બુધ નો મીન રાશિ માં ગોચર (07 માર્ચ 2024)
બુધ નો મીન રાશિ માં ગોચર: બુદ્ધિ,પૈસા,વેપાર,વાતચીત,વાણી,કારકિર્દી વગેરે નો કારક ગ્રહ બુધ ગ્રહ 07 માર્ચે 2024 ની સવારે 09 વાગીને 21 મિનિટ પર જળતત્વ ની રાશિ મીન રાશિમાં ગોચર કરશે.બુધનો મીન રાશિમાં ગોચર એક મહત્વપુર્ણ ઘટના છે,જેનો પ્રભાવ બધીજ 12 રાશિના લોકો ઉપર જોવા મળશે.સંચાર,બુદ્ધિ,શિક્ષણ અને ઓછી દુરી ની યાત્રા નું બુધ ગ્રહ નીચ કે જળતત્વ ની રાશિ મીન રાશિમાં ગોચર કરવા જઈ રહ્યો છે અને જીવનના અલગ અલગ પહેલુઓ ઉપર પ્રભાવ નાખે છે.બુધ શિક્ષા નો કારક ગ્રહ છે અને તંત્રિકા તંત્ર ઉપર રાજ કરે છે.આના પરિણામસ્વરૂપ,આ ગોચર નો પ્રભાવ બુદ્ધિક અને માનસિક ગતિવિધિઓ પર પડી શકે છે.
વિદ્વાન જ્યોતિષીઓ સાથે ફોન પર વાત કરો અને જાણો બુધનો મકર રાશિમાં ગોચર નો પોતાના જીવન ઉપર પ્રભાવ
બુધ નું મીન રાશિમાં જવાથી વ્યક્તિના અંદર ના જ્ઞાન માં વધારો થશે અને એ સંવેદનશિલ બનશે.એક સકારાત્મક પક્ષ એ પણ છે કે આ સમયગાળો તમને સમસ્યા આપશે તો એ સમસ્યા માંથી બહાર આવવાનું રસ્તો પણ આપશે.એની સાથે,આ દરમિયાન તમારી રચનાત્મકતા વધશે અને તમે તમારી અંદર છુપાયેલી સ્કિલ્સ ને ઓળખવામાં સક્ષમ હશો.પરંતુ,આ ગોચર અજ્ઞાત ભય, ઈર્ષ્યા અને છુપાયેલ રોષ પણ લાવી શકે છે.આના સિવાય,આ ગોચર દરમિયાન તમારી ઈચ્છાઓ અધુરી રહી શકે છે.તમે પોતાને અનસુલજા કે પેચીદા મુદ્દો થી પરેશાન જોઈ શકો છો.
To Read in English Click Here: Mercury Transit In Pisces (7 March 2024)
આ રાશિફળ તમારી ચંદ્ર રાશિ ઉપર આધારિત છે.પોતાની વ્યક્તિગત ચંદ્ર રાશિ હમણાં જાણવા માટેચંદ્ર રાશિ કેલ્ક્યુલેટર નો ઉપયોગ કરો.
બુધ નો મીન રાશિ માં ગોચર : રાશિમુજબ રાશિફળ અને ઉપાય
મેષ રાશિ
મેષ રાશિના લોકો માટે બુધ નાની યાત્રાઓ,ભાઈ-બહેનો અને સબંધીઓ નો ત્રીજા અને છથા ભાવનો સ્વામી છે.છથો ભાવ એટલે દરદાસ ભાવ એટલે કે બીમારીઓ અને દુશ્મની ને દાર્શવે છે.બુધ નો મીન રાશિ માં ગોચર તમારા દ્રદાસ ભાવ એટલે કે વિદેશી જમીન,અલગામ,ખર્ચ હોસ્પિટલો અને બહુરાષ્ટ્રીય કંપનીઓનાભાવ હશે.આના પરિણામસ્વરૂપ,તમને આ દરમિયાન બારમા ભાવમાં જોડાયેલા વિભાગમાં સાવધાની રાખવાની સલાહ આપવામાં આવે છે.સંભાવના છે કે વેવસાયિક મોર્ચા પર તમને કારકિર્દી માં થોડી ચુનોતીઓ મળે.આ સમયગાળામાં કાર્યક્ષેત્ર માં સહકર્મીઓ ની સાથે ગલતફેમી થવાની સંભાવના છે.
આ દરમિયાન તમે યાત્રા કરવાની યોજના બનાવી શકો છો,પરંતુ આ યાત્રા થી તમારા ઉદેશ ની પુર્તિ થાય એ વાત ની ગેરંટી નથી લેવામાં આવતી પરંતુ આ વાત ની આશંકા છે કે તમારા ખર્ચ વધી જાય.આર્થિક દ્રષ્ટિ થી જોવો તો બુધ નો મીન રાશિ માં ગોચર તમને સાવધાન રેહવાની સલાહ આપવામાં આવે છે કારણકે પોતાના માટે કે પોતાના પરિવારના સભ્યો માટે તમારે સારવાર માટે પૈસા ખર્ચ કરવા પડી શકે છે.જો તમે કોઈ જગ્યા એ રોકાણ કરવાનો પ્લાન કરી રહ્યા છો,તો તમારે આના માટે કોઈની પાસેથી સલાહ લેવાની જરૂરત છે.
