લાલ કિતાબ રાશિફળ 2024 (Lal Kitaab Rashifad 2024)
અમે આશા રાખીએ છીએ કે વર્ષ 2023 તમારા માટે મંગલમય રહેશે.હવે અમે જેમ જેમ વર્ષ 2024 તરફ જય રહ્યા છીએ એમ એમ પોતાના ભવિષ્ય માટે અલગ અલગ પ્રકારના સવાલ અમારા બધાના મન માં જરૂર ઉઠવા લાગ્યા હશે.તમારા આ સવાલ ના જવાબ આવો લાલ કિતાબ રાશિફળ 2024 ના માધ્યમ થી જાણવાની કોશિશ કરીએ.
વૈદિક જ્યોતિષ ની સૌથી મહત્વપૂર્ણ કિતાબ માં લાલ કિતાબ ને એક માનવામાં આવ્યું છે.એમ તો આની ભવિષ્યવાણી વૈદિક જ્યોતિષ કરતા ઘણી અલગ પ્રકાર ની હોય છે પરંતુ આને બહુ સટીક અને વિશ્વસનીય માનવામાં આવી સહે.
લાલ કિતાબ ની રચના કોને ક્યારે અને કેવી રીતે કરી એ તો ખબર નથી પડી પરંતુ પંડિત રૂપચંદ્ર જ્યોતીષજી એ આની પાંચ ખંડો ની રચના કરીને સામાન્ય લોકો ને વાંચવા અને સમજવું બહુ સહેલું કરી દીધું છે.જાણકારી માટે જણાવી દઈએ કે લાલ કિતાબ ની મૂળ રચના ઉર્દુ અને ફારસી ભાષા માં કરવામાં આવી હતી.પાકિસ્તાનમાં પંજાબ પ્રાંત માં ખોદવા દરમિયાન તાંબાના વાસણ પર ઉર્દુ અને ફારસી ભાષા માં લખેલું મળ્યું હતું એના પછી પંડિત રૂપચંદ્ર જોશી જી એ આને પાંચ ભાગ પાડીને સામાન્ય લોકો ની ઉર્દુ ભાષા માં આને સમજાવી છે.
વર્ષ 2024 તમારા અને તમારા પરિવાર માટે કેવું રહેશે? વિદ્વાન જ્યોતિષીઓ પાસેથી જાણો જવાબ
લાલ કિતાબ નું મહત્વ
વાત કરીએ લાલ કિતાબ ના મહત્વ ની ,તો આમ જીવનની બધીજ મુસીબત અને મુશ્કિલ પરેશાનીઓ સાથે લડવાની બહુ સહેલી,સટીક અને સરળ ઉપાય બતાવ્યા છે જેનું પાલન બધાજ વ્યક્તિ આરામ થી કરી શકે છે.આના સિવાય આ કિતાબ માં વૈદિક જ્યોતિષ સાથે જોડાયેલા બધાજ ગ્રહો વિશે નહિ જણાવીને બધાજ ભાવના એક નિશ્ચિત ગ્રહ વિશે જણાવામાં આવ્યું છે.
લાલ કિતાબ મુજબ 12 રાશિઓ 12 ભાવ માનવામાં આવી છે અને આના આધાર ઉપર ફળ ની ગણતરી કરવામાં આવે છે.મુખ્ય રૂપથી લાલ કિતાબ ના માધ્યમ થી વ્યક્તિના પારિવારિક જીવનમાં આરોગ્ય,નોકરી,વેપાર,આર્થિક જીવન,લગ્ન,પ્રેમ જીવન,શિક્ષણ વગેરે વિભાગમાં આવતી સમસ્યા ના ઉપાય બતાવામાં આવ્યા છે જેનું પાલન કરીને તમે સબંધિત ક્ષેત્ર માં આ પરેશાનીઓ ને દૂર કરી શકો છો.
વર્ષ 2024 ની સૌથી સટીક અને વિસ્તારપૂર્વક ભવિષ્યવાણી માટે નવચો રાશિફળ 2024
તો ચાલો આ લાલ કિતાબ ઉપર આધારિત વર્ષ 2024 ની સટીક રાશિફળ ની જાણકારી પ્રાપ્ત કરીએ અને જાણીએ કે લાલ કિતાબ મુજબ વર્ષ 2024 કેવું રહેવાનું છે અને શું ઉપાય કરીને તમે આ વર્ષે વધારે ફળદાયક બની શકો છો.
લાલ કિતાબ ના નિયમ-કાનુન (આચારસંહિતા)જાણો છો તમે?
