અંક સાપ્તાહિક રાશિફળ : 07 જાન્યુઆરી થી 13 જાન્યુઆરી 2024
અંક જ્યોતિષ સાપ્તાહિક રાશિફળ 07-13 જાન્યુઆરી 2024: જાન્યુઆરી નું બીજું અઠવાડિયું અલગ-અલગ મુલાંકનાં લોકો માટે ઘણા નવા મોકા લઈને આવશે.જો તમે તમારા મુલાંકનાં આધાર પર પોતાના પ્રેમ જીવન,કારકિર્દી,આરોગ્ય છતાં આર્થિક સ્થિતિ વિશે જાણવા માંગો છો,તો આ લેખ ને છેલ્લે સુધી જરૂર વાંચો.આ લેખમાં અમારા અનુભવી અંક જ્યોતિષ અને જ્યોતિષીચાર્ય હરિહરન જી એ મુલાંક ના આધાર પર અંક જ્યોતિષ સાપ્તાહિક રાશિફળ 07 થી 13 જાન્યુઆરી માટે સટીક ભવિષ્યવાણી આપશે.
તમારી રાશિ માટે કેવું રહેશે આવનારું વર્ષ? વિદ્રાન જ્યોતીષયો પાસેથી જાણો આનો જવાબ
કેવી રીતે જાણવો પોતાનો રૂટ નંબર કે મુલાંક?
તમે તમારી જન્મ તારીખ ને એકી સંખ્યા માં ફેરવીને પોતાનો રૂટ નંબર કે મુલાંક જાણી શકો છો.મુલાંક 1 થી 9 ની વચ્ચે હોય છે.ઉદાહરણ તરીકે,જો તમારો જન્મ મહિનાની 11 તારીખે થયો છે,તો તમારો મુલાંક 1+1 એટલે કે 2 થશે.આ રીતે પોતાનો મુલાંક જાણીને પોતાનું રાશિફળ જાણી શકો છો.
જાણો પોતાના મુલાંક આધારિત સાપ્તાહિક રાશિફળ (07 જાન્યુઆરી 2024 થી 13 જાન્યુઆરી 2024)
અમારા જીવનમાં અંક જ્યોતિષ નું બહુ મહત્વ હોય છે કારણકે અમારી જન્મ તારીખજ અંક થી બનેલી હોય છે.તમારી જન્મ તારીખ ના આધારે તમારો મુલાંક કે રૂટ નંબર નક્કી થાય છે.પોતાનો રૂટ નંબર જાણ્યા પછી તમે અંકજ્યોતિષ ની અંદર પોતાના વિશે ઘણું બધું જાણી શકો છો અને પોતાના રાશિફળ ની જાણકારી પણ લઇ શકો છો.
1 અંક નો સ્વામી સુર્ય છે અને 2 અંક નો ચંદ્રમા,3 નો ગુરુ,4 નો રાહુ,5 નો બુધ,6 નો શુક્ર,7 નો કેતુ,8 નો શનિ,9 અંક નો સ્વામી મંગળ ગ્રહ છે.આ ગ્રહોના ગોચર ના કારણે વ્યક્તિને જીવનમાં ઘણા બદલાવ આવે છે અને એમના દ્વારા શાસિત અંકો નો પણ અમારા જીવન ઉપર ગહેરો પ્રભાવ પડે છે.
તો આવો જાણીએ કે મુલાંક મુજબ 07 જાન્યુઆરી થી 13 જાન્યુઆરી સુધી નો સમય તમારા માટે કેવો રહેશે.