મેષ રાશિના લોકોના નિજી જીવન ની વાત કરીએ તો આ સમયે માતા સાથે સારા સબંધ સ્થાપિત થશે અને એ તમને મદદ કરશે.ત્યાં જે લોકો કોઈ રિલેશનશિપ માં છે,એની વચ્ચે પ્યાર વધશે અને સબંધ મધુર થશે.
ઉપાય : દરરોજ વિષ્ણુ સહસ્ત્રનામ નો શ્રવણ કે ધ્યાન કરો.
વૃષભ રાશિ
વૃષભ રાશિના લોકો માટે બુધ મહારાજ પરિવાર,પૈસા અને વાણી સાથે જોડાયેલા બીજા અને પાંચમા ભાવનો સ્વામી છે.પાંચમો ભાવ પ્રેમ,રોમાન્સ અને બાળકો ના ભાવને દાર્શવે છે.બુધ નો મીન રાશિ માં ગોચર તમારા એકાદશ ભાવ એટલેકે અગિયારમા ભાવમાં થશે.આના પરિણામસ્વરૂપ કારકિર્દી ના લિહાજ થી જે લોકો મીડિયા અને ફિલ્મ સાથે જોડાયેલા છે,એમને આ ગોચર દરમિયાન પોતાના પ્રયાસો માં સકારાત્મક પરિણામ મળશે.તમને તમારા કામ માટે સરહાના મળશે.ત્યાં જે લોકોનો પોતાનો વેપાર છે,એમને લાભદાયક પરિણામ મળશે અને એની સાથે,તમને ઘણા નવા અને સારા મોકા પણ મળશે.પરંતુ તમારી આર્થિક સ્થિતિ માટે આ ગોચર બહુ સારો નથી કહેવામાં આવતો.આ ગોચર તમારી આર્થિક સ્થિતિ ની લઈને તમારી ચિંતા વધારી શકે છે.તમને સલાહ આપવામાં આવે છે કે આ અદરમિયાન તમારા ખર્ચા ઉપર કાબુ રાખો છતાં કોઈપણ નવું રોકાણ કરવાથી બચો કારણકે આ સમયગાળો તમારા આર્થિક જીવનને પ્રભાવિત કરી શકે છે.
વ્યક્તિગત મોર્ચા પર આ ગોચર ખાસ રૂપે વૃષભ રાશિના લોકોને સાવધાન રેહવાની સલાહ આપવામાં આવે છે કે તમારે કોઈપણ વ્યક્તિ સાથે વાત કરતી વખતે પણ સાવધાની રાખવી પડશે કારણકે તમારા દ્વારા બોલવામાં આવેલા શબ્દો ના કારણે આર્થિક નુકસાન કે પરેશાની આવવના યોગ બને છે.બની શકે કે તમારા શબ્દો નો ખોટો અર્થ કાઢવામાં આવે અને આના કારણે તમારી આલોચના પણ કરવામાં આવે.તમારી વાણી ના કારણે,મામા કે મોટા ભાઈ-બહેનો સાથે પણ તમારા સબંધ ખરાબ થઇ શકે છે.બની શકે છે કે આ સમયે તમે કંઈક એવું બોલી દ્યો કે એમને ભાવનાત્મક રૂપથી ઠેસ પોહ્ચે અપમાનજનક લાગે.આરોગ્યના મોર્ચા ઉપર તમને સલાહ આપવામાં આવે છે કે આ દરમિયાન પોતાના આરોગ્યને અંદેખા નહિ કરો અને પોતાના આરોગ્યને લઈને સાવધાન રહો.પોતાની જીવનશૈલી માં પોષ્ટીક ભોજન સાથે સ્વસ્થ પ્રથાઓ ને ઉમેરો અને સંતુલિત ભોજન કરો.
ઉપાય : લાંબી યાત્રા ઉપર જાવો અને જેટલો બની શકે પ્રકૃતિ સાથે સમય પસાર કરો.
મિથુન રાશિ
મિથુન રાશિના લોકો માટે બુધ ચરિત્ર અને વ્યક્તિત્વ સાથે જોડાયેલો પેહલો અને ચોથા ભાવનો સ્વામી છે,ચોથો ભાવ આરામ,ખુશી અને વિલાસતા નો ભાવ છે.બુધ નો મીન રાશિ માં ગોચર તમારા દસમા ભાવમાં થશે,જે પૈસા અને કાર્યસ્થળ સાથે જોડાયેલો છે.એના પરિણામસ્વરૂપ તમારે તમારા આરોગ્ય પ્રત્ય સાવધાન રેહવાની જરૂરત છે.તામ્ર માટે વેવસાયિક પ્રતિબદ્ધતા અને વ્યક્તિત્વ જીવન ની વચ્ચે સંતુલન બનવું બહુ મહત્વપુર્ણ હશે.તમને સલાહ આપવામાં આવે છે કે કામમાં વધારે વ્યસ્ત હોવાના કારણે પોતાના પરિવારને નજરઅંદાજ નહિ કરો કારણકે આનાથી તમારું પારિવારિક જીવન પ્રભાવિત થઇ શકે છે.આ દરમિયાન જેટલું થઇ શકે,પોજીટીવ રેહવાની કોશિશ કરો કારણકે આ સમય તમને અંદર અંદર અસહજ અને અસંતોષ મહેસુસ કરે છે.બની શકે છે કે તમે પોતાના કામથી સંતુષ્ટ નહિ હોવ.વેવસાયિક જીવનમાં તમે જે પ્રયાસ કરશો એનું મનપસંદ પરિણામ નહિ મળે એવી સંભાવના છે.જે લોકોનો પોતાનો વેપાર છે,એમને ચુનોતીઓ નો સામનો કરવો પડી શકે છે.એવા માં,તમે આવનારા ઉતાર-ચડાવ માટે તૈયાર રહો.તમારા સબંધ માં પણ ગલતફેમી ના કારણે સમસ્યા ઉભી થઇ શકે છે.જેના માટે તમારે વધારે પડતી મેહનત કરવાની જરૂરત છે.તમને સલાહ આપવામાં આવે છે કે તમારી વાણી ઉપર નિયંત્રણ રાખો.