લાલ કિતાબ ના થોડા નિયમ-કાનુન પણ બતાવામાં આવ્યા છે.કહેવામાં આવે છે કે જો કોઈ વ્યક્તિએ આ નિયમો નું પાલન કરી લીધું તો એના જીવનને સાર્થક અને સફળ થવાથી કોઈ નહિ રોકી શકે.તો આવો નાખીએ આ નિયમો ઉપર એક નજર:
- ખોટું બોલવાથી બચો: લાલ કિતાબ મુજબ કુંડળી માં બીજો ભાવ બોલવાથી સબંધિત હોય છે.એવા માં કહેવામાં આવે છે કે જો કોઈ વ્યક્તિ ખોટું બોલે છે તો એના જીવન ઉપર આના નકારાત્મક પ્રભાવ જોવા મળે છે.એવામાં જેટલું બની શકે ખોટું બોલવાથી બચો.
- કોઈપણ વાત ની ખોટી ગવાહી નહિ આપો: જો તમે આવું કરો છો તો તમે પાપ ના ભાગીદાર બની શકો છો અને કુંડળી ના નવમા ભાવ ઉપર આનો ખોટો પ્રભાવ પડે છે.
- હંમેશા ભગવાનમાં તમારો વિશ્વાસ બનાવી રાખો: તમે જે પણ કુળદેવી માં વિશ્વાસ રાખો છો કે દેવી દેવતા ઉપર તમારી બહુ વધારે આસ્થા છે પુજા હંમેશા શ્રદ્ધા ભક્તિ સાથે કરો અને કોઈપણ શુભ અને મોટા કામોમાં એમના આર્શિવાદ લઈને જ આગળ પગ મુકો.
- દારૂ અને માંશ નો બહિષ્કાર કરો: લાલ કિતાબ મુજબ માંશ ખાવાથી મંગળ ગ્રહ ખોટી રીતે પ્રભાવિત થઇ શકે છે.આવામાં આ કામોને કરવાથી જેટલું બની શકે બચો.
લાલ કિતાબ રાશિફળ 2024- રાશિ મુજબ રાશિફળ અને ઉપાય
મેષ રાશિ
લાલ કિતાબ રાશિફળ 2024 (Lal Kitab 2024) મુજબ, મેષ રાશિના લોકો માટે આ વર્ષ ખુશીઓ લઈને આવવાનું છે.તમારા મનમાં શાંતિ રહેશે અને કામો ને લઈને હવે તમે નિશ્ચિત રેહશો.આ વર્ષ ના શુરુઆતી મહિના માં તમને કોઈ મોટા પદ ની પ્રાપ્તિ થઇ શકે છે જેનાથી તમને કારકિર્દી માં સારી ગુણવતા મળશે અને તમે પોતાને સ્થાપિત કરી શકશો.તમારા વરિષ્ઠ અધિકારીઓ સાથે તમારા સારા તાલમેલ ના કારણે તમને લાભ થશે અને આ વર્ષે તમને નોકરીમાં માં પણ તરક્કી મળશે.વેપાર કરતા લોકોને વર્ષ નો શુરુઆત નો મહિનો છોડીને ધીરે-ધીરે અનુકુળ પરિણામ મળશે.લોખંડ નું કામ કરવાવાળા,પૂજા પાઠ નું કામ કરવાવાળા,શિક્ષકો,ને ખાસ રૂપથી સારી સફળતા મળી શકે છે.વર્ષ ના અંત માં વધારે મેહનત કરવા ઉપર ધ્યાન દેવું પડશે.
શાદીશુદા લોકો પોતાના લગ્ન જીવન ને લઈને વર્ષ ની શુરુઆત માં નિશ્ચિત રહી શકે છે.કોઈ મોટી સમસ્યા દેખાઈ નથી રહી.તમને તમારા જીવનસાથી ની સાથે સમય પસાર કરવો જોઈએ અને એકબીજા સાથે પોતાના મનની વાત કરવી જોઈએ.આનાથી તમારી બંને વચ્ચે સમસ્યા દૂર થશે અને અંદર ના સબંધ મજબૂત થશે.... વિસ્તારપૂર્વક વાંચો રાશિફળ
ઉપાય
- ચાંદી ની બે થોશ ગોળીઓ પોતાની પાસે હંમેશા રાખો.
વૃષભ રાશિ
લાલ કિતાબ રાશિફળ 2024 (Lal Kitab 2024) મુજબ વૃષભ રાશિના લોકો માટે આ વર્ષ ઘણી રીતે અનુકુળ રેહવાની સંભાવના દેખાઈ રહી છે.તમારે કાર્યક્ષેત્ર માં બહુ પરસેવો કાઢવો પડશે કારણકે આ વર્ષે તમારી મેહનત બહુ વધારે હશે અને તમારી ઉપર કામ નું દબાણ પણ હશે પરંતુ આ મેહનથી કરવાથી બિલકુલ પણ આળસ નહિ કરતા કારણકે આ મેહનત તમને નોકરીમાં સારો હોદ્દો અને સારો પૈસા નો લાભ કરાવી શકે છે.તમારો પગાર વધારો પણ આ વર્ષે થવાની પ્રબળ સંભાવના છે.તમારા વરિષ્ઠ અધિકારી તમારી ઉપર પૂરું ધ્યાન આપશે એટલા માટે તમારે પણ તમારી તરફ થી કોઈ કમી નહિ રાખવી જોઈએ એટલે સમસ્યા નહિ આવે.જો તમે કોઈ વેપાર કરો ચો તો આ વર્ષ તમારા માટે સફળતા થી ભરેલું રહેવાનું છે.તમારી પોતાની મેહનત તમને બધા કરતા આગળ રાખશે અને વેપાર માં પણ તરક્કી નો યોગ બની રહ્યો છે.તમને વિદેશી માધ્યમ થી પણ વેપાર માં લાભ થશે અને નવા સંપર્કો ના કારણે વેપાર માં વૃદ્ધિ થશે.