મૂલાંક 1
(જો તમારો જન્મ કોઈપણ મહિનાની 1, 10, 19 કે 28 તારીખે થયો છે)
આ મુલાંક વાળા લોકો વેવસ્થિતિ અને વેવસાયિક હોય છે જેનાથી આ લોકોને એમના જીવનમાં સફળતા મેળવા માં મદદ મળે છે.આ અઠવાડિયે મહત્વપુર્ણ નિર્ણય ને લઈને મુલાંક 1 વાળા લોકોને બહુ વધારે સકારાત્મક પરિણામ નહિ મળવાની સંભાવના છે.આ અઠવાડિયે તમારા આત્મવિશ્વાસ માં કમી આવી શકે છે.વધારે યાત્રાઓ કરવાના કારણે તમે તમારી કારકિર્દી અને કે કમમાં બહુ વધારે વ્યસ્ત રહેવાના છો.તમારા માટે અધિયાત્મિક કે તીર્થયાત્રા ના પણ યોગ બની રહ્યા છે અને આ યાત્રાઓ તમારા માટે લાભદાયક સિદ્ધ થશે.આ અઠવાડિયે તમે જીવનમાં ઘણા પહેલુઓ માં પોતાની ખાસિયત દેખાડશો.
પ્રેમ જીવન : આ અઠવાડિયે તમારો તમારા જીવસથી સાથે સબંધ સારો રહેશે.તમારી બંને વચ્ચે શાનદાર તાલમેલ બની રહેશે અને તમે બંને એકબીજા સાથે સારી રીતે વાતચીત કરશો જેનાથી તમે બહુ વધારે પ્રસન્ન મહેસુસ કરશો.આ અઠવાડિયે તમને તમારા પાર્ટનર સાથે કોઈ જગ્યાએ ફરવા જવાનો મોકો મળી શકે છે અને આ સમય તમારા માટે બહુ યાદગાર સાબિત થશે.તમે તમારા જીવનસાથી પર ખુબ પ્યાર લુંટાવશો.
શિક્ષણ : આ અઠવાડિયે તમે તમારા શિક્ષણ ને વેવસાયિક રીતે કરવા માટે સકારાત્મક પગલાં ભરશો.આ સમયે મેનેજમેન્ટ અને ફિજીક્સ નો અભ્યાસ કરી રહેલા વિદ્યાર્થીઓ પોતાના અભ્યાસ માં વધારે ધ્યાન આપી શકશે અને આનાથી તમને સારા પરિણામ મેળવામાં મદદ મળશે.જો તમે કોઈ અઘરો વિષય પસંદ કર્યો છે,તો એમાં પણ તમે શાનદાર પ્રદશન કરશો.
વ્યાવસાયિક જીવન : તમે નોકરીમાં શાનદાર પ્રદશન કરશો અને જો તમે પબ્લિક સેક્ટર માં નોકરી કરો છો,તો આ સમય તમારા માટે બહુ વધારે ફળદાયક સાબિત થશે.ત્યાં વેપારીઓ ના ઓઉટસોર્સ બિઝનેસ કરીને નફો કમાવાના ઘણા મોકા મળશે.નવી નવી ભાગીદારી માં પણ કામ ચાલુ કરી શકો છો અને આ પગલું તમારા માટે લાભકારી સિદ્ધ થશે.
આરોગ્ય : આ અઠવાડિયે તમે જોશ અને આનંદ થી ભરેલા રેહશો જેનાથી તમારું આરોગ્ય પણ સારું રહેશે.નિયમિત કસરત ના કારણે તમે આ અઠવાડિયે ફિટ રહી શકશો અને સારા આરોગ્ય નો આનંદ લઇ શકશો.તમારી અંદર ઉર્જા વધશે જેનાથી તમારી ખુશીમાં પણ વધારો થશે.
ઉપાય : દરરોજ 19 વાર ‘ઓમ ભાસ્કરાય નમઃ’ નો જાપ કરો.