આર્થિક રીતે આ સમયગાળો તમારા માટે વધારે અનુકુળ સાબિત થશે.જો તમે પેહલા કોઈ રોકાણ કરેલું હોય તો એનાથી તમને સારું રિટર્ન મળી શકે છે.પરંતુ આ ગોચર દરમિયાન રોકાણ કરવાથી બચો.વ્યક્તિત્વ મોર્ચા પટ,બુધ મહારાજ ની નજર તમારા ચોથા ભાવ ઉપર પડી રહી છે અને એના કારણે તમને તમારી માતા નો બહુ સહયોગ મળશે.તમારી માતાજી કોઈપણ પરિસ્થિતિ માં તમને મદદ કરશે અને તમને સાથ પણ આપશે.તમારું પારિવારિક જીવન કે ઘરેલુ વાતાવરણ સુખદ અને આનંદમય રહેશે.તમે તમારા પરિવાર સાથે ખુશ રેહવાની અને જીવનનો આનંદ લેવાની કોશિશ કરો.તમારા આરોગ્યની વાત કરીએ તો આ સમયે તમે ચામડીને લગતી સમસ્યા થી ગ્રસ્ત થઇ શકો છો.એવા માં,તમારે આ સમસ્યા ને નજરઅંદાજ કાર્ય વગર કોઈ ડોક્ટર ની સલાહ લેવી જોઈએ અને પોતાના આરોગ્ય નું પૂરું ધ્યાન રાખવું જોઈએ અને નહિ તો સમસ્યા વધવાની સંભાવના છે.
ઉપાય : હંમેશા નવા કપડાં ખરીદી ને પછી એને ધોઈને પહેરો.
કારકિર્દી નું થઇ રહ્યું છે ટેન્શન! અત્યારેજ ઓર્ડર કરોકોંગીએસ્ટ્રો રિપોર્ટ
કર્ક રાશિ
કર્ક રાશિના લોકો માટે બારમા અને ત્રીજા ભાવનો સ્વામી છે.ત્રીજો ભાવ વ્યય,મોક્ષ અને નાની દુરી ની યાત્રા,ભાઈ-બહેન ના ભાવના દરસાવે છે.બુધ નો મીન રાશિ માં ગોચર નવમો ભાવ એટલે કે ધર્મ,પિતા,લાંબી દુરી ની યાત્રા,ઉચ્ચ શિક્ષણ નો ભાવ હશે.આના પરિણામસ્વરૂપ તમને વિદેશ યાત્રા કરવાનો મોકો મળશે.કર્ક રાશિના જે લોકો વિદેશ માં ઉચ્ચ શિક્ષણ મેળવા નો પ્રયાસ કરી રહ્યા છે,એમને આ સમયે સફળતા મળશે.તમારી રુચિ લેખન ના પેશ માં વધશે,જેના કારણે તમારો ઝુકાવ મીડિયા કે પત્રકારિતા તરફ વધારે રહેશે.વેવસાયિક મોર્ચા પર આ ગોચર તમારા કારકિર્દી માં બદલાવ લાવી શકે છે.તમારું ધ્યાન ઉચ્ચ શિક્ષણ ગ્રહણ કરવા કે દૂર ની યાત્રા પર વધારે રહી શકે છે.તમારું શિક્ષણ અને હુનુર કારકિર્દી માં તમને આગળ લઇ જવામાં મદદરૂપ સાબિત થશે.
આર્થિક મોર્ચા પર આ ગોચર તમારા માટે લાભદાયક સાબિત થશે.તમે વેપાર સાથે સબંધિત યાત્રા કરશો અને એમાં સફળતા મેળવશો.તમારો ઝુકાવ અધિયાત્મિક ગતિવિધિ તરફ વધારે રહેશે અને તમે ધર્મ અને કર્મ ના કામોમાં વધારે રુચિ લેશો.પરંતુ તમને જલ્દબાજી માં નાણાકીય નિર્ણય લેવા થી બચવાની સલાહ આપવામાં આવે છે.ખાસ કરીને લાંબી દુરી ની યાત્રા કે શિક્ષણ માં રોકાણ કરતા પેહલા સાવધાન રહો.
ઉપાય : દર બુધવારે પક્ષીઓ ને પલાળેલી દાળ ખવડાવો.