શાદીશુદા લોકો માટે ઘણી હદ સુધી આ વર્ષ અનુકુળ રહેવાનું છે.તમે તમારા જીવનસાથી સાથે રોમેન્ટિકતા મેહસૂસ કરશો અને પોતાના સબંધ ને બધીજ તરફ થી પરિપક્વ બનાવાની દિશા માં કોશિશ કરશો.... વિસ્તારપૂર્વક વાંચો રાશિફળ
ઉપાય
- ઘર ની બધીજ સ્ત્રીઓ નું સમ્માન કરો અને એમની સાથે સારો વેવહાર કરો.
મિથુન રાશિ
આ વર્ષ તમારા માટે બહુ સારું રેહવાની સંભાવના છે.ખાસ કરીને તમારી કારકિર્દી માં બહુ સારા પરિણામ મળવાની સંભાવના દેખાઈ રહી છે પરંતુ તમારે તમારીજ ભૂલો થી બચવું પડશે.તમે વધારે આત્મવિશ્વાસ ના શિકાર થઇ શકો છો અને પોતે એવી ભૂલો કરી શકો છો,જેનાથી તમારે નોકરીમાં ચુનોતીઓ નો સામનો કરવો પડી શકે છે.નહિ તો તમારા વરિષ્ઠ અધિકારી તમારા કામ થી પ્રસન્ન થશે અને તમારી મદદ કરીને તમને કંઈક ના કંઈક પ્રોત્સાહન જરૂર આપશે.તમારે કોઈપણ પ્રકારના શોર્ટકટ લેવાથી બચવું જોઈએ અને પોતાના કામના વખાણ કોઈની પાસે નહિ કરવા જોઈએ.આવું કરવાથી તમને સારી સફળતા મળતા મળતા રહી શકે છે.વેપાર કરતા લોકો ને સરકારી ક્ષેત્ર માંથી તમને સફળતા મળશે.આવું કરવાથી વેપાર માં સારી સફળતા મળવાના યોગ વર્ષ તમને દેખાશે અને તમે તરક્કી કરશો.
શાદીશુદા લોકો માટે આ વર્ષ કમજોર રેહવાની સંભાવના છે.વર્ષ ની શુરુઆત માં તમારે પોતાના જીવનસાથી સાથે લડાઈ ઝગડા કરવાથી બચવું જોઈએ કારણકે બરાબર આના યોગ બનતા રહેશે અને કોઈના કોઈ વાતથી જીવનસાથી નો સ્વભાવ તમને અસહિષ્ણુતા થી ભરેલો રહેશે.આનાથી તમારી બંને ની વચ્ચે સહજતા નો ભાવ ઓછો થશે જેનાથી નાની નાની વાતો થી લડાઈ-ઝગડા ના યોગ બનશે.વર્ષ ની શુરુઆત માં આ સમસ્યા ઓછી થશે પરંતુ ત્યાં સુધી તમારે આ સમસ્યા થી બચતું રેહવું જોઈએ,તોજ તમારો સબંધ સારી રીતે પરિપક્વ થઇ શકશે.... વિસ્તારપૂર્વક વાંચો રાશિફળ
ઉપાય
- ઘર માં પક્ષીઓ ને બોલાવીને એમના માટે ખાવાપીવા માટે દાણા પાણી ની વેવસ્થા કરો.
