બુધ મકર રાશિ માં અસ્ત (8 ફેબ્રુઆરી 2024)
બુધ મકર રાશિ માં અસ્ત (8 ફેબ્રુઆરી, 2024):જ્યોતિષ માં બુદ્ધિ,વિધા અને શિલ્પ કૌશલ ના કારક ગ્રહ બુધને માનવામાં આવ્યો છે જે 8 ફેબ્રુઆરી 2024 ના રોજ 21 વાગીને 17 મિનિટ પર અસ્ત થઇ જશે.એસ્ટ્રોસેજ ના આ ખાસ લેખમાં અમે તમને આના વિશે ની મહત્વપુર્ણ વાતો ની જાણકારી ની સાથે બધીજ 12 રાશિઓ પર પડવાવાળા અસર અને ઉપાય ની જાણકારી આપીશું.
બુધ મકર રાશિ માં અસ્ત:જ્યોતિષ માં બુધ ગ્રહ
સૌથી પેહલા વાત કરીએ બુધ ગ્રહ ની તો જ્યોતિષ માં બુધ ગ્રહ ને એક મજબુત જીવનમાં બધીજ જરૂરી સંતુષ્ટિ,સારું આરોગ્ય અને મજબુત મગજ આપવા વાળો ગ્રહ માનવામાં આવે છે.કુંડળી માં મજબુત બુધ લોકોને અત્યધિક જ્ઞાન મેળવા માં ઉચ્ચ સફળતા ની સાથે બધાજ પ્રકારના સકારાત્મક પરિણામ આપે છે અને આ જ્ઞાન લોકોના વેપારમાં સબંધ માં સારો,મહત્વપુર્ણ અને સફળ નિર્ણય લેવામાં અયોગ્ય બનાવે છે.હંમેશા જોવામાં આવ્યું છે કે,જે લોકોની કુંડળી માં બુધ ગ્રહ મજબુત સ્થિતિ માં હોય છે એ સટ્ટાબાજી અને વેપારમાં સફળતા મેળવે છે.આવા લોકો જ્યોતિષ,રહસ્યવાદ વગેરે ગુપ્ત વિદ્યાઓ માં વધારે નિપુર્ણ હોય છે.
તમારી કુંડળી માં બુધ ની શું છે સ્થિતિ?વિદ્વાન જ્યોતિષીઓ સાથે ફોન પર વાત કરો અને જાણો જવાબ
ત્યાં બીજી બાજુ જો બુધ ગ્રહ રાહુ કેતુ અને મંગળ જેવા ગ્રહો સાથે ખરાબ સંગત માં નજર આવે તો આવા લોકોને પોતાના જીવનમાં સંઘર્ષ અને બાધાઓ નો સામનો કરવો પડી શકે છે.આના સિવાય જો બુધ મંગળ સાથે યુતિ કરે છે લોકો એ બુદ્ધિ ની કમી નો સામનો કરવો પડી શકે છે અને આના સિવાય આમનામાં આવેગ અને આક્રમકતા જોવા મળે છે અને જો આ દરમિયાન બુધ રાહુ કેતુ જેવા અશુભ ગ્રહ સાથે યુતિ કરે છે તો લોકોને ચામડી સબંધિત સમસ્યા ઉઠાવી પડી શકે છે.આના સિવાય આવા લોકોને ઊંઘ નહિ આવવી અને તંત્રિકા જેવી પરેશાનીઓ પરેશાન કરી શકે છે.કમજોર બુધ ના પ્રભાવ થી વ્યક્તિ ની રોગ પ્રતિરોધક આવડત માં કમી જોવા મળી શકે છે જેના કારણે એ લોકોને ઘણી બધી સમસ્યા બની રહે છે.પરંતુ જો બુધ કુંડળી માં ગુરુ જેવી શુભ ગ્રહો ની યુતિ કરે છે તો આવા લોકો માટે વેપાર,વેવસાય અને સટ્ટાબાજી વગેરે ના સબંધ માં સકારાત્મક પરિણામ ડબલ મળે છે.
Click Here To Read In English: Mercury Combust In Capricorn
રાશિ મુજબ ભવિષ્યવાણી
ચાલો હવે આગળ વધીએ અને બુધ મકર રાશિ માં અસ્ત 2024 ની બધીજ રાશિ પર પડવાવાળી અસર અને એની સાથે આ દરમિયાન કરવામાં આવતા ઉપાય પર નજર નાખીએ.
મેષ રાશિ
મેષ રાશિના લોકો માટે બુધ ત્રીજા અને છથા ભાવનો સ્વામી છે અને હવે તમારા દસમા ભાવમાં અસ્ત થવા જઈ રહ્યો છે.
આના પ્રભાવ સ્વરૂપ તમને તમારા ભવિષ્ય અને પોતાના બાળક ના વિકાસ ને લઈને ઘણી ચિંતાઓ પરેશાન કરી શકે છે.બુધ મકર રાશિ માં અસ્ત સબંધ ના સંદર્ભ માં વાત કરીએ તો,તમારે તમારા ભાઈ-બહેનો સાથે થોડી પરેશાનીઓ નો સામનો કરવો પડી શકે છે.બુધ અસ્ત દરમિયાન સંચાર સબંધિત પરેશાનીઓ આવવાના આશંકા છે.મુમકીન છે કે તમને આ દરમિયાન પોતાના જીવનમાં નસીબ ની કમી મહેસુસ થઇ શકે છે જેના કારણે તમારા દ્વારા કરવામાં આવી રહેલા પ્રયાસ માં કમી આવી શકે છે.તમને તમારા કારકિર્દી સબંધ માં લાભ ની કમી ઉઠાવી પડી શકે છે.
કારકિર્દી મોર્ચા પર વાત કરીએ તો આ દરમિયાન તમને કામ તરીકે જે પણ સેવાઓ આપવમાં આવી રહી છે એમાં તમારે વધારે સાવધાન રેહવાની જરૂરત છે.તમારી કારકિર્દી માં લાભ ની કમી મહેસુસ થઇ શકે છે.જો તમે આ મહિને પોતાની નોકરી સાથે જોડાયેલો કોઈપણ નિર્ણય લેવાના છો તો આવું કરવાથી પણ તમને રોકવાની સલાહ આપવામાં આવે છે કારણકે કોઈપણ મોટો નિર્ણય લેવો તમારા માટે આ સમયે ઉચિત નહિ હોય.