સિંહ રાશિ
સોહં રાશિના લોકો માટે બુધ પૈસા,પરિવાર અને વાણી સાથે જોડાયેલા બીજા અને અગિયારમા ભાવ નો સ્વામી છે.અગિયારમો ભાવ ભૌતિક લાભ અને ઈચ્છા ને દાર્શવે છે.બુધ નો મીન રાશિ માં ગોચર તમારો આઠમો ભાવ એટલે કે લાંબી ઉંમર,આકસ્મિક ઘટના અને ગોપનીયતા ના ભાવ ને દાર્શવે છે.આ ગોચર દરમિયાન સિંહ રાશિના લોકોને પોતાના વેવસાયિક ક્ષેત્ર માં બદલાવ નો અનુભવ થઇ શકે છે.એવા માં,તમને સાવધાન રેહવાની સલાહ પણ આપવામાં આવે છે કારણકે કોઈ અચાનક થી થવાવાળા બદલાવ પણ જોવા મળશે.જો તમારો પોતાનો ધંધો છે તો તમારે નુકશાન ઉઠાવું પડી શકે છે અને આશંકા છે કે તમારા ખર્ચા માં વધારો થશે.પરંતુ,તમારે પ્રયાસ ચાલુ રાખવો પડશે અને ઉમ્મીદ પણ રાખવી પડશે કારણકે ધીરે ધીરે તમારી આર્થિક સ્થિતિ માં સુધારો જોવા મળશે.જે લોકો નોકરિયાત છે એમને ઉતાર ચડાવ નો સામનો કરવો પડી શકે છે કારણકે દુશ્મન કે વિરોધી તમને નીચા દેખાડવાનો પ્રયાસ કરી શકે છે.એવા માં,તમને એમના થી દુરી રાખવી અને કારકિર્દી ઉપર ધ્યાન આપવાની સલાહ આપવામાં આવે છે.એની સાથે,આ દરમિયાન કોઈપણ જાણકારી નહિ આપો કારણકે ખોટો રીતે ઉપયોગ તમારા વિરોધી દ્વારા કરવામાં આવી શકે છે.
જે લોકો શેર માર્કેટ સાથે જોડાયેલા છે કે ટ્રેડિંગ કરે છે,એમને સલાહ આપવામાં આવે છે કે આ સમયગાળા માં કોઈપણ રિસ્ક નહિ લો કારણકે તમારે નુકશાન ઉઠાવું પડી શકે છે.તમારે યોજના બનાવીને ચાલવું અને કોઈપણ પ્રકારના રિસ્ક લેવાથી બચવાની જરૂરત છે.તમારા માટે નાણાકીય સ્થિરતા ના પ્રાથમિકતા દેવી સૌથી મહત્વપુર્ણ હોઈ શકે છે.સિંહ રાશિના લોકોને સલાહ આપવામાં આવે છે કે પોતાના ખર્ચા ને લઈને સાવધાન રહો કારણકે તમને આનાથી નુકશાન થઇ શકે છે.
ઉપાય : બુધવાર ના દિવસે દાન કરો.
કન્યા રાશિ
કન્યા રાશિના લોકો માટે બુધ પેહલા ભાવ એટલે કે વ્યક્તિત્વનો ભાવ અને દસમો ભાવ એટલે નામ,પ્રસિદ્ધિ અને માન્યતા ના ભાવ નો સ્વામી છે.બુધ નો મીન રાશિ માં ગોચર તમારા સાતમો ભાવ એટલે લગ્ન,અને ભાગીદારી નો ભાવ છે.આના પરિણામસ્વરૂપ વેવસાયિક મોર્ચા પર આ ગોચર તમને પ્રયાસો માં ચુનોતીઓ અને મોકા બંને લઈને આવી શકે છે.જે લોકો ભાગીદારી માં કામ કરી રહ્યા છે એ લોકો એ બહુ વિચારીને કામ કરવું પડશે કારણકે તમારા સંચાર ના કારણે તમારા બિઝનેસ માં ચુનોતીઓ અને ગલતફેમી ઉભી થઇ શકે છે છતાં ભાગીદાર સાથે તમારા સબંધ ખરાબ થઇ શકે છે.એવા માં,વેવસાયિક સબંધ માં સકારાત્મકતા લાવવા માટે પોતાની વાતચીત માં સ્પષ્ટ રહો નહીતો તમને લાંબા સમય સુધી નુકશાન થવાના યોગ પણ બની શકે છે.કુલ મળીને વેપાર કરતા લોકો માટે આ સમય અનુકુળ નથી અને તમારે રણનીતિ કે પ્લાન કરીને ચાલવાની જરૂરત છે.
વ્યક્તિગત મોર્ચા પર કન્યા રાશિના લોકો જીવનસાથી કે બીજા લોકો સાથે મેલજોલ વધારી શકે છે.પરંતુ,આ દરમિયાન જીવનસાથી સાથે વાદ-વિવાદ કે બહેસ થવાની સ્થિતિ બની શકે છે.એટલા માટે તમને સલાહ આપવામાં આવે છે કે પોતાના જીવનસાથી સાથે વાતચીત કરો અને બધીજ વસ્તુને પ્યાર થી પુરી કરવાની કોશિશ કરો.એની સાથે,પોતાના જીવનસાથી સાથે સારો સમય પસાર કરો.આરોગ્ય માં આ ગોચર દર્સાવી રહ્યો છે કે તમે આ સમય દરમિયાન વ્યક્તિગત અને વેવસાયિક મામલો માં તણાવ માં આવી શકો છો.જેનાથી તમારું આરોગ્ય પ્રભાવિત થઇ શકે છે એટલા માટે પોતાની ઉપર વધારેમાં વધારે ધ્યાન આપો.સારા આરોગ્ય માટે આ સમયે સંતુલિત જીવન જીવો.સમય સમય ઉપર તપાસ કરાવો.એટલા માટે કોઈપણ સમસ્યા નો સાચા સમય ઉપર ઈલાજ થઇ શકે.