કર્ક રાશિ
આ વર્ષ તમારા માટે ઘણી રીતે અનુકુળ રેહવાની સંભાવના છે.જ્યાં સુધી તમારા કારકિર્દી ની વાત છે તો આ વર્ષ તમને પોતાના કારકિર્દી માં સફળતા દેવડાવશે.તમે તમારા કામ માં માહિર બનશો.તમે જે કામ ને પણ હાથ માં લેશો,એમાં તમે તમારું સર્વસ્વ લગાવી દેશો અને એને સરીથી સારી રીતે કરવાની કોશિશ કરશો,જેનાથી નોકરીમાં તમારી સ્થિતિ સારી રહેશે.આટલું કરવા છતાં પણ તમે આત્મવિશ્વાસ ના શિકાર બની શકો છો જેનાથી તમારી સાથે કામ કરવાવાળા લોકો અને તમારા વરિષ્ઠ તમારાથી નિરાશ રહેશે એટલા માટે તમારે આ ભાવના નો ત્યાગ કરવો જોઈએ અને પોતાના કામ ઉપર પૂરું ધ્યાન આપવું જોઈએ.ઘણા વિરોધીઓ પણ પરેશાન કરવાની કોશિશ કરી શકે છે પરંતુ વર્ષ ની વચ્ચે અને છેલ્લા દિવસો માં તમને સફળતા મળશે અને તમારી કારકિર્દી ચમકશે.વેપાર કરતા લોકો માટે આ વર્ષ સારી ઉમ્મીદ લઈને આવ્યું છે.વર્ષ ની શુરુઆત થીજ બધીજ ચુનોતીઓ નો સામનો કરીને આગળ વધવાનો મોકો મળશે અને પોતાના કારકિર્દી માં સારી સફળતા મળશે.વેપાર માં કોઈ ખાસ વ્યક્તિની મદદ તમને આગળ વધારશે.
શાદીસુદા લોકો ની વાત કરીએ તો વર્ષ ની શુરુઆત અનુકૂળ રહેશે.તમારી અને તમારા જીવનસાથી ની વચ્ચે પરસ્પર ઘાનીસ્થા રહેશે અને તમે તમારા સબંધ ને લઈને સજગ રેહશો.વર્ષ ની વચ્ચે થોડી ચુનોતીઓ તમને પરેશાન કરી શકે છે જેનાથી તમારા સબંધ માં તણાવ વધવાની સમસ્યા રહેશે.તમે એકબીજા ઉપર વિશ્વાસ ઓછો કરશો જે તમારી સૌથી મોટી સમસ્યા નું કારણ બનશે એટલા માટે જયારે પણ સમય મળે એકબીજા ને પૂરું સમર્થન કરો,એકબીજા ની વાતો અને ભાવનાઓ ને સમજો અને એને સુલજાવાની કોશિશ કરો.જો તમે આવું કરો છો તો આ વર્ષ ને છેલ્લે ના સમયે તમને સારું જીવન જીવવાનો મોકો મળશે અને એકસાથે તમારા લગ્ન જીવન ના વધારે સુંદર બનાવી શકશો.... વિસ્તારપૂર્વક વાંચો રાશિફળ
ઉપાય
- ચાંદી ની બે થોંશ ગોળીઓ તમારી પાસે રાખો.
સિંહ રાશિ
આ વર્ષ સામાન્ય રીતે તમારા માટે ફળદાયક રહેવાનું છે.જ્યાં સુધી તમારી કારકિર્દી નો પ્રશ્ન છે તો નોકરીમાં તમને વર્ષ ની શુરુઆત માં સારા પરિણામ મળશે.તમારી કોઈ બીજા વિભાગમાં સ્થાનાંતર ની ક્રિયા પણ કરવામાં આવી શકે છે અથવા નોકરીમાં ટ્રાન્સફર પણ થઇ શકે છે.આ ટ્રાન્સફર તમારા માટે સુખદ ભાવનાઓ લઈને આવશે અને તમારા મનની ઈચ્છા મુજબ થશે.વર્ષ ની વચ્ચે કાર્યક્ષેત્ર માં થોડી ચુનોતીઓ આવી શકે છે અને તમને લાગશે કે તમારા હાથમાંથી કામ લઇ લેવામાં આવ્યું છે પરંતુ પરેશાનીઓ નહિ લો.વર્ષ નો છેલ્લો સમય સૌથી વધુ અનુકૂળ રહેશે અને આ સમયે તમને તમારા કારકિર્દી માં તમારી પ્રતિભા દેખાડવાનો મોકો મળશે.વેપાર કરતા લોકો માટે આ વર્ષ સારું રહેશે.તમે તમારા વેપાર ના કારણે કોઈ નવો બિઝનેશ પણ ચાલુ કરી શકો છો અને થોડી નવી જમીન પણ લઇ શકો છો.જેની ઉપર તમે તમારું કર્યાલય બનાવી શકો.વેપાર માં સારી ઉન્નતિ થશે અને વિદેશી માધ્યમ થી પણ વેપાર માં સારો નફો થશે.
શાદીશુદા લોકો ની વાત કરીએ તો તમારા માટે આ વર્ષ ચુનોતી ભરેલું રહેશે.એમતો તમે તમારા સબંધ ને લઈને બહુ સમજદારી દેખાડશો અને તમને તમારા જીવનસાથી નો સાથ મળશે પરંતુ તમે કોઈના કોઈ વાત ઉપર ચીડાયેલા રેહશો જેનાથી પારિવારિક માહોલ બગડી શકે છે ને તમારા જીવનસાથી ને પણ તમારી વાતો અને તમારો વેવહાર ખરાબ લાગી શકે છે એટલા માટે થોડી શાંતિ રાખો અને તમારા સબંધ માં સાચી નીતિથી ચાલ્યા કરો.... વિસ્તારપૂર્વક વાંચો રાશિફળ
ઉપાય
- કોઈ ગૌશાળા માં જઈને ગાય માતા ની સેવા કરો.