આર્થિક સંદર્ભ માં વાત કરીએ તો બુધ મકર રાશિ માં અસ્ત ના પ્રભાવ સ્વરૂપ તમને યાત્રા દરમિયાન પૈસાના નુકસાનના સંકેત મળી રહ્યાં છે.પૈસા ની વૃદ્ધિ ના સબંધ માં વિકાસ આસાનીથી નહિ થાય એના કારણે તમે કોઈપણ મોટા નિર્ણય લેવામાં પાછળ હટી શકો છો.આના સિવાય આ દરમિયાન કોઈપણ મોટું રોકાણ જેમકે લાંબાગાળા નું રોકાણ વાળા નિર્ણય લેવાથી બચવાની સલાહ આપવામાં આવે છે.
વેવસાયિક મોર્ચા પર વાત કરીએ તો જો તમે વેપાર કરી રહ્યા છો તો બુધ અસ્ત દરમિયાન તમારી ખોટી યોજના અને વેવસાયિક ફોર્મુલા ના કારણે તમારે થોડા નુકસાન ઉઠાવું પડી શકે છે જે તમારા વિરોધીઓ માટે તો શુભ રહેશે પરંતુ તમારા માટે વધારે અનુકુળ નહિ રહે.આના સિવાય આ રીતે તમારા વિરોધી વધારે નફો કરીને તમારાથી આગળ નીકળી શકે છે.
સબંધ ના મોર્ચા પર,જો તમે ગલતફેમી અને વાતચીત ની કમી ના કારણે પોતાના જીવનસાથી સાથે લડાઈ -ઝગડા,બહેસ વગેરે નો સામનો કરી રહ્યાં છો.તો હવે આ બધું સુલજાવી શકો છો અને તમારા જીવનમાં તણાવ પણ ઓછો થઇ જશે.જો તમે તમારા પરિવાર સાથે કોઈ સમસ્યા નો સામનો કરી રહ્યા છો,તો આ સમયગાળા માં ઝગડા પણ પુરા થઇ જશે.
આરોગ્ય ના મોર્ચા પર વાત કરીએ તો આ દરમિયાન તમારે પગ,જાંઘ અને પીઠ દુખાવા નો સામનો કરવો પડી શકે છે.ત્યાં બીજી બાજુ તમને તમારા ઘરમાં મોટા વૃદ્ધ ના આરોગ્ય ઉપર વધારે પૈસા ખર્ચ કરવા પડી શકે છે.
ઉપાય : દરરોજ વિષ્ણુ સહસ્ત્રનામ નો જાપ કરો.
વૃષભ રાશિ
વૃષભ રાશિના લોકો માટે બુધ બીજા અને પાંચમા ભાવનો સ્વામી છે અને આ દરમિયાન તમારા નવમા ભાવમાં અસ્ત થવા જઈ રહ્યો છે.
આના પરિણામસ્વરૂપ તમને તમારા નાણાકીય સંદર્ભ માં જીવન અને સારા સબંધ બનાવી રાખવામાં થોડી પરેશાનીઓ આવી શકે છે.બુધ મકર રાશિ માં અસ્ત જ્યાં સુધી આર્થિક મોર્ચા નો સવાલ છે તો તમારે આ સમયે થોડી સંઘર્ષ જરૂર કરવો પડશે પરંતુ જો તમે ઈમાનદારી થી પ્રયાસ કરશો તો તમે આમ સફળ થશો.
કારકિર્દી મોર્ચા પર વાત કરીએ તો તમે તમારી નોકરીના સબંધ માં ઉચ્ચ સ્તર ની વૃદ્ધિ આ દરમિયાન જોવામાં અસફળ થઇ શકો છો અને કામમાં તમને ઓછી સંતુષ્ટિ મળી શકે છે જેના કારણે તમે થોડા નિરાશ નજર આવશો.થોડી નોકરીની સંભાવના માટે તમે જે પરિવર્તન નો વિચાર કરી રહ્યા છો એનાથી તમને સારી સંતુષ્ટિ મળી શકે છે પરંતુ એના માટે તમારે રાહ જોવી પડશે કારણકે હજી સારા નફા વાળા અવસર તમારા જીવનમાં નહિ આવે.
વેવસાયિક મોર્ચા પર વાત કરીએ તો જો તમે વેપાર સાથે જોડાયેલા છો,તો આ સમય તમારા માટે સારો નફો મેળવા માટે અનુકૂળ નથી રહેવાનો.બુદ્ધના અસ્ત દરમિયાન તમને તમારા વિરોધીઓ થી કડી ટક્કર અને જોખમ નો સામનો કરવો પડી શકે છે.તમે વેપારમાં એક અનુકુળ વસ્તુ ની ઉમ્મીદ લગાડીને બેઠા હસો.
આર્થિક મોર્ચા પર વાત કરીએ તો મકર રાશિમાં બુધ અસ્ત થવાં કારણે તમને એટલો આર્થિક લાભ નહિ મળે,જેની તમે ઉમ્મીદ કરી રહ્યાં છો.પરંતુ વધારે પ્રયાસ થી તમે સારો નફો કરવામાં સફળ થઇ શકો છો.આના સિવાય આ દરમિયાન લાપરવાહી ના કારણે તમને પૈસા નું નુકસાન પણ થઇ શકે છે,જેના માટે તમારે સાવધાન રેહવાની જરૂરત બની શકે છે.
સબંધ ના મોર્ચા પર વાત કરીએ તો તમે તમારા જીવનસાથી ની સાથે સારા સબંધ બનાવી રાખવાની સ્થિતિ માં નજર આવશો.પરંતુ તમારી અને તમારા સાથી વચ્ચે કંઈક બહેસ થવાની પણ સંભાવના છે પરંતુ જો તમે સ્પષ્ટ રૂપથી તમારા જીવનસાથી સાથે વાત કરશો તો તમે વસ્તુઓ ને સુલજાવામાં સક્ષમ રેહશો.