ઉપાય : કન્યા રાશિના લોકો એ સમય સમય ઉપર પોતાની બહેન કે ભાભી ને કઈ પણ ભેટ આપવી જોઈએ.
કુંડળી માં હાજરરાજ યોગ ની બધીજ જાણકારી મેળવો
તુલા રાશિ
તુલા રાશિના લોકો માટે બુધ વ્યય અને મોક્ષ સાથે જોડાયેલા બારમા અને નવમા ભાવ નો સ્વામી છે.નવમો ભાવ અધિયાત્મિક્તા,લાંબી દુરી ની યાત્રા અને ઉચ્ચ શિક્ષણ ના ભાવ ને દાર્શવે છે.બુધ નો મીન રાશિ માં ગોચર ઋણ,દુશ્મન અને રોગ ના છથા ભાવમાં થશે.આના પરિણામસવરૂપ તમારે વધારે મેહનત કરવાની જરૂરત પડી શકે છે.આશંકા છે કે તમને તમારા પ્રયાસો માં એટલી સફળતા નહિ મળે જેટલી તમે ઈચ્છા રાખી હતી અને આના કારણે તમે ચિંતા માં આવી શકો છો.વેવસાયિક મોર્ચા પર તમને એ સલાહ આપવામાં આવે છે કે રણનીતિ કે યોજના બનાવીને આગળ વધો કે પોતાના પ્રયાસો ઉપર ધ્યાન આપો નહિ તો તમારે ચુનોતીઓ ઉઠાવી પડી શકે છે.તુલા રાશિના લોકો બુધ ગ્રહ ની શક્તિ નો ઉપયોગ જીવન ની સમસ્યા માંથી બહાર આવવા માટે કરશે.આ ગોચર દરમિયાન સંચાર એક મહત્વપુર્ણ ભુમિકા નિભાવશે અને એના પરિણામસ્વરૂપ કાર્યસ્થળ પર સ્પષ્ટ અને સકારાત્મક વાતચીત તમારી કારકિર્દી ના વિકાસ માટે મદદરૂપ સાબિત થશે.આર્થિક રીતે આ સમય બહુ સારો નહિ રેહવાની અશનાકા છે.તમારા ખર્ચા વધી શકે છે કારણકે બુધ બારમા ભાવનો સ્વામી છે.એવા માં,તમને સલાહ આપવામાં આવે છે કે તમારા ખર્ચા ઉપર નિયંત્રણ રાખો અને પૈસા ખર્ચ કરતા પેહલા વિચાર કરો.આ દરમિયાન નાણકીયા સ્થિરતા બનાવી રાખવા માટે ખોટા ખર્ચા થી બચજો અને પૈસા ના વિષય માં સોચ વિચાર કરીને નિર્ણય લેવો જરૂરી હશે.
સબંધ ના મોર્ચા પર,આ ગોચર ચુનોતીઓ ની સાથે સાથે નવા મોકા પણ લાવી શકે છે.બારમો ભાવ ભાવનાત્મક સંવેદનશીલતા ને વધારી શકે છે.જેના કારણે સબંધ ને સમજવા માટે સ્પષ્ટ સંચાર ની જરૂરત પડશે.
ઉપાય : કુંડળી માં બુધ ના હાનિકારક પ્રભાવ ના કામ કરવા માટે સારી મૌખિક સ્વછતા જાળવી રાખો.
વૃશ્ચિક રાશિ
વૃશ્ચિક રાશિના લોકો માટે બુધ અગિયારમો અને આઠમા ભાવનો સ્વામી છે.આઠમો ભાવ ભૌતિક લાભ,ઈચ્છા અને અચાનક લાભ કે નુકશાન કે લાંબી ઉંમર સાથે જોડાયેલો છે.બુધ નો મીન રાશિ માં ગોચર તમારા પાંચમા ભાવ એટલે કે પ્રેમ,રોમાન્સ અને બાળક નો ભાવ હશે.કારકિર્દી મોર્ચા પર આ ગોચર ના પરિણામસ્વરૂપ તમારી રચનાત્મકતા માં વધારો જોવા મળશે.એની સાથે,તમે તમારા વેવસાયિક પ્રયાસો થી આગળ વધવામાં સક્ષમ હશો.પરંતુ,તમને આ દરમિયાન તમને જલ્દબાજી માં નિર્ણય લેવાથી બચવાની સલાહ આપવામાં આવે છે.તમે તમારા કોઈ કલાત્મક કે રચનાત્મક ગુણ ને આગળ લઇ જઈ શકો છો અને એને તમારા જીવનનો ઉદેશ બનાવી શકો છો.નાણકીયા મોર્ચા પર લોકોને અચાનક લાભ ની પ્રાપ્તિ થઇ શકે છે પરંતુ તો પણ સાવધાની રાખવાની સલાહ આપવામાં આવે છે કારણકે પાંચમા ભાવમાં બુધ ના કમજોર હોવાના કારણે તમને આર્થિક જીવનમાં ચુનોતીઓ આપી શકે છે એટલા માટે પહેલાથીજ સાવધાન રહો અને યોજના બનાવીને ચાલો.