કન્યા રાશિ
આ વર્ષે કન્યા રાશિના લોકોને પોતાના કારકિર્દી માં થોડી વધારે ચુનોતીઓ નો સામનો કરવો પડી શકે છે.ઘર ની જવાબદારીઓ તમારી કારકિર્દી ને પ્રભાવિત કરશે એટલા માટે તમારે બહુ સોચ વિચાર કરીને ચાલવું પડશે.ગુસ્સા માં આવીને અને ઘરવાળા લોકોની વાત માનીને કોઈને પણ આડું હવડુ કહેવાથી બચો.ભલે તમે જેટલા પણ મોટા હોદ્દા ઉપર કેમ કામ નહિ કરતા હોવ પરંતુ નોકરી કરવામાં તમારે એક વાત નું ધ્યાન રાખવું પડશે કે તમારે તમારા વરિષ્ઠ અધિકારીઓ સાથે સામે સામે ખોટી રીતે નહિ આવવું જોઈએ,નહિ તો તમને સમસ્યા થઇ શકે છે.વર્ષ ની અંત કારકિર્દી માં ઉતાર ચડાવ કાઇને આવી શકે છે એટલા માટે સાવધાની રાખે.પરંતુ વર્ષ ની શુરુઆત માં તમે તમારા કામને તમારી ઈચ્છા મુજબ પૂરું કરી શકો છો અને આનાથી તમને તમારી નોકરીમાં સફળતા મળવાના યોગ બનશે.વેપાર કરતા લોકોએ નાના નાના લાભને વધારે મહત્વ નહિ આપીને કોઈ મોટા ઉદ્દેશ તરફ પોતાના વેપાર માં આગળ વધવું જોઈએ.કોઈ નવી પરિયોજનાઓ ને ચાલુ કરવા માટે અનુકૂળ વર્ષ રહેશે.તમને કોઈ નવા વ્યક્તિ સાથે મળવા અને સંપર્ક બનાવાના મોકા મળી શકે છે પરંતુ એમાથી ઘણા લોકો એવા પણ હશે,જે માત્ર એમના ફાયદા માટે તમારી સાથે જોડાશે એટલા માટે તમારે બહુ વધારે સાવધાની રાખવી પડશે.જો તમે ભાગીદારીમાં વેપાર કરો છો તો,થોડા સાવધાન રહો અને આંખ બંધ કરીને પોતાના ભાગીદાર ઉપર ભરોસો નહિ કરો.પારદર્શિતા જેટલી રાખશો,એટલો લાભ થશે.વેપાર માં ઉન્નતિ વર્ષ ની વચ્ચે થી મળવાની ચાલુ થશે,જે વર્ષ ના અંત સુધી ચાલુ રહેશે.
શાદીશુદા લોકો માટે વર્ષ સારું રહેશે પરંતુ તમારા જીવનસાથી ને ઘણી એવી વાતો કહેવાનો મોકો પણ મળશે જેનાથી તમને લાગશે કે એ માત્ર એના ફાયદા માટે વિચાર કરે છે... વિસ્તારપૂર્વક વાંચો રાશિફળ
ઉપાય
- દરરોજ ઘરના વૃદ્ધો ને પગે લાગો અને એમનો આર્શીવાદ લ્યો.