આરોગ્યના મોર્ચ ઉપર વાત કરીએ તો સારું આરોગ્ય બનાવી રાખવામાં માં પણ તમારા માટે ચૂનૌતીપુર્ણ રહેવાનું છે કારણકે તમારે આ દરમિયાન આંખો સાથે સબંધિત સંક્રમણ,દાંતનો દુખાવો વગેરે નો સામનો કરવો પડી શકે છે.તમારે તમારા બાળક ના આરોગ્ય ઉપર ઘણા પૈસા પણ ખર્ચ કરવા પડી શકે છે.
ઉપાય : બુધવાર ના દિવસે ગરીબ બાળકો ને સ્કુલ નો નોટબુક જરૂર વેચો.
ક્યારે બનશે સરકારી નોકરીનો યોગ?પ્રશ્ન પુછો અને પોતાની જન્મ કુંડળી આધારિત જવાબ મેળવો
મિથુન રાશિ
મિથુન રાશિના લોકો માટે બુધ પેહલા અને ચોથા ઘર નો સ્વામી છે અને તમારા આઠમા ઘરમાં સ્થિત થવાનો છે.
આના પરિણામસ્વરૂપ તમારા મિત્રો સાથે સબંધ બનાવી રાખવામાં સમસ્યાઓ,જીવનસાથી સાથે સબંધ બનાવી રાખવામાં સમસ્યાઓ,તમારે ઉઠાવી પડી શકે છે.બુધ મકર રાશિ માં અસ્ત દરમિયાન તમને ઘર સાથે સબંધિત સમસ્યાઓ ઉઠાવી પડશે.
કારકિર્દી મોર્ચા પર વાત કરીએ તો તમે તમારા કામને લઈને કોઈ જગ્યાએ અટકેલા મહેસુસ કરી શકો છો કારણકે આ દરમિયાન તમારી ઉપર કામનું દબાણ જરૂરત કરતા વધારે આવવાનું છે જેને પ્રબંધિત કરવામાં તમે અસફળ થઇ શકો છો.તમારે તમારા સહકર્મીઓ અને વરિષ્ઠ સાથે કોઈ વિવાદ નો પણ સામનો કરવો પડી શકે છે.
વેવસાય ની વાત કરીએ,તો જો તમે બિઝનેસ કરી રહ્યા છો તો તમને તમારો બિઝનેસ તમારા પાર્ટનર સાથે ચલાવામાં દિક્કત આવી શકે છે જેના કારણે તમારે નુકસાન ઉઠાવું પડી શકે છે.બુધ મકર રાશિ માં અસ્ત દરમિયાન તમને તમારા વિરોધી સાથે ઘણી સ્પર્ધા પણ જોવા મળશે.
આર્થિક સ્થિતિ ની વાત કરીએ,તો તમને આ સમય દરમિયાન થોડા આર્થિક નુકસાન નો સામનો પણ કરવો પડી શકે છે જે તમારા માટે ચિંતા નું કારણ બની શકે છે પરંતુ જો અમે બીજા ગ્રહો ની સ્થિતિઓ ને જોઈએ તો તમારા નાણા નું સમર્થન કરતી નજર આવે છે.
સબંધ ના મોર્ચા પર વાત કરીએ તો આ સમય તમારા માટે વધારે અનુકૂળ રહેશે કારણકે કોઈ ખોટી ધરણા ની કમી ના કારણે તમને તમારા જીવનસાથી ની સાથે નૈતિક મુલ્યો ની કમી ના કારણે તમારો તાલમેલ ખરાબ થઇ શકે છે.
છેલ્લે વાત કરીએ આરોગ્ય ની તો બુધ અસ્ત દરમિયાન તમારે તમારી માં ના આરોગ્ય ઉપર ઘણા પૈસા ખર્ચ કરવા પડી શકે છે અને આ દરમિયાન તમે આરામ ની સાથે સાથે માનસિક શાંતિ પણ ખોઈ શકો છો.તમને તમારા જીવનસાથી ના આરોગ્ય ઉપર ઘણા બધા પૈસા ખર્ચ કરવાની જરૂરત પડી શકે છે.
ઉપાય : બુધવાર ના દિવસે બુધ ગ્રહ માટે યજ્ઞ-હવન કરો.
કર્ક રાશિ
કર્ક રાશિના લોકો માટે બુધ ત્રીજા અને બારમા ઘરનો સ્વામી છે અને આ દરમિયાન તમારા સાતમા ઘરમાં અસ્ત થવા જઈ રહ્યો છે.
આના કારણે તમે જે પણ કરવાનો પ્રયાસ કરશો એમાં તમારે બાધાઓ નો સામનો કરવો પડી શકે છે.બુધ મકર રાશિ માં અસ્ત દરમિયાન મુમકીન છે કે એવું કઈ થઇ જાય અને તમારા પ્રયાસ ઉપર આ દરમિયાન પાણી પણ ફરી શકે છે.તમારા દ્વારા કરવામાં આવતા દરેક પ્રયાસ તમારા જીવનમાં સમસ્યા ઉભી કરી શકે છે અને તમારા આત્મવિશ્વાસ ને હલાવી શકે છે.તમારો આત્મવિશ્વાસ નફો મેળવા અને સમૃદ્ધિ તરફ વધવા માટે બહુ જરૂરી છે.બીજી બાજુ તમે વિરાસત ના રૂપમાં અને વીમા વગેરે ના માધ્યમ થી અચાનક પૈસા નો લાભ મેળવામાં નજર આવશો.