આ સમયગાળા માં તમને સલાહ આપવામાં આવે છે કે તમારા પાર્ટનર સાથે ગુણવત્તાપૂર્ણ સમય પસાર કરો અને એમની જરૂરત ને પુરી કરવાની કોશિશ કરો કારણકે આનાથી તમારા સબંધ માં મજબુતી આવશે અને તમારી બંને ની વચ્ચે સબંધ મજબુત થશે.આરોગ્ય ની દ્રષ્ટિએ આ સમયે તમારે તમારા બાળકો નું માનસિક અને શારીરિક ધ્યાન રાખવાની સલાહ આપવામાં આવે છે.બની શકે છે કે પોતાની ભાવનાઓ ને જણાવી નહિ શકે કે પછી એમને કોઈનો સ્વભાવ સારો નહિ લાગે અને એ બોલી નહિ શકે.એવા માં,તમારે એમને પ્યારથી સમજાવાની અને સાંત્વન દેવાની સલાહ આપવામાં આવે છે અને પોતે પણ તણાવ થી બચવા માટે સંતુલિત જીવન જીવવાની જરૂરત છે.
ઉપાય : દરરોજ 108 વાર બુધ ના બીજ મંત્ર નો જાપ કરો.
આવતા સપ્તાહ નું વૃશ્ચિક રાશિફળ
બૃહત કુંડળી: જાણો ગ્રહોનો તમારા જીવન ઉપર પ્રભાવ અને ઉપાય
ધનુ રાશિ
ધનુ રાશિના લોકો માટે બુધ સાતમા અને દસમા ભાવનો સ્વામી છે.દસમો ભાવ તમારી ભાગીદારી,લગ્ન,નામ,ઓળખ,અને માન્યતા સાથે જોડાયેલો છે.બુધ નો મીન રાશિ માં ગોચર તમારા ચોથા ભાવ એટલે કે માતા,ઘરેલુ જીવન,ઘર,વાહન,અને સંપત્તિ નો ભાવ હશે.એવા માં,જે લોકો નેટવર્કિંગ કોમ્યુનિકેશન સાથે જોડાયેલા છે એમના માટે આ ગોચર અનુકુળ સાબિત થશે.જે લોકોનો પોતાનો વેપાર છે,એમને આ દરમિયાન કામકાજ માટે નાની દુરી ની યાત્રા ના મોકા મળી શકે છે અને આ યાત્રા દરમિયાન નવી નવી વસ્તુઓ શીખવામાં સક્ષમ રહેશે,જે એમના વિકાસ માં મદદગાર સાબિત થશે.
નાણાંકીય મોર્ચા પર લોકોને જરૂરી યોજના બનાવીને ચાલવાની જરૂરત છે.પરંતુ સંચાર ના માધ્યમ થી તમને પૈસા નો લાભ થશે.જો તમે રોકાણ કરવા માંગો છો,તો આ સમય તમારા માટે અનુકુળ સાબિત થશે અને તમને સારું રિટર્ન મળી શકે છે.આ સમયે તમે તમારી અચલ સંપત્તિમાં પણ રોકાણ કરી શકો છો,જે તમારા માટે સારું સાબિત થશે.વ્યક્તિગત મોર્ચા પર આ ગોચર દરમિયાન તમારે તમારા વ્યક્તિગત અને વેવસાયિક જીવનમાં સંતુલન બનાવી રાખવાની જરૂરત છે.નહિ તો તમારા કામ ની અસર તમારી નિજી જીવન માં પડી શકે છે.એટલા માટે તમને સલાહ આપવામાં આવે છે કે કામ અને નિજી જીવન વચ્ચે પહેલાથીજ સંતુલન બનાવીને ચાલો.
બુધનો મીન રાશિમાં ગોચર તમારા પ્રેમ જીવન માટે સારો સાબિત થઇ રહ્યો છે.આ દરમિયાન તમે તમારા જીવનસાથી ની સમસ્યા નું સમાધાન કરતા જોવા મળશો.તમે એકબીજા ને સમજવાની અને મદદ કરવાની કોશિશ કરશો.એની સાથે જ,તમારા પરિવારના સભ્યો માં શાંતિ અને સદભાવના બની રહેશે.કુલ મળીને તમારો પારિવારિક માહોલ સુખમય રહેશે.આરોગ્ય ની દ્રષ્ટિએ તમને સલાહ આપવામાં આવે છે કે માનસિક સ્વાસ્થ્ય ને પ્રોત્સાહન દેવાવાળી ગતિવિધિઓ માં ભાગ લો.નવી સ્કિલ્સ શીખવાનો પ્રયાસ કરો કારણકે આનાથી તમારી ઉપર સકારાત્મક પ્રભાવ પડશે.પરંતુ,તણાવ ને ઓછો કરવા માટે પોતાની દેખભાળ કરવી એ પણ મહત્વપુર્ણ રહેશે
ઉપાય : ધાર્મિક જગ્યા એ દૂધ અને ભાત નું દાન લાભકારી રહેશે.
મકર રાશિ
મકર રાશિના લોકો માટે બુધ છથા અને નવમા ભાવનો સ્વામી છે.નવમો ભાવ રોગ,ઋણ,અને દુશ્મન,અધિયાત્મિક્તા,લાંબી દુરીની યાત્રાઓ,અને ઉચ્ચ શિક્ષણ નો ભાવ છે.બુધ નો મીન રાશિ માં ગોચર નાની યાત્રા,ભાઈ-બહેન,અને સંચાર કૌશલ ના ત્રીજા ભાગમાં હશે.આના પરિણામસ્વરૂપ કારકિર્દી ના મોર્ચા પર આ દરમિયાન તમારે વાતચીત માં ચુનોતીઓ નો સામનો કરવો પડી શકે છે,જે તમારા વેવસાયિક જીવન માટે સમસ્યા ઉભી કરી શકે છે.નોકરી કરતા લોકો નેટવર્ક વધારવા માટે સંચાર ઉપર નિર્ભર રહી શકે છે અને એમને આમાં બાધાઓ નો સામનો પણ કરવો પડશે.એવા માં,તમને સલાહ આપવામાં આવે છે કે કામકાજ સાથે જોડાયેલી નાની દુરીની યાત્રા તમારા માટે વધારે લાભકારી નહિ હોય.