તુલા રાશિ
આ વર્ષે તુલા રાશિના લોકોને પોતાના કારકિર્દી ને લઈને કોઈ નવી સમસ્યા સાથે ઝૂઝવું પડી શકે છે.તમારા બનાવેલા થોડા પાકા મિત્ર,જેને તમે અત્યાર સુધી તમારા સમજતા હતા,એ તમારી વિરુદ્ધ કામ કરી શકે છે અને તમારા કાર્યક્ષેત્ર માં તમને પરેશાનીઓ માં નાખી શકે છે એટલા માટે કોઈની સાથે પણ પોતાના દિલ ની અને પરિવાર ની વાતો કરવાથી બચો અને પોતાના કાર્યક્ષેત્ર માં ખાલી તમારા કામ સાથે મતલબ રાખો.યાદ રાખજો કે જો તમે આવું નહિ કરો તો નોકરીમાં ચુનોતીઓ વધશે.તમારા સાથી કર્મચારીઓ ના રવૈયા વધારે અનુકૂળ નહિ રહેવાના કારણે તમારે ઉતાર ચડાવ નો સામનો કરવો પડી શકે છે.પરંતુ તમે તમારી મેહનત ના કારણે વર્ષ ની વચ્ચે પોતાના કાર્યક્ષેત્ર માં ધીરે-ધીરે પોતાની સ્થિતિ ને મજબૂત બનાવા માં સફળ રેહશો અને વર્ષ ના અંત સુધી સુખદ સ્થિતિ માં આવી જશો,તો પણ આ આખું વર્ષ તમારે સાવધાની રાખવી જોઈએ અને નોકરીમાં કોઈપણ પ્રકાર ની ચુનોતીઓ થી લડવાની કોશિશ કરવી જોઈએ.વેપાર કરતા લોકો માટે આ વર્ષ બહુ સારું રહેવાનું છે અને તમારા વેપારમાં સારી ઉન્નતિ જોવા મળશે.તમે તમારા વેપાર માટે થોડા નવા લોકોનો સંપર્ક સ્થાપિત કરશો જેનાથી તમારા વેપારમાં સફળતા ના યોગ બનશે.તમને વેપારમાં ઘણા નવા એવા સોડા મળી શકે છે,જે તમારા માટે હંમેશા આવક નો સ્ત્રોત બની શકે છે.
લાલ કિતાબ રાશિફળ 2024 (Lal Kitab 2024) મુજબ,શાદીશુદા લોકો ની વાત કરીએ તો તમારા માટે આ વર્ષ અનુકૂળતા લઈને આવશે અને તમારી અને તમારા જીવનસાથી ની વચ્ચે સ્થિતિઓ સારી રહેશે... વિસ્તારપૂર્વક વાંચો રાશિફળ
ઉપાય
- પોતાના શરીર ઉપર કોઈ સુવર્ણ કપડાં પહેરો.
વૃશ્ચિક રાશિ
લાલ કિતાબ રાશિફળ 2024 (Lal Kitab 2024) મુજબ, વર્ષ ની શુરુઆત વૃશ્ચિક રાશિના લોકો માટે ઠીક થાક રેહવાની સંભાવના છે.આ વર્ષે તમારી પાસે ઘણી ચુનોતીઓ ની સાથે સાથે ઘણા મોકા પણ આવશે.હવે તમારે એ જોવાનું છે કે આ મોકા નો લાભ તમે કેવી રીતે ઉઠાવશો.વર્ષ ની શુરુઆત માંજ તમારી પાસે એક નવી સ્થિતિ ઉભી થશે કારણકે તમને તમારી નોકરી બદલવાનો એક નવો મોકો મળી શકે છે.તમે ઈચ્છા હોય તો તમે નોકરી બદલી શકો છો અને તમારી ઈચ્છા હોય તો તમારી અત્યાર નો નોકરીમાં માં પણ રહી શકો છો આ તમારી ઈચ્છા ઉપર નિર્ભર કરશે પરંતુ બંને જગ્યાએ તમને લાભ થશે.તમને એક સારી નોકરી મળશે જેમાં તમને એક સારું પદ મળશે.ચાલુ નોકરીમાં પણ તમારી સ્થિતિ ધીરે ધીરે અનુકૂળ થશે પરંતુ આ વર્ષે તમારા વરિષ્ઠ અધિકારી તમારી સામે ઘણી ચુનોતીઓ રાખશે,જેને સમય ની સાથે પૂરું કરવું તમારા માટે બહુ મુશ્કિલ કામ હશે.જો તમે આવું કરી લેશો તો પણ તમારા વિરોધી તમને પરેશાન કરવામાં કોઈ કમી બાકી નહિ રાખે એટલા માટે તમારે માત્ર તમારી કામ જ સારું નહિ કરવાનું પરંતુ વિરોધીઓ ને ધૂળ ચટાવા વિશે પણ વિચાર કરવો પડશે.
જો તમે બંને જગ્યાએ તમારી શક્તિ લગાડશો તો તમે તમારી નોકરી માં માત્ર સારું પ્રદશન નહિ કરી શકો પરંતુ તમારા વિરોધીઓ કરતા બે પગ આગળ રહીને તમારા કારકિર્દી માં સફળતા મેળવી શકશો.વેપાર કરતા લોકો માટે આ વર્ષ શુરુઆત થીજ સારું રહેશે. .. વિસ્તારપૂર્વક વાંચો રાશિફળ
ઉપાય
- તમારા ઘરના આંગણ માં તુલસી નો છોડ જરૂર લગાવો.