મુલાંક 2
(જો તમારો જન્મ કોઈપણ મહિનાની 2, 11, 20 કે 29 તારીખે થયો છે)
મુલાંક 2 ના લોકો ને મહત્વપુર્ણ નિર્ણય લેતી વખતે ઉલઝન મહેસુસ થઇ શકે છે અને આના કારણે તમને આગળ વધવામાં દિક્કત થવાની આશંકા પણ છે.તમારે આ અઠવાડિયે યોજના બનાવીને ચાલવાની જરૂરત છે અને સારા પરિણામ ની આશા બનાવી રાખો.તમને આ અઠવાડિયે તમારા મિત્રો થી દૂર રેહવાની સલાહ આપવામાં આવે છે કારણકે એમના કારણે તમારે થોડી સમસ્યાઓ નો સામનો કરવો પડી શકે છે.તમે લાંબી દુરી ની યાત્રા કરવાથી બચો કારણકે આ સમયે તમારી યાત્રા નો ઉદ્દેશ પુરો થવાની સંભાવના બહુ ઓછી છે.
પ્રેમ જીવન : તમારે આ સમયે તમારા જીવનસાથી સાથે બહેસ કે ઉલઝન થી બચવું જોઈએ.જો તમે આ અઠવાડિયા ને પોતાના પ્રેમ જીવન માટે રોમેન્ટિક અને શાંતિપુર્ણ બનાવા માંગો છો,તો તમારે તમારા પાર્ટનર સાથે થોડી શાંતિ રાખીને બેસવાની જરૂરત છે.સબંધ માં સારો તાલમેલ બનાવા માટે તમે એકબીજા સાથે વાતચીત પણ કરી શકો છો.
શિક્ષણ : આ સમયે વિદ્યાર્થીઓ નું અભ્યાસ માંથી ધ્યાન ભટકી શકે છે એટલા માટે એમને આ અઠવાડિયે વધારે એકાગ્રતા સાથે અભ્યાસ કરવાની સલાહ આપવામાં આવે છે,તમે પુરી મેહનત સાથે અભ્યાસ કરો અને વિદ્યાર્થી શિક્ષણ માટે વેવસાયિક રીતે નજર આવે.તમારે અભ્યાસ માં તર્કશીલ થવું અને તમારા સાથી વિદ્યાર્થી ની વચ્ચે જગ્યા બનાવાની જરૂરત હશે.તમે તમારા અભ્યાસ ને લઈને યોજના બનાવો અને પછી એજ યોજના મુજબ આગળ વાંધો.
વ્યાવસાયિક જીવન : નોકરિયાત લોકોથી નોકરીમાં કંઈક ભુલ થવાની આશંકા છે અને એના કારણે તમારે તમારા કામમાં પ્રગતિ અને વિકાસ મેળવા માં દિક્કત આવી શકે છે.આ સ્થિતિ થી બચવા અને પોતાના સહકર્મીઓ થી આગળ નીકળવા માટે તમારે આ અઠવાડિયે વધારે મેહનત કકરવાની જરૂરત છે.ત્યાં વેપારીઓ એ પોતાના વિરોધી પાસેથી મળી રહેલા દબાણ ના કારણે તમારે નુકસાન પણ ઉઠાવું પડી શકે છે.
આરોગ્ય : તમને શરદી-ખાંસી થવાના સંકેત છે એટલા માટે તમે આ સમયે તમારા આરોગ્ય ને લઈને સાવધાન રહો.આના સિવાય તમને આ અઠવાડિયે રાતે સુવામાં અને સારી ઊંઘ માં પણ દિક્કત આવી શકે છે.
ઉપાય : સોમવાર ના દિવસે ચંદ્રમા માટે યજ્ઞ-હવન કરો.
વર્ષ 2024 માં કેવું રહેશે તમારું આરોગ્ય? આરોગ્ય રાશિફળ 2024 થી જાણો જવાબ
મુલાંક 3
(જો તમારો જન્મ કોઈપણ મહિનાની 3, 12, 21 કે 30 તારીખે થયો છે)
સામાન્ય રીતે મુલાંક 3 વાળા લોકો ખુલા વિચાર વાળા હોય છે.આ અધીયાત્મ કે ધર્મ વિશે જાણવામાં વધારે શોખ રાખે છે અને પોતાના સબંધ ને બહુ વધારે મહત્વ આપે છે.આના સિવાય આ લોકો ઘણી બધી ભાષાઓ શીખવાનો શોખ પણ રાખે છે અને એમાં ઉત્કૃષ્ટતા પણ મેળવે છે.આ મુલાંક ના લોકોમાં અભિમાન ની ભાવના જોવા મળે છે.