કારકિર્દી મોર્ચા પર વાત કરીએ તો આ દરમિયાન તમારી અંદર વધારે સેવાની માનસિકતા જોવા મળશે અને તમે વધારે કડી મેહનત કરવા અને જે પણ કામ તમે કર્યું છે એના માટે વધારે માન્યતા મેળવાની સ્થિતિ માં તમે નજર આવશો.આ મહિને તમને નવા ઓનસાઇટ અવસર ના રૂપમાં ઘણા નવા મોકા મળી શકે છે અને આવા મોકા તમારી સફળતા ની રાહને વધારે આસાન બનાવે છે.બુધ અસ્ત દરમિયાન તમે તમારી નોકરી પ્રત્ય બહુ વધારે અનુકુળ નજર આવશો અને તમારા વરિષ્ઠ અને તમારા સહકર્મીઓ નું ભરપૂર સમર્થન મળશે.આ સમર્થન અને તમારી કડી મેહનત ના દમ પર તમે તમારી કારકિર્દી માં સફળતા મેળવશો.
વેવસાયિક મોર્ચા પર વાત કરીએ તો તમે તમારા વેવસાય ના સબંધ માં સફળતા ની નવી કહાની લખવા અને વેવસાયમાં પોતાની સફળતા મેળવામાં સફળ થશો.આ મહિના દરમિયાન તમે વેવસાય ના સંદર્ભ માં નવી રણનીતિઓ નો વિકાસ કરવો તમારા માટે અનુકુળ રહી શકે છે.આવી રણનીતિઓ તમને નફો કરાવશે અને તમને ખુશ રાખશે.
સબંધ ના મોર્ચા પર વાત કરીએ તો તમને તમારા જીવનસાથી ની સાથે સારા તાલમેલ બનાવા માટે તમારો સ્વભાવ અનુકુળ બનાવી રાખવાની જરૂરત છે.તમારો તમારા જીવનસાથી સાથે મન-મુટાવ થવાની આશંકા છે કારણકે બુધ ના અસ્ત થવાથી નિશ્ચિત રૂપથી તમારી વાતચીત માં રુકાવટ જોવા મળશે.જેના કારણે તમારા સાથી અને બીજા લોકો દ્વારા પણ તમને ખોટા માનવામાં આવે છે.
છેલ્લે વાત કરીએ આરોગ્ય ની તો આ દરમિયાન તમારે તમારા આરોગ્યનું ખાસ ધ્યાન રાખવાની જરૂરત પડશે કારણકે આ મહિને તમને પાચન ને લગતી સમસ્યાઓ જેમકે પીઠ દુખાવો અને પગ નો દુખાવો જેવી સમસ્યા થઇ શકે છે.
ઉપાય : દરરોજ 11 વાર ‘ઓમ ચંદ્રાય નમઃ’ મંત્ર નો જાપ કરો.
સિંહ રાશિ
સિંહ રાશિના લોકો માટે બુધ બીજા અને અગિયારમા ભાવ નો સ્વામી છે અને તમારા પાંચમા ભાવમાં અસ્ત થવા જઈ રહ્યો છે.
આના પરિણામસ્વરૂપ તમને તમારા સબંધ માં સમસ્યાઓ,પૈસા ની કમી ઉઠાવી પડી શકે છે.આના સિવાય મુમકીન છે કે બુધ મકર રાશિ માં અસ્ત દરમિયાન તમારા જીવનમાં પૈસા નો લાભ તાઓ થશે પરંતુ તમે પૈસા બચાવાની સ્થિતિ માં નજર નહિ આવો.એની સાથે આ દરમિયાન લાપરવાહીના કારણે તમારા થી પૈસા નું નુકસાન પણ થઇ શકે છે.કોઈપણ પ્રકારની મોટી યોજના જેમકે કોઈ રોકાણ આ દરમિયાન કરવું બેકાર થઇ શકે છે જેના માટે તમારે સાવધાન રેહવાની સલાહ આપવામાં આવે છે.
કારકિર્દી મોર્ચા પર આ દરમિયાન તમને વિદેશ જવાનો મોકો મળી શકે છે અને આ મોકા તમારા માટે અનુકુળ સાબિત થશે.તમે તમારા નોકરીના સબંધ માં પોતાને અલગ બનાવી રાખવાના પ્રયાસ કરશો અને પુરી કોશિશ કરશો કે તમે કાર્યક્ષેત્ર માં ટોંચ ઉપર પોહચી શકો.આ દરમિયાન કામના સમયે તમારી બુદ્ધિની સાચી ઓળખ તો નહિ મળી શકે અને આ તમારા માટે ચિંતા નું કારણ બની શકે છે.આ રાશિના જે લોકો વકીલ કે ન્યાયપાલિકા માં કામ કરે છે તો એમને પોતાની વાત દ્રઢ વિશ્વાસ સાથે રાખવામાં કઠિનાઈ નો સામનો કરવો પડી શકે છે.
વેવસાયિક મોર્ચા પર વાત કરીએ તો વધારે પૈસા નો લાભ કરવા માટે વધારે પરિપક્વતા અને વેવસાયિકતા અપનાવાની જરૂરત પડશે નહીતો તમારે તમારા વિરોધીઓ પાસેથી કડી સ્પર્ધા નો સામનો કરવો પડી શકે છે અને તમને પૈસા નું નુકસાન થઇ શકે છે.તમારે તમારા વિરોધી પાસેથી જોખમ પણ ઉઠાવું પડી શકે છે એટલા માટે તમારે નવી વેવસાયિક રણનીતિઓ ને લઈને આવવું કે પોતાની હાલ ની નીતિઓ ઉપર વિચાર કરવાની સલાહ આપવામાં આવે છે એટલે તમે વધારે લાભ મેળવી શકો.જો તમે શેર માર્કેટ સાથે જોડાયેલા છો તો આ સમય તમારા માટે સારો નફો કમાવા માટે સારો સાબિત થશે.
આર્થિક મોર્ચા પર વાત કરીએ તો આ દરમિયાન તમારે પૈસા નું નુકસાન અને લાભ બંને નો સામનો કરવો પડી શકે છે.આના સિવાય તમારે તમારા પૈસા ને બચાવા માટે સાવધાની રાખવાની જરૂરત પડશે નહીતો તમે પછી પરેશાની માં મુકાઈ શકો છો.એક વાત નું ખાસ ધ્યાન રાખો કે આ દરમિયાન તમને પૈસા ના નુકસાન થવાની આશંકા છે,એના માટે સાવધાન રહો.