ધનુ રાશિ
લાલ કિતાબ રાશિફળ 2024 (Lal Kitab 2024) મુજબ, આ વર્ષે તમારા માટે થોડી નવી ચુનોતીઓ લઈને આવશે.ખાસ કરીને તમારે તમારું કારકિર્દી માં સાવધાની રાખવી પડશે.તમારું મન કામમાં ઓછું લાગશે જેથી કાર્યક્ષેત્ર માં થોડી ચુનોતીઓ હંમેશા તમારી ઉપર બની રહેશે.આનાથી તમારે પરેશાની ઉઠાવી પડી શકે છે.તમને ભલે સારું લાગે કે નહિ લાગે પરંતુ જો તમારે નોકરી કરવી હોય તો તમારો પૂરો સહયોગ આપો.કોઈના કહેવામાં આવીને પોતાના વરિષ્ઠ અધિકારી વિશે કઈ અર્પણ ઉલટું સીધું બોલવામાં બચો અને એમની વાતો ને ધ્યાન થી સાંભળી ને પોતાનું શાનદાર પ્રદશન કરવાની કોશિશ કરો.આજ રીતે તમે તમારા કાર્યક્ષેત્ર માં ઉન્નતિ કરી શકશો.
આ વર્ષે તમારા વિરોધી તમને થોડા પરેશાન કરશે પરંતુ વર્ષ ની શુરુઆત માં એવું થશે,કે એના પછી એમાંથી ઘણા લોકો તમારા સાચા મિત્ર બની જશે અને તમારી મદદ પણ કરશે.તમારા સહયોગીની મદદ ના કારણે તમે તમારા કાર્યક્ષેત્ર માં તમારા કામને વધુ સારી રીતે કરી શકશો,જેનાથી કારકિર્દી માં સ્થિતિ સુધરશે.... વિસ્તારપૂર્વક વાંચો રાશિફળ
ઉપાય
- તમારા ખીંચા માં એક પીળા કલર નો રૂમાલ જરૂર રાખો.
મકર રાશિ
લાલ કિતાબ રાશિફળ 2024 મુજબ,આ વર્ષ તમારા માટે સારી સફળતા લઈને આવવાનું છે.તમારી કારકિર્દી ચમકશે અને તમે તમારા કારકિર્દી માં ઊંચાઈ હાસિલ કરવામાં સફળ થશો.વર્ષ ની શુરુઆત થીજ તમારા પક્ષ માં સિતારા બની રહેશે જેનાથી ઓછી મેહનત માં પણ વધારે સારા પરિણામ તમને મળશે અને તમે તમારી નોકરીમાં વધુ સારું કરવાના પ્રયાસ કરતા કરતા સફળ થસો.તમારા હોદ્દા માં વધારો થવાનો યોગ છે અને તમારું પ્રમોશન વર્ષ ની વચ્ચે થઇ શકે છે.આ દરમિયાન તમને કોઈ જગ્યાએ અટકેલા પૈસા પણ તમને પાછા મળી શકે છે અને તમારા પગાર માં પણ વધારો થવાના પ્રબળ સંકેત મળે છે.આ વર્ષ તમને તમારી નોકરીમાં સ્થાપિત કરશે,ખાલી તમારે વધારે આત્મવિશ્વાસ થી બચવું પડશે અને તમારા વરિષ્ઠ અધિકારીઓ માટે સમ્માન ની ભાવના તમારા મનમાં રાખવી પડશે.
જો તમે કોઈ વેપાર કરો છો તો વેપાર માં પણ સારી સફળતા તમને વર્ષ ની શુરુઆત માંજ તમને મળી જશે અને તમે કોઈ નવો સામાન ખરીદવા માંગો છો કે તમારા કાર્યાલય ને વધારે સારું બનાવાયા માંગો છો તો એમાં પણ અને એની સજાવટ માં પણ વધારે પૈસા ખર્ચ કરીને એને વધારે સારું બનાવી શકો છો,જેનાથી તમારો આત્મવિશ્વાસ પણ વધશે અને ઘણા નવા લોકોને સાથે રાખીને તમે તમારા વેપાર ને આગળ લઇ જવામાં સફળ થશો,જેનાથી વેપાર ની ગતિ દરરોજ વધશે અને તમને લાભ મળશે... વિસ્તારપૂર્વક વાંચો રાશિફળ
ઉપાય
- કોઈને પણ એવો કોઈ વાદો નહિ કરો જે તમે પૂરો નહિ કરી શકો.