તમારા આર્થિક જીવન ની વાત કરીએ તો,થોડી સમસ્યા નો સામનો કરવો પડી શકે છે.અસ્પષ્ટ કે ખોટા સંચાર ના કારણે કોઈ ગલતફેમી પણ ઉભી થઇ શકે છે.તમને સલાહ આપવામાં આવે છે કે સાવધાનીપુર્વક નાણાંકીય નિર્ણય લો અને યોજના બનાવીને ચાલો.એની સાથે,જલ્દબાજી માં નિર્ણય લેવાથી બચો નહીતો તમારે સમસ્યા નો સામનો કરવો પડી શકે છે.આર્થિક જીવનમાં સ્થિરતા મેળવા માટે તમારે બહુ સોચ વિચાર કરીને ચાલવાની જરૂરત છે.
વ્યક્તિગત મોર્ચા પર ભાઈ-બહેન સાથે સબંધ બહુ ચૂનૌતીપુર્ણ રહી શકે છે અને તમારે પ્રેમ ને જાળવી રાખવા માટે સંઘર્ષ કરવો પડી શકે છે.સંભાવના છે કે સબંધ માં ગલતફેમી ઉભી થઇ શકે છે.જો તમે સબંધ માં પ્રેમ અને અંદર ની સમજણ ને પ્રોત્સાહન આપવા માંગો છો,તો તમારી સંચાર શૈલી ઉપર ધય્ન આપો.કોઈપણ પ્રકારનો તણાવ નહિ લો અને તમારી વાણી પર ખાસ કરીને નિયંત્રણ રાખો નહીતો સંચાર કૌશલ પ્રભાવિત થઇ શકે છે.જેનાથી તમને તમારા વિચાર ને બીજા સુધી પોહ્ચાડવામાં મુશ્કેલી થશે.એવા માં તમારા શબ્દો નો ખોટો અર્થ પણ કાઢવામાં આવે છે.
તમારા આરોગ્ય ની વાત કરીએ તો,આ ગોચર દરમિયાન તમારું માનસિક અને ભાવનાત્મક આરોગ્ય પ્રભાવિત થઇ શકે છે.એના સિવાય,વધારે કામ કરવાના કારણે તમારી બાય કે કાંધો માં દુખાવો મહેસુસ થઇ શકે છે.એવા માં,આરોગ્યને સંતુલિત બનાવી રાખવા માટે સ્વસ્થ જીવનશૈલી અપનાવી બહુ મહત્વપુર્ણ રહેશે.
ઉપાય : છક્કાઓ નું સમ્માન કરો અને એમના આર્શિવાદ લો,આનાથી તમારો બુધ મજબુત થશે.
કુંભ રાશિ
કુંભ રાશિના લોકો માટે બુધ પ્યાર,રોમાન્સ અને બાળકો સાથે જોડાયેલા પાંચમો ભાવ અને આઠમા ભાવનો સ્વામી છે.આઠમો ભાવ લાંબી ઉંમર,અચાનક નફા/નુકશાન નો ભાવ છે.બુધ નો મીન રાશિ માં ગોચર તમારા પારિવારિક પૈસા અને વાણી ના બીજા ભાવમાં થશે.આના પરિણામસ્વરૂપ કારકિર્દી ના મોર્ચા પર સંચાર ના કારણે તમારે ચુનોતીઓ નો સામનો કરવો પડી શકે છે.કાર્યક્ષેત્ર માં તમારે સાવધાની રાખવાની જરૂરત હશે કારણકે તમારી વાતચીત ની અસર તમારા કામમાં જોવા મળી શકે છે.આ દરમિયાન તમારે બહુ સોચ વિચાર કરીને બોલવું પડશે નહીતો તમારા શબ્દો થી લોકોને ભાવનાત્મક રૂપથી ઠેશ પોહચી શકે છે કે પછી સબંધો માં ગલતફેમી ઉભી થઇ શકે છે.આ દરમિયાન તમને બીજા ની સામે વ્યક્તિ કરવામાં કઠિનાઈ આવી શકે છે.
આર્થિક જીવનમાં પણ તમારે ચુનોતીઓ નો સામનો કરવો પડી શકે છે,ખાસ કરીને પૈસા બચાવામાં.બની શકે છે કે તમારા દ્વારા લેવામાં આવેલા ખોટા નિર્ણય થી તમારે નુકશાન નો સામનો કરવો પડી શકે છે.તમને સલાહ આપવામાં આવે છે કે આ સમયગાળા માં કોઈપણ પ્રકારના રોકાણ થી દૂર રહો કારણકે આ સમય રોકાણ માટે સારો નથી.બુધ નો મીન રાશિ માં ગોચર તમારા ખર્ચા માં વધારો કરી શકે છે.જેનાથી તમને મોટો ઝટકો પણ લાગી શકે છે.કુલ મળીને આર્થિક રીતે જોયું જાય તો સંભવ છે કે તમે આ સમયે પૈસા ના રોકાણ માં કોઈ ખોટો નિર્ણય લેશો કે પછી સટ્ટા ગતિવિધિ જેમકે શેર માર્કેટ,કે સ્ટોક માર્કેટ વગેરે માં શામિલ થઇ શકો છો.જેના કારણે પૈસા નું નુકશાન થઇ શકે છે.જો આવું થશે તો આ નુકશાન એટલું મોટું હશે કે તમારે તમારી બચત પણ ખર્ચ કરવી પડશે એટલા માટે પૈસા ના વિષય માં સોચ વિચાર કરીને ચાલો અને સાવધાન રહો.