સબંધ ના મોર્ચા પર વાત કરીએ તો તમને તમારા પરિવારના સભ્યો અને બાળકો સાથે કંઈક વિવાદો નો સામનો કરવો પડી શકે છે.આ દરમિયાન તમને તમારા પરિવારના સદસ્ય ઉપર વિશ્વાસ ઓછો રેહવાની પણ આશંકા છે.એની સાથે બાળક ના ભવિષ્ય ને લઈને ચિંતા પણ તમારા મનમાં પરેશાન કરી શકે છે.
આરોગ્યના મોર્ચા ઉપર વાત કરીએ તો આ સમયગાળામાં તમને પગો અને જાંઘ ના દુખાવા નો સામનો કરવો પડી શકે છે જે તમારા માટે તણાવ નું કારણ બનશે.એની સાથે તમારે તમારા મોટાપા ની સમસ્યા ઉપર પણ નિયંત્રણ રાખવાની જરૂરત પડશે જે વધારે ખાવનું ખાવાના કારણે થવાની સંભાવના છે.તમારી આંખ નું ખાસ ધ્યાન રાખો.
ઉપાય : દરરોજ 41 વાર ‘ઓમ નમો નારાયણ’મંત્ર નો જાપ કરો.
કન્યા રાશિ
કન્યા રાશિના લોકો માટે બુધ પેહલા અને દસમા ભાવનો સ્વામી છે અને આ દરમિયાન આ તમારા ચોથા ભાવમાં અસ્ત થવા જઈ રહ્યો છે.
આના પ્રભાવસ્વરૂપ તમારા જીવનમાં આરામ ની કમી જોવા મળશે.બુધ મકર રાશિ માં અસ્ત પરિવાર ની સાથે તમારે સમસ્યાઓ નો સામનો કરવો પડી શકે છે.પરંતુ આ દરમિયાન તમે કોઈ નવી વેવસાય ને આગળ વધારવા અને એમાં તમારું વર્ચસ્વ બનાવી રાખવા માટે રુઝાન દેખાઈ રહ્યા છે.
કારકિર્દી મોર્ચા પર વાત કરીએ તો નોકરીમાં તમારે વધારે નિયંત્રણ રાખવું અને પોતાના કામ ઉપર વધારે ધ્યાન આપવાની જરૂરત છે કારણકે તમારી દ્વારા કરવામાં આવી રહેલી ભુલો ની સંભાવના વધારે નજર આવી રહી છે.આ દરમિયાન તમારી ઉપર નોકરીનું દબાણ વધારે રહેશે અને આવી વસ્તુઓ તમને પરેશાન કરી શકે છે.
વેવસાયિક મોર્ચા પર વાત કરીએ તો જો તમે વેવસાય કરી રહ્યા છો તો બુધ અસ્ત દરમિયાન તમને અપેક્ષિત લાભ નહિ મળી શકે.તમારા માટે નાનો ધંધો કરવો વધારે અનુકુળ સાબિત થશે અને નાનો ધંધો ચાલુ કરવાથી તમે વધારે નફો કમાવા ની સ્થિતિ માં નજર આવશો.
આર્થિક મોર્ચા પર વાત કરીએ તો આ દરમિયાન તમારા પરિવારમાં બહુ ખર્ચ થવાના છે જેના કારણે તમે થોડા ચિંતા માં રહી શકો છો.આ દરમિયાન તમારે તમારા નજીક ના સબંધીઓ ના સંદર્ભ માં પૈસા ના નુકસાન થવાની સંભાવના છે.કોશિશ કરો અને આ દરમિયાન કોઈને પણ પૈસા ઉધાર નહિ આપો નહીતો તમને આ પૈસા કોઈ દિવસ પાછા નહિ મળે.
સબંધ ના મોર્ચા પર આ દરમિયાન સંચાર ની કમી કે તમારી બંને વચ્ચે ચાલી રહેલી કોઈ ગલતફેમી ના કારણે તમારા સાથી ના સાથે તમારા સબંધ ખરાબ થઇ શકે છે.તમારા બાળક નું આરોગ્ય તમારા માટે ચિંતા નું કારણ બની શકે છે કે આ દરમિયાન તમે કામના વધારે માંગના કારણે એમની સાથે તમારા સબંધ ખરાબ થઇ શકે છે અને તમે એને જરૂરી સમય નહિ આપી શકો.
આરોગ્યના મોર્ચા પર વાત કરીએ તો તમને આ સમયગાળા માં તમારી માં ના આરોગ્ય ઉપર ઘણા પૈસા ખર્ચ કરવા પડશે.આના સિવાય તમારે પાચન સબંધિત સમસ્યા નો સામનો પણ કરવો પડી શકે છે જેની ઉપર તમને ખાસ ધ્યાન આપવાની સલાહ આપવામાં આવે છે.
ઉપાય : ગુરુવાર ના દિવસે ગુરુ ગ્રહ માટે યજ્ઞ-હવન કરો.
કુંડળી માં છે રાજયોગ?રાજયોગ રિપોર્ટ થી મળશે જવાબ
તુલા રાશિ
તુલા રાશિના લોકો માટે બુધ નવમા અને બારમા ભાવનો સ્વામી છે અને તમારા ચોથા ઘરમાં સ્થિત થવા જઈ રહ્યો છે.
આના પ્રભાવ સ્વરૂપ તમને વિલાસતા અને ભૌતિક સુખ-સુવિધાઓ મેળવા માં થોડી રુકાવટ નો સામનો કરવો પડી શકે છે.બુધ મકર રાશિ માં અસ્ત તમારા ઘર નો માહોલ પણ આ સમયે ખરાબ થઇ શકે છે કે તમારે ઘર થી દૂર યાત્રા કરવી પડી શકે છે.કારણકે બુધ નવમા ઘરનો સ્વામી થઇ ને તમારા ચોથા ઘરમાં અસ્ત થશે.