પ્રેમ જીવન : આ અઠવાડિયે જીવનસાથી સાથે તમારા સબંધ શાંતિપુર્ણ રહેવાના છે.જીવનસાથી ની સમજદારી ના કારણે તમારા સબંધ માં આ બધુજ સંભવ થશે.આ અઠવાડિયે જો તમે પાર્ટનર માટે કંઈક કરો છો,તો તમને એમની તરફ થી પણ કંઈક મળવાની આશા રહેશે.તમે બંને કોઈ જગ્યાએ બહાર ફરવા પણ જઈ શકો છો અને આનાથી તમે આખું અઠવાડિયું આનંદિત મહેસુસ કરશો.
શિક્ષણ : વિદ્યાર્થીઓ માટે આ અઠવાડિયું બહુ શાનદાર રહેવાનું છે.તમે આ સમયે સારા નંબર મેળવામાં સફળ થશો.જો તમે મેનેજમેન્ટ, બિઝનેસ ઇકોનોમિક્સ અને ઇકોનોમેટ્રિક્સ વગેરેનો અભ્યાસ કરી રહ્યાં છો,તો તમને આ અઠવાડિયે બહુ સારા પરિણામ મળવાની સંભાવના છે.ધ્યાન,એકાગ્રતા,અને શીખવાની આવડત મજબુત રહેવાના કારણે વિદ્યાર્થીઓ ને સફળતા મળશે.આ બધીજ વસ્તુઓ ના કારણે તમે પરીક્ષા માં સારા નંબર લાવવા માં સફળ થશો.
વ્યાવસાયિક જીવન : તમે તમારી ચાલુ નોકરીમાં એક સફળ વેવસાયિક રૂપમાં ઉભરી શકો છો.તમને તમારી મેહનત અને કામ પ્રત્ય પોતાની પ્રતિબદ્ધતા ના કારણે ઉન્નતિ મળવાની સંભાવના છે.તમને વિદેશ માંથી પણ સારા મોકા મળવાની સંભાવના છે અને આ દિશા માં આગળ વધવાથી તમને તમારી નોકરીમાં દિલચસ્પી વધવા લાગશે.ત્યાં જો તમે વેપાર કરો છો,તો તમને એક સફળ ઉદ્યમી બનવા અને પોતાના બિઝનેસ ઉપર પૂરું નિયંત્રણ મેળવા ની સંભાવના છે.આના સિવાય આ અઠવાડિયે મલ્ટીલેવલ નેટવર્કિંગ બિઝનેસ માં તમને સારી સફળતા મળી શકે છે.
આરોગ્ય : આ અઠવાડિયે તમે જોશ અને આનંદ થી ભરેલા રેહશો અને તમે તમારી અંદર સકારાત્મક ઉર્જા મહેસુસ કરશો.તમે સકારાત્મકતા ની સાથે સાથે સારું આરોગ્ય જાળવી રાખવામાં પણ સક્ષમ હસો.આના સિવાય તમને ધ્યાન અને યોગ થી પણ લાભ થશે.
ઉપાય : દરરોજ 21 વાર ‘ઓમ બ્રહસ્પતયે નમઃ’ નો જાપ કરો.