સબંધ ના મોર્ચા પર,લોકોને આ ગોચરકાળ દરમિયાન ચુનોતીઓ નો સામનો કરવો પડી શકે છે.પરિવારના કોઈ નજીકના લોકો કે સાથી સાથે કોઈ ગલતફેમી થઇ શકે છે.સબંધ માં મીઠા સબંધ બનાવી રાખવા માટે સ્પષ્ટ કે ખુલીને વાતચીત કરવાની જરૂરત હશે.એની સાથે,તમને સલાહ આપવામાં આવે છે કે ધીરજ સાથે કામ કરો એટલે પ્રેમ અને સદભાવના માં વધારો થાય.આરોગ્ય ના મોર્ચા પર સંભાવના છે કે આ સમયગાળા માં તમને એલર્જી કે ગળા ની સમસ્યા થઇ શકે છે.તમને સલાહ આપવામાં આવે છે કે પોતાના આરોગ્ય માટે ડૉક્ટર નો સંપર્ક કરો અને સમય સમય ઉપર ચેકઅપ કરાવો.એની સાથે,કોઈપણ પ્રકારના તણાવ થી દૂર રહો.
ઉપાય : બુધવાર નું વ્રત રાખો.
મીન રાશિ
મીન રાશિના લોકો માટે બુધ ચોથા અને સાતમા ભાવનો સ્વામી છે.સાતમો ભાવ માતા,આરામ અને અચલ સંપત્તિ નો ભાવ છે.બુધ નો મીન રાશિ માં ગોચર તમારા પેહલા ભાવ એટલે સ્વયં,ચરિત્ર અને વ્યક્તિત્વ ના ભાવમાં રહેશે.વેવસાયિક મોર્ચા પર લોકોને કાર્યક્ષેત્ર માં કોઈપણ પ્રકારની લાપરવાહી થી બચવાની સલાહ આપવામાં આવે છે.તમારી રચનાત્મક અને અંદર નું જ્ઞાન બહુ સારું રહેશે અને આના કારણે તમારે લોકો ની સમસ્યા નો સામનો કરવો પડશે.
આર્થિક જીવન ની વાત કરીએ તો,આ દરમિયાન તમારે બહુ વધારે સાવધાની રાખવાની જરૂરત છે.તમને સલાહ આપવામાં આવેછે કે શેર માર્કેટ અને સટ્ટા બાઝાર માં રોકાણ કરવાથી બચો.એની સાથે,પૈસા ના વિષય માં યોજના બનાવીને ચાલો.નાણકીયા સ્થિરતા બનાવી રાખવા માટે બજેટ બનાવું અને સાવધાનીપુર્વક યોજના બનાવી ફાયદામંદ રહેશે.વ્યક્તિગત મોર્ચા પર આ ગોચર દરમિયાન પાર્ટનર સાથે ગહેરા અને ભાવનાત્મક જૂડાવ મહેસુસ થઇ શકે છે.કોઈપણ ગલતફેમી થી બચવા માટે સ્પષ્ટ સંચાર ની પણ જરૂરત પડી શકે છે.તમને સલાહ આપવામાં આવે છે કે તમારી ભાવનાઓ ને ખુલીને તમારા પાર્ટનર ની સામે રાખો.એની સાથે,સબંધ માં ભાવનાત્મક ગહેરાઈ અને વેવહારિક્તા ની વચ્ચે સંતુલન બનાવી રાખવામાં ધ્યાન આપો.આરોગ્યના મોર્ચા પર,આ દરમિયાન તમારે તમારા આરોગ્ય ઉપર ધ્યાન આપવું જોઈએ.એની સાથે,ધ્યાન અને યોગ ની મદદ લેવી જોઈએ જેનાથી માનસિક સ્થિતિ મજબુત બની શકે.
ઉપાય : 10 મુખી રુદ્રાક્ષ પહેરવો તમારા માટે લાભકારી રહેશે.
તમામ જ્યોતિષય સમાધાન માટે ક્લિક કરો :એસ્ટ્રોસેજ ઓનલાઇન શોપિંગ સ્ટોર
અમને આશા છે કે તમને આ લેખ ગમ્યો હશે. એસ્ટ્રોસેજ સાથે જોડાયેલા રહેવા બદલ તમારો ખૂબ ખૂબ આભાર!
Astrological services for accurate answers and better feature
Astrological remedies to get rid of your problems
AstroSage on MobileAll Mobile Apps
- Horoscope 2024
- राशिफल 2024
- Calendar 2024
- Holidays 2024
- Chinese Horoscope 2024
- Shubh Muhurat 2024
- Career Horoscope 2024
- गुरु गोचर 2024
- Career Horoscope 2024
- Good Time To Buy A House In 2024
- Marriage Probabilities 2024
- राशि अनुसार वाहन ख़रीदने के शुभ योग 2024
- राशि अनुसार घर खरीदने के शुभ योग 2024
- वॉलपेपर 2024
- Astrology 2024