પર એક મુઠ્ઠી પીળી સરસો,ત્રણ પણ કેસર,પાંચ ગાંઠ હળદર અને એક મુઠ્ઠી રેવડી લઈને પરિવાર સાથે મળીને અગ્નિદેવ ને ચડાવા જોઈએ.આવું કરવાથી તમને વિરોધ કે પછી દુશ્મન ઉપર વિજય મળે છે.
તમામ જ્યોતિષય સમાધાન માટે ક્લિક કરો : ઓનલાઇન શોપિંગ સ્ટોર
અમે આશા રાખીએ છીએ કે તમને અમારો લેખ પસંદ આવ્યો હશે. જો એમ હોય તો તમારે તેને તમારા અન્ય શુભેચ્છકો સાથે શેર કરવું જ જોઈએ. આભાર!
Astrological services for accurate answers and better feature
Astrological remedies to get rid of your problems
AstroSage on MobileAll Mobile Apps
- Horoscope 2024
- राशिफल 2024
- Calendar 2024
- Holidays 2024
- Chinese Horoscope 2024
- Shubh Muhurat 2024
- Career Horoscope 2024
- गुरु गोचर 2024
- Career Horoscope 2024
- Good Time To Buy A House In 2024
- Marriage Probabilities 2024
- राशि अनुसार वाहन ख़रीदने के शुभ योग 2024
- राशि अनुसार घर खरीदने के शुभ योग 2024
- वॉलपेपर 2024
- Astrology 2024