બૃહત કુંડળી માં છુપાયેલા છે, તમારા જીવનના બધાજ રાજ, જાણો ગ્રહો ની ચાલ નો પુરો હિસાબ-કિતાબ
મુલાંક 4
(જો તમારો જન્મ કોઈપણ મહિનાની 4, 13, 22 કે 31 તારીખે થયો છે)
આ અઠવાડિયે મુલાંક 4 વાળા લોકો દ્રઢ નિશ્ચયી રહેવાના છે.એની સાથે,તમે કંઈક શાનદાર વસ્તુઓ મેળવી શકો છો.તમારા માટે વિદેશ યાત્રા નો પણ યોગ બની રહ્યો છે અને આ યાત્રા તમારા માટે બહુ ફળદાયી સિદ્ધ થશે.આ અઠવાડિયે તમે તમારા રચનાત્મક ગુણો થી આગળ વધવા અને આગળ ના ચરણ માં જવા માટે સક્ષમ હસો.તમે કલા ના ક્ષેત્ર માં વિશેષતા મેળવીને અને આમાંજ આગળ વધવાના પ્રયાસ કરશો.
પ્રેમ જીવન : તમે તમારા પ્રેમ જીવનમાં પ્યાર અને રોમાન્સ લાવવાનો પ્રયાસ કરશો.આનાથી તમારો અને તમારા પાર્ટનર નો સબંધ પણ મજબુત થશે.એની સાથે,તમે તમારા પાર્ટનર ને સારી રીતે સમજી શકશો.પ્યારના વિષય માં તમારા માટે સારો સમય છે અને તમે તમારા પાર્ટનર સાથે મળીને રેહશો.પોતાના સબંધ માં ખુશીઓ ને બરકરાર રાખવા માટે તમે જે પણ યુનિક અને અલગ પ્રકારના રવૈયા ના અપનાવ્યો છે,એનાથી તમારા જીવનસાથી ને પ્રસન્નતા મહેસુસ થશે.
શિક્ષણ : તમે પ્રોફેશનલ અભ્યાસ જેમકે ગ્રાફિક્સ અને વેબ ડેવલોપમેન્ટ વગેરે માં વિષેસતા મેળવી શકો છો.તમારા કૌશલ માં વૃદ્ધિ થશે જેનાથી તમને કંઈક શાનદાર વસ્તુઓ મેળવા માટે મદદ મળશે.આના સિવાય તમે કોઈ ખાસ વિષય માં વિશેષતા મેળવશો અને આ વસ્તુ તમને ઘણી સંતુષ્ટિ આપશે.
વ્યાવસાયિક જીવન: આ અઠવાડિયે તમે તમારા કામમાં બહુ વધારે વ્યસ્ત રહેવાના છો અને તમે તમારા કામને નક્કી કરેલા સમય કરતા પહેલાજ પુરુ કરવામાં સક્ષમ હસો.આનાથી તમારા કામને લઈને તમારો આત્મવિશ્વાસ વધશે.તમને નોકરીના ઘણા નવા મોકા પણ મળી શકે છે અને આ મોકાને મેળવીને તમે ઘણા ખુશ મહેસુસ કરી શકશો.વેપારીઓ આ અઠવાડિયે કોઈ નવો બિઝનેસ ચાલુ કરી શકે છે અને આ રીતે તમે વેપાર માં એક ખાસ વિશેષતા મેળવીને પોતાને તૈયાર કરી શકો છો.
આરોગ્ય : આ અઠવાડિયે તમે તમારા આરોગ્ય ને લઈને બહુ જાગરૂક રહેવાના છો.ઉર્જા વધવાના કારણે તમે પુરી રીતે સ્વસ્થ રેહશો અને આનાથી તમારું વ્યક્તિત્વ આકર્ષણ બનશે.પોતાની ફિટનેસ ને ઉચ્ચ સ્તર ઉપર લઇ જવા માટે તમારે સમય ઉપર ખાવાનું ખાવાની જરૂરત છે.
ઉપાય : દરરોજ 22 વાર ‘ઓમ દુર્ગાય નમઃ’ નો જાપ કરો.