કારકિર્દી ના લિહાજ થી વાત કરીએ તો તુલા રાશિના લોકો માટે આ સમય એટલો સારો સાબિત નહિ થાય અને તમારે તમારા વરિષ્ઠ ને ખુશ કરવા અને એમની પાસેથી સમર્થન મેળવા માટે ઘણા બધા કઠિન પ્રયાસ કરવાની જરૂરત પડી શકે છે.વરિષ્ઠ પાસેથી ઉચિત માન્યતાઓ નહિ મળવાના કારણે તમે સારી સંભાવનાઓ અને સારી ઓળખ માટે નોકરી બદલવાનો વિચાર પણ કરી શકો છો.
જો તમે વેવસાય સાથે જોડાયેલા છો તો તમારે મોડા નો સામનો કરવો પડી શકે છે અને એની સાથે આ દરમિયાન નસીબ નો સાથ પણ તમને સામાન્ય જ મળશે જેનાથી વધારે નફો મેળવા માટે તમારે થોડી કઠિનાઈ નો સામનો કરવો પડી શકે છે.
નાણાકીય મોર્ચા પર વાત કરીએ તો તમે વધારે પૈસા મેળવા ની સ્થિતિ માં નજર નહિ આવો અને તમારા દ્વારા કરવામાં આવતા પ્રયાસો છતાં તમને નુકસાન થવાની સંભાવના છે જેનાથી તમારે નિરાશા ઉઠાવી પડી શકે છે.એવા માં તમારે યોજના બનાવી અને ખર્ચા ની વચ્ચે ઉચિત સંતુલન બનાવી રાખવાની જરૂરત પડશે.
સબંધ ના મોર્ચા પર વાત કરીએ તો તમારે તમારા જીવનસાથી સાથે મધ્યમ તાલમેલ નો સામનો કરવો પડી શકે છે અને આ સમય પોતાના સબંધ ને વધારે ખુસાગર બનાવા અને એને ખુબસુરત બનાવી રાખવા માટે અનુકુળ સાબિત નહિ થાય.એની સાથે આ દરમિયાન સબંધ માં સંચાર સબંધિત પરેશાનીઓ ઉભી થઇ શકે છે જેના પરિણામસ્વરૂપ તમે તમારા સાથી સાથે અંદરૂની બહેસ થવાની સંભાવના નજર આવી રહી છે.
આરોગ્યના મોર્ચા પર વાત કરીએ તો તમે સારા આરોગ્યનો લાભ ઉઠાવશો અને આ તમારી અંદર હાજર સાહસ અને દ્રઢ સંકલ્પ ના કારણે મુમકીન થઇ શકશે.મુમકીન છે કે તમને આ દરમિયાન કોઈ મોટી આરોગ્ય સમસ્યા પરેશાન નહિ કરે.
ઉપાય : મંગળવાર ના દિવસે કેતુ ગ્રહ માટે યજ્ઞ-હવન કરો.
વૃશ્ચિક રાશિ
વૃશ્ચિક રાશિના લોકો માટે બુધ આઠમા અને અગિયારમા ઘર નો સ્વામી છે અને આ દરમિયાન તમારા બીજા ઘરમાં અસ્ત થવા જઈ રહ્યો છે.
આના પ્રભાવ સ્વરૂપ તમે અચાનક લાભ કરવાની બહુ આરામદાયક સ્થિતિ માં નજર જરૂર આવશો અને આ દરમિયાન તમારા જીવનમાં ખુશીઓ બની રહેશે.તમે તમારા પરિવારમાં ખુશીઓ નો લાભ ઉઠાવશો.
કારકિર્દી ના મોર્ચા પર વાત કરીએ તો બુધ મકર રાશિ માં અસ્ત તમારે નોકરીમાં વધુ દબાણ અને વરિષ્ઠ સાથે ઓળખ ની કમી નો સામનો આ સમયે કરવો પડી શકે છે.મુમકીન છે કે આના કારણે તમે નોકરીથી અસંતુષ્ટ નજર આવશો અને નવી નોકરી પસંદ કરવાનું પસંદ કરી શકો છો.નવી નોકરીના મોકા તમને વિકાસ આપી શકે છે પરંતુ આ દરમિયાન આટલી સારી સ્થિતિ આસાનીથી સંભવ નહિ થાય.
જો તમે વેવસાય સાથે જોડાયેલા છો તો આ દરમિયાન તમને અચાનક નુકસાન કે લાભ માં કમી ના રૂપમાં થોડી અસફળતાઓ નો સામનો કરવો પડી શકે છે.
આર્થિક પક્ષ પર વાત કરીએ તો મુમકીન છે કે તમે વધારે પૈસા કમાવા ની સારી સ્થિતિ માં નજર નહિ આવો પરંતુ તમને અચાનક રીતે પૈસા નો લાભ થઇ શકે છે.આ દરમિયાન વધારે પૈસા બચાવા તમારા માટે સંભવ નહિ હોય.તમારા ખર્ચા આ દરમિયાન વધવાના છે.
સબંધ ના મોર્ચા પર વાત કરીએ તો તમને તમારા જીવનસાથી અને તમારા ઘરના સદસ્ય સાથે આગળ વધવામાં સાવધાની રાખવાની સલાહ આપવામાં આવે છે કારણે આ સમયે થોડો એવો સમય તમારા જીવનમાં દસ્તક આપી શકે છે જે સબંધો ના સંદર્ભમાં અપ્રિય સાબિત થઇ શકે છે.આવી સ્થિતિ તમારા જીવનસાથી પ્રત્ય ખોટી ધારણા અને સમજણ ની કમી ના કારણે થવાની સંભાવના છે.
આરોગ્યના મોર્ચા પર વાત કરીએ તો બુધ નું આ પરિવર્તન આના માટે પણ અનુકુળ સંકેત નથી આપી રહ્યું કારણકે તમારા દાંતમાં દુખાવો,કે ચામડી ને લગતી પરેશાનીઓ વગેરે આ દરમિયાન થઇ શકે છે.આના સિવાય આ દરમિયાન પીઠ ના દુખાવો ની શિકાયત પણ રહી શકે છે.
ઉપાય : હનુમાન ચાલીસા નો જાપ કરો.
ધનુ રાશિ
ધનુ રાશિના લોકો માટે બુધ સાતમાને દસમા ઘર નો સ્વામી છે અને આ દરમિયાન તમારા બીજા ભાવમાં અસ્ત થવા જઈ રહ્યો છે.