કુંભ રાશિ
લાલ કિતાબ રાશિફળ 2024 (Lal Kitab 2024) મુજબ, આ વર્ષ તમારા માટે બહુ સારું રેહવાની સંભાવના દેખાઈ રહી છે.ગ્રહો નો સંયોજન તમારા પક્ષમાં રહેવાના કારણે તમારા કારકિર્દી માટે આ વર્ષ સારું રહી શકે છે તમારે પોતે તમારા પગમાં કુહાડી મારવાથી બચવું પડશે.તમારા માટે પરિસ્થિતિઓ સારી કામ કરશે અને તમારી કારકિર્દી માં ઉન્નતિ આપશે.તમારા વરિષ્ઠ અધિકારી પણ તમારા કામ ને તવજ્જો આપશે અને તમને કારકિર્દી માં ઉન્નતિ ની સાથે સાથે પ્રમોશન નો લાભ પણ મળી શકે છે.તમારા પગાર માં પણ વધારો થઇ શકે છે પરંતુ તમારા કાર્યક્ષેત્ર માં માત્ર તમારા કામ ઉપર ધ્યાન આપવાનું છે અને કોઈ ની પણ સાથે બિનાકારણ ઉલજવું અને એમની સાથે કોઈ નિજી વાતો કરવાથી બચવું પડશે.જો તમે આવું કરો છો અને તમારા કામમાં ધ્યાન આપો છો,તો કોઈ શક નથી કે તમને આ વર્ષ તમારી કારકિર્દી માં સારું પરિણામ નહિ મળે અને નોકરીમાં તમારી સ્થિતિ વધારે સારી થશે.
વેપાર કરતા લોકો માટે આ વર્ષ સારી સફળતા ની સૂચના લઈને આવી રહ્યું છે.તમારા દ્વારા કરવામાં આવેલા પ્રયાસ તમને વધારે સફળ બનાવશે અને તમારા વેપારમાં ઉન્નતિ અપાવશે.... વિસ્તારપૂર્વક વાંચો રાશિફળ
ઉપાય
- નાની બાળકીઓ ને પગે લાગીને એમના આર્શીવાદ થી તમારા દિવસ નું કામ ચાલુ કરો.
મીન રાશિ
લાલ કિતાબ રાશિફળ 2024 (Lal Kitab 2024) આ એ સંકેત આપે છે કે મીન રાશિના લોકો ને પોતાની કારકિર્દી લઈને વધારે ઉત્સાહિત થવાથી બચવું જોઈએ.એમતો વર્ષ ની શુરુઆત તમારા માટે બહુ સારી રહેશે અને તમને તમારી પ્રતિષ્ઠા અને પોતાના કાર્ય કુશળતા ના કારણે મોટા હોદ્દા ઉપર નેતૃત્વકર્તા ના રૂપમાં ઓળખવામાં આવશે અને એટલા માટે તમારા હોદ્દા માં વધારો કરી શકે છે.તમારા કાર્યક્ષેત્ર માં જબરજસ્ત સફળતા મળવાના યોગ બનશે.વર્ષ ની પેહલી તીમહિ તમને મોટી સફળતા આપી શકે છે.તમને તમારા વરિષ્ઠ અધિકારી નો સાથે મળશે અને એની કૃપા દ્રષ્ટિ થી તમારી બધીજ સમસ્યા દૂર થશે અને કાર્યક્ષેત્ર માં આવી રહેલી અડચણો દૂર થઈને તમને ઉન્નતિ મળી શકે છે.સરકારી ક્ષેત્ર માં કામ કરતા લોકોને પણ ખાસ રૂપે લાભ મળવાના યોગ બનશે.
તમારે તમારા કામ માટે આવવા જવા માટે કોઈ વાહન પણ તમારી કંપની દ્વારા તમને આપી શકે છે.વેપાર કરતા લોકોને ઘણી ચુનોતીઓ થી બે-ચાર થવું પડશે.તમારું મન પણ કરશે કે પોતાના કામ ને થોડા સમય માટે બંધ કરી દયો પરંતુ એવી સ્થિતિ નહિ આવે,એના માટે સમય ની સાથેજ કોઈ જરૂરી પગલાં જરૂર ભરી લ્યો.કોઈપણ એવા વ્યક્તિની સાથે વેપાર કરવાથી બચો જેના કોઈ બાળક નહિ હોય... વિસ્તારપૂર્વક વાંચો રાશિફળ
ઉપાય
- તમારા ભોજન નો થોડો ભાગ કાગડા અને કુતરાઓ ને જરૂર ખવડાવો.
તમામ જ્યોતિષય સમાધાન માટે ક્લિક કરો: એસ્ટ્રોસેજ ઓનલાઇન શોપિંગ સ્ટોર
અમે આશા રાખીએ છીએ કે વર્ષ 2024 તમારા માટે શુભ અને સમૃદ્ધિભર્યું રહે. એસ્ટ્રોસેજ તરફથી નવા વર્ષની શુભેચ્છાઓ!
Astrological services for accurate answers and better feature
Astrological remedies to get rid of your problems
AstroSage on MobileAll Mobile Apps
- Horoscope 2024
- राशिफल 2024
- Calendar 2024
- Holidays 2024
- Chinese Horoscope 2024
- Shubh Muhurat 2024
- Career Horoscope 2024
- गुरु गोचर 2024
- Career Horoscope 2024
- Good Time To Buy A House In 2024
- Marriage Probabilities 2024
- राशि अनुसार वाहन ख़रीदने के शुभ योग 2024
- राशि अनुसार घर खरीदने के शुभ योग 2024
- वॉलपेपर 2024
- Astrology 2024