મુલાંક 5
(જો તમારો જન્મ કોઈપણ મહિનાની 5, 14 કે 23 તારીખે થયો છે)
આ મુલાંક વાળા લોકો બહુ બુદ્ધિમાન હોય છે અને પોતાના દરેક કામમાં તર્ક શોધી લ્યે છે.આના સિવાય આ લોકોનો સ્વભાવ બહુ વેવસ્થિતિ હોય છે અને આ લોકો પોતાના લક્ષ્ય ને સમય ઉપર અને વેવસાયિક રીતે મેળવા માટે પ્રતિબદ્ધ રહે છે.આ લોકોને યાત્રા કરવી બહુ સારી લાગે છે અને આમાંથી થોડા લોકોને પોતાના વેપારના કારણે વધારે યાત્રાઓ કરવી પડે છે.
પ્રેમ જીવન : આ સમયે તમારી અને તમારા પાર્ટનર વચ્ચે અંદર ની સમજણ બહુ સારી રેહવાની છે.આ અઠવાડિયે તમારી બંને ની વચ્ચે આપસી તાલમેલ સારો રહેશે અને તમારા બંને ના સબંધ પણ મજબૂત બનશે.આના કારણે તમે બહુ ખુશી મહેસુસ કરશો.તમે તમારા પાર્ટનર સાથે ખુશ રેહશો અને એવું લાગશે કે તમે એકબીજા માટે જીવી રહ્યા છો.
શિક્ષણ : આ અઠવાડિયે વિદ્યાર્થી શિક્ષણ ક્ષેત્ર માં તમે તમારા કૌશલ ને સાબિત કરવા અને સારી પ્રગતિ મેળવા માં સક્ષમ રેહશો.તમે પ્રોફેશનલ અભ્યાસ જેમકે વિઝ્યુઅલ કોમ્યુનિકેશન, મેનેજમેન્ટ અને ફાઇનાન્સિયલ એકાઉન્ટિંગ માં સારું પ્રદશન કરશો.તમે તમારા કૌશલ થી એક અલગ છાપ છોડી શકો છો અને એ વિષયો માં શાનદાર પ્રદશન કરશો.તમારી અંદર શિક્ષણ ને લઈને કોઈ ખાસ યોગ્યતા હાજર રહી શકે છે.
વ્યાવસાયિક જીવન: આ અઠવાડિયે તમે કાર્યક્ષેત્ર માં સારું પ્રદશન કરશો અને જે પણ કામ કરી રહ્યા છો,એમાં પોતાને સાબિત કરી શકશો.નોકરિયાત લોકો માટે યાત્રા કરવાના વધારે યોગ બની રહ્યા છે અને આ યાત્રાઓ તમારા માટે લાભકારી સિદ્ધ થશે.તમને નોકરીના ના મોકા જેમકે ઓનસાઇટ નોકરીની તક પણ મળી શકે છે અને આને મેળવીને તમે બહુ વધારે સંતુષ્ટિ મહેસુસ કરશો.ત્યાં વેપારીઓ ખુબ નફો કમાશે અને પોતાના વિરોધીઓ ની સામે એક મજબુત પ્રતિસ્પર્ધા ના રૂપમાં સાબિત કરશે.જો તમે કોઈ નવા ક્ષેત્ર માં બિઝનેસ કરી રહ્યા છો,તો આમાં તમે શાનદાર પ્રદશન કરશો અને સારો નફો કમાશો.
આરોગ્ય : આ સમયે તમે બહુ આનંદિત અને દ્રઢ નિશ્ચય રેહશો.આનાથી તમે ફિટનેસ ની સાથે સાથે સારું આરોગ્ય બનાવી રાખવામાં પણ સક્ષમ રેહશો.આ અઠવાડિયે તમને કોઈ મોટી આરોગ્ય સમસ્યા થવાની આશંકા નથી.પરંતુ,તમને શરદી અને ખાંસી થઇ શકે છે.
ઉપાય : દરરોજ 41 વાર ‘ઓમ નમો ભગવતે વાસુદેવાય’ મંત્ર નો જાપ કરો.