આના પ્રભાવ સ્વરૂપ તમને તમારા મિત્રો,સહયોગીઓ થી સાવધાની રાખવાની જરૂરત છે.બુધ મકર રાશિ માં અસ્ત તમારે તમારી કારકિર્દી માં સમસ્યાઓ અને અસફળતાઓ નો સામનો કરવો પડી શકે છે.જીવનમાં અનુકૂળ સમય નો લાભ ઉઠાવા માટે તમારે સમાયોજન માટે પોતાના જીવનસાથી ની સાથે અનુકૂળતા બનાવી રાખવી અનિવાર્ય રહેશે નહીતો તમારા જીવનમાં અનિચ્છનીય દલીલો થઈ શકે છે.
કારકિર્દી મોર્ચા પર વાત કરીએ તો તમારે અહીંયા ધ્યાન રાખવાની જરૂરત પડશે કારણકે તમે નોકરીમાં દબાણ નો સામનો આ દરમિયાન કરતા નજર આવશો જેના કારણે કાર્યક્ષેત્ર માં ઘણી ચુનોતીઓ તમારા જીવનમાં ઉભી થઇ શકે છે.તમારે તમારા સહકર્મીઓ પાસેથી બાધાઓ નો સામનો પણ કરવો પડી શકે છે અને તમે નોકરી બદલવાનો પણ વિચાર કરી શકો છો,પરંતુ આ સમયે સારા મોકા તમારી સામે નહિ આવે.
આર્થિક પક્ષ ના લિહાજ થી વાત કરીએ તો આ સમયગાળા માં તમારે વધી રહેલા ખર્ચ ની સ્થિતિ નો સામનો કરવો પડી શકે છે અને આના કારણે તમે અલગ રીતે પૈસા ખર્ચ કરતા નજર આવી શકો છો.તમે તમારી વધારાની પ્રતિબદ્ધતાઓ ને પુરી કરવા માટે લોન નો સહારો પણ લઇ શકો છો.જેના કારણે તમે આર્થિક દબાવ તમારા જીવનમાં મહેસુસ કરશો.
સબંધ ના મોરચે વાત કરીએ તો તમારે તમારા જીવનસાથી સાથે અભિમાન સાથે જોડાયેલી સમસ્યા ઉઠાવી પડી શકે છે અને આ રીતે તમારા જીવનમાં ખુશીઓ અને આકર્ષણ દુર થઇ શકે છે.પોતાના જીવનમાં ખુશીઓ બનાવી રાખવા માટે તમારે તમારા સાથી સાથે સકારાત્મક ઉર્જા બનાવી રાખવાની સલાહ આપવામાં આવે છે.
ઉપાય : શનિવાર ના દિવસે રાહુ ગ્રહ માટે યજ્ઞ-હવન જરૂર કરો.
કારકિર્દી નું થઇ રહ્યું છે ટેન્શન! અત્યારેજ ઓર્ડર કરોકોંગીએસ્ટ્રો રિપોર્ટ
મકર રાશિ
મકર રાશિના લોકો માટે બુધ છથા અને નવમા ઘરનો સ્વામી છે અને આ ગોચર દરમિયાન તમારા પેહલા ભાવમાં અસ્ત થવા જઈ રહ્યો છે.
કારકિર્દી મોર્ચા પર વાત કરીએ તો જો તમે નોકરિયાત છો તો આ દરમિયાન તમારે સાવધાની રાખવાની જરૂરત પડશે કારણકે નોકરીનું દબાણ તમારા જીવનમાં આ રીતે નજર આવશે.જો તમે વધુ ધ્યાન આપશો અને નોકરીમાં વધુ ધ્યાન આપશો તો તમે કામમાં સફળતા ની મોટી કહાની લખવામાં સફળ થશો.
જો તમે વેવસાયિક ક્ષેત્ર સાથે જોડાયેલા છો તો આ ગોચર તમારા માટે ઓછો લાભદાયક સાબિત થવાનો છે.વધારે નફો મેળવા માટે તમારે નવી વેવસાયિક તકનીકો ને અપનાવાની જરૂરત પડશે જે તમારા સારા લાભદાયક રિટર્ન માટે માર્ગદર્શન આપશે.જો તમે વધારે વેવસાયિક યોજનાનો સહારો લેવામાં સફળ થાવ છો તો તમે તમારા વિરોધી કરતા પણ આગળ નીકળી શકો છો.
સબંધ ના સંદર્ભમાં થોડી રુકાવટો નો સામનો તમારે આ દરમિયાન કરવો પડશે.મુમકીન છે કે તમે તમારા જીવનસાથી ને પોતાના જીવનમાં બનાવી રાખવા નું આકર્ષણ ખોઈ રહ્યા હસો અને આવું તમારા મનમાં પોતાના જીવનસાથી વિશે કોઈ ખોટી ધારણા ના કારણે થઇ રહ્યું છે.
આરોગ્ય ની વાત કરીએ તો આ દરમિયાન તમારું આરોગ્ય વધારે અનુકૂળ નજર નથી આવી રહ્યું.મુમકીન છે કે તમારી રોગ પ્રતિરોધક ક્ષમતા ઓછી થઇ શકે છે જેના કારણે પગો,જાંઘમાં દુખાવો નો સામનો કરવો પડી શકે છે.
ઉપાય : દરરોજ 11 વાર ‘ઓમ શિવ ઓમ શિવ ઓમ શિવ’ નો જાપ કરો.
કુંભ રાશિ
કુંભ રાશિના લોકો માટે બુધ પાંચમા અને આઠમા ભાવનો સ્વામી છે અને આ દરમિયાન તમારા બારમા ઘરમાં અસ્ત થવા જઈ રહ્યો છે.
આના પ્રભાવ સ્વરૂપે તમે જે કઈ પણ પ્રયાસ કરશો એમાં તમને સારી સફળતા મળશે.બુધ મકર રાશિ માં અસ્ત તમે તમારી ઇચ્છાઓ ને સારી રીતે પુરી કરવામાં સફળ રેહશો.તમને નવા મોકા પણ મળવાની સંભાવના છે જેનાથી વસ્તુઓ પોતાના જીવનમાં વધારે અનુકુળ રહેશે અને તમે વધારે સફળતા ની નજીક પોહ્ચવામાં સફળ થશો.