મુલાંક 6
(જો તમારો જન્મ કોઈપણ મહિનાની 6, 15 કે 24 તારીખે થયો છે)
આ મુલાંક ના લોકો ની રુચિ રચનાત્મક કામમાં વધારે હોય છે અને આ લોકો એમાં શ્રેષ્ઠતા પણ મેળવે છે.આના સિવાય આ લોકો હસમુખ સ્વભાવ ના હોય છે અને પોતાના આ ગુણ ના કારણે પોતાના જીવનમાં થોડા શાનદાર મેળવામાં સક્ષમ હોય છે.આ લોકો અભ્યાસ સિવાય બીજી ગતિવિધિઓ માં પણ માહિર હોય છે.
પ્રેમ જીવન : આ અઠવાડિયે તમે તમારા પાર્ટનર સાથે સબંધ ને લઈને બહુ સંતુષ્ટ રેહશો.તમારા સબંધ માં આકર્ષણ પણ વધશે અને તમે બંને કોઈ જગ્યાએ બહાર ફરવા પણ જઈ શકો છો.આના કારણે તમે બંને એકબીજા ને સારી રીતે સમજી શકશો અને ખુશ રેહશો.
શિક્ષણ : આ અઠવાડિયે તમે અભ્યાસ માં શાનદાર પ્રદશન કરશો.વિઝ્યુઅલ કોમ્યુનિકેશન, સોફ્ટવેર એપ્લિકેશન્સ અને ટેસ્ટિંગ ટૂલ્સ વગેરે નો અભ્યાસ કરી રહેલા વિદ્યાર્થીઓ માટે પણ સમય સારો છે.આ અઠવાડિયે તમે સારા નંબર મેળવા સક્ષમ હસો અને આ વિષયો માં સફળતા મેળવશો.
વ્યાવસાયિક જીવન: નોકરિયાત લોકોને પોતાની મેહનત ના કારણે કાર્યક્ષેત્ર માં નામ અને ઓળખ ની પ્રાપ્તિ થશે.તમે તમારા કૌશલ થી અહીંયા સુધી પોહચી શકસો અને તમને પ્રમોશન મળવાની પણ સંભાવના છે.તમને કારકિર્દી માં વિદેશ માંથી નોકરીના મોકા મળી શકે છે અને આ મોકા તમારી જરૂરતો ને પુરી કરશે.જો તમે બિઝનેસ કરો છો તો આ સમયે તમે એક સફળ ઉદ્યમી તરીકે સામે આવશો અને બહુ નફો કમાશો.તમારા માટે આ અઠવાડિયે મોટા નફા ના યોગ બની રહ્યા છે.પરંતુ,થોડું બહુત નુકસાન થઇ શકે છે,પરંતુ આની તમારી ઉપર કોઈ અસર નહિ પડે.
આરોગ્ય : આ અઠવાડિયે તમારું આરોગ્ય બહુ સારું રહેવાનું છે.તમે ઉર્જાવાન મહેસુસ કરશો અને ફિટ રેહશો જો કે તમારી પ્રસન્નતા અને દ્રઢ નિશ્ચય નું પરિણામ હશે.તમે તમારી ઈમ્યૂનિટી ને મજબુત કરવામાં સક્ષમ હસો અને આના કારણે તમારું આરોગ્ય પણ સારું રહેશે.
ઉપાય : દરરોજ 33 વાર ‘ઓમ ભાર્ગવાય નમઃ’ નો જાપ કરો.
મેળવો પોતાની કુંડળી આધારિત સટીક શનિ રિપોર્ટ
મુલાંક 7
(જો તમારો જન્મ કોઈપણ મહિનાની 7, 16 કે 25 તારીખે થયો છે)
આ મુલાંક ના લોકો માં લગભગ બધાજ કૌશલ જોવા મળે છે અને આ લોકો પોતાના આ કૌશલ ને વિકસિત કરવામાં કામ કરતા નજર આવશે.આ લોકો અધિયાત્મિક પ્રકૃતિ ના હોય છે અને ભગવાન થી ડરવા વાળા હોય છે.આ લોકો સર્વગુણ સંપન્ન હોય છે અને પોતાના કૌશલ થી આ વિશેષતા દેખાડવા અને લાભ ઉઠાવામાં સક્ષમ હોય છે.આ લોકોમાં થોડા રહસ્યમય ગુણ પણ હોય છે જે એમને સફળ થવામાં માર્ગદર્શન આપે છે.