કારકિર્દી લિહાજ થી વાત કરીએ તો આ સમય નોકરી માટે પણ લાભદાયક સાબિત થશે.તમને નવી નોકરીના અવસર,ઓનસાઇટ અવસર મળી શકે છે જેનાથી તમારા જીવનમાં સંતુષ્ટિ મળશે.
આર્થિક પક્ષ ના લિહાજ થી વાત કરીએ તો બારમા ઘરમાં બુદ્ધના અસ્ત થવા દરમિયાન તમે પૈસા ખોવા ની સ્થિતિ માં રહી શકો છો.ભલે તમે ગમે એટલી કોશિશ કરી લ્યો પણ તમને પૈસા નું નુકસાન થઇ શકે છે.
વેવસાય ના સંદર્ભ માં વાત કરીએ તો જો તમે વેવસાય કરો છો તો આમાં તમારે થોડું નુકસાન અને નિરાશા ઉઠાવી પડી શકે છે.તમારા વિરોધી પણ આ દરમિયાન તમારા માટે જોખમ ઉભું કરી શકે છે અને ઈમાનદારી થી વેપાર કરવા છતાં તમારે તમારા વેવસાય ને ચાલુ રાખવામાં કઠિનાઈ આવી શકે છે.
છેલ્લે વાત કરીએ આરોગ્ય ની તો તમે આ દરમિયાન સારા આરોગ્યનો લાભ ઉઠાવી શકશો.આ તમારી પ્રતિરક્ષા ની સારા સ્તર ના કારણે થવું મુમકીન છે.તમારી પ્રતિરક્ષા નું સ્તર તમને ઉર્જાવાન બનાવી રાખશે જેનાથી તમારું આરોગ્ય ઉત્તમ રહેશે.
ઉપાય : દરરોજ 17 વાર ‘ઓમ શનૈશ્ચરાય નમઃ’ મંત્ર નો જાપ કરો.
મીન રાશિ
મીન રાશિના લોકો માટે બુધ ચોથા અને સાતમા ભાવનો સ્વામી છે અને આ ગોચર દરમિયાન તમારા અગિયારમા ઘરમાં અસ્ત થવા જઈ રહ્યો છે.
બુધના મકર રાશિમાં અસ્ત ના કારણે તમે સબંધો વિશે વધારે જાગરૂક નજર આવશો અને આ રીતે તમારા સબંધ અનુકુળ રહેવાના છે.તમે તમારા કામ પ્રત્ય પણ વધારે સચેત રેહશો અને આવી સજાગતા તમને સફળતા દેવડાવા અને આગળ ના સ્તર માં લઇ જવા માટે સફળતા અપાવશે.
કારકિર્દી મોર્ચા પર વાત કરીએ તો તમે તમારી નોકરીમાં સફળતા મેળવા માટે તમારી આવડત પર કામ કરતા નજર આવશો જેના કારણે તમને કામમાં ઓળખ મળશે.
જો તમે વેપાર કરી રહ્યા છો તો તમને ઉચ્ચ લાભ મળશે.આ ઉચ્ચ લાભ અને વેવસાય ની વધતી જરૂરતો ને પુરી કરવામાં સારી સ્થિરતા પણ તમને મળશે.તમે નવા અને બીજા ઘણા વેવસાય ને આગળ વધારવામાં સફળ રેહશો.
આર્થિક પક્ષ પર વાત કરીએ તો બુધ નું આ પરિવર્તન તમને ઉચિત પૈસા નો લાભ કરાવશે.આ રીતે તમે જે પણ કડી મેહનત કરશો એના માટે તમને પ્રોત્સાહન મળવાની સંભાવના છે.
સબંધ ના સંદર્ભ માં વાત કરીએ તો તમે તમારા જીવનસાથી સાથે સારા સબંધ બનાવી રાખવાની સ્થિતિ માં નજર આવશો અને આ તમારી અંદર હાજર પ્રતિબદ્ધતા ના કારણે મુમકીન છે.આના સિવાય આ મજબુત પ્રતિબદ્ધતા તમારા જીવનસાથી ને તમારા માટે સારો વિશ્વાસ રાખવા માટે પણ સક્ષમ બનાવશે.
છેલ્લે વાત કરીએ આરોગ્ય ની તો તમારું આરોગ્ય આ દરમિયાન શાનદાર રહેશે.આ તમારી અંદર હાજર ઉચ્ચ પ્રતિરક્ષા સ્તર ના કારણે મુમકીન થશે અને આના કારણે તમે તમારી કાયા અને આરોગ્યને શાનદાર બનાવીને ખુશહાલ જીવન જીવતા નજર આવશો.
ઉપાય :દરરોજ 21 વાર ‘ઓમ ગુરવે નમઃ’ મંત્ર નો જાપ કરો.
તમામ જ્યોતિષય સમાધાન માટે ક્લિક કરો :ઓનલાઇન શોપિંગ સ્ટોર
અમે આશા રાખીએ છીએ કે તમને અમારો લેખ પસંદ આવ્યો હશે. જો એમ હોય તો તમારે તેને તમારા અન્ય શુભેચ્છકો સાથે શેર કરવું જ જોઈએ. આભાર!
Astrological services for accurate answers and better feature
Astrological remedies to get rid of your problems
AstroSage on MobileAll Mobile Apps
- Horoscope 2024
- राशिफल 2024
- Calendar 2024
- Holidays 2024
- Chinese Horoscope 2024
- Shubh Muhurat 2024
- Career Horoscope 2024
- गुरु गोचर 2024
- Career Horoscope 2024
- Good Time To Buy A House In 2024
- Marriage Probabilities 2024
- राशि अनुसार वाहन ख़रीदने के शुभ योग 2024
- राशि अनुसार घर खरीदने के शुभ योग 2024
- वॉलपेपर 2024
- Astrology 2024