પ્રેમ જીવન : આ અઠવાડિયે તમે તમારા પાર્ટનર સાથે પ્રેમપુર્ણ સબંધ નો આનંદ લેવામાં વંચિત રહી શકો છો.પરિવાર માં ચાલી રહેલી સમસ્યાઓ ના કારણે તમારા બંનેના સબંધ માં ખુશીઓ ખુટી જાય શકે છે.ચિંતા કરવાની જગ્યાએ તમારે પોતાના પારિવારિક સમસ્યાઓ ને ઉલઝાવ માટે પરિવારમાં કોઈ મોટા વ્યક્તિની સલાહ લેવી જોઈએ.આ રીતે જીવનસાથી સાથે આપસી સમજણ અને પ્રેમ બની રહેશે.
શિક્ષણ : ગૂઢ વિજ્ઞાન,ફિલોસોફી અને સોશ્યલલોજી જેવા વિષયો નો અભ્યાસ કરી રહેલા વિદ્યાર્થીઓ માટે આ અઠવાડિયું વધારે લાભકારી નહિ રેહવાની આશંકા છે.તમને અભ્યાસ કરવામાં અને સારા નંબર લાવવામાં થોડી દિક્કત આવી શકે છે કારણકે તમારી યાદ કરવાની ક્ષમતા થોડી કમજોર રહી શકે છે.આના કારણે તમે આ અઠવાડિયે સારા નંબર લાવવામાં પાછળ રહી શકો છો.આ અઠવાડિયે તમારી અંદર રહેલી સ્કિલ્સ ને બનાવી રાખવામાં તમે સક્ષમ હસો.પરંતુ સમય ની કમી ના કારણે કૌશલ ને દેખાડવામાં થોડા અસમર્થ રહી શકો છો.અભ્યાસ માં પોતાનું પ્રદશન સારું કરવા માટે તમને યોગ કરવાની સલાહ આપવામાં આવે છે.
વ્યાવસાયિક જીવન: આ અઠવાડિયે તમારી અંદર થોડા કૌશલ વિકસિત થઇ શકે છે.કાર્યક્ષેત્ર માં તમારા કામની પ્રસંશા થશે,પરંતુ એની સાથે જ નોકરીમાં તમારી ઉપર કામનું દબાણ વધી શકે છે.આ દબાવ ને સંભાળવા માં તમને દિક્કત આવી શકે છે.ત્યાં વેપારીઓ માટે નુકસાન ની સ્થિતિ બનેલી છે.તમે તમારા બિઝનેશ ને લઈને અનુમાન લગાડીને ચાલો અને વેપાર માં ધ્યાન રાખો.એની સાથેજ આ અઠવાડિયે ભાગીદારી માં કામ ચાલુ કરવા કે કોઈ નવી ડીલ નહિ કરવાની સલાહ આપવામાં આવે છે.
આરોગ્ય : આ અઠવાડિયે તમને એલર્જી ના કારણે ચામડીમાં બળવાની સમસ્યા થઇ શકે છે.આના સિવાય તમને પાચન સબંધી સમસ્યા થવાની પણ આશંકા છે.સ્વસ્થ રહેવા માટે તમારે સમય પર ભોજન કરવું જોઈએ અને તળેલું ખાવાથી બચો કારણકે આ તમારા આરોગ્ય ને ખરાબ કરી શકે છે.
ઉપાય : દરરોજ 41 વાર ‘ઓમ ગણેશાય નમઃ’ મંત્ર નો જાપ કરો.
વર્ષ 2024 માં કેવું રહેશે તમારું આરોગ્ય? આરોગ્ય રાશિફળ 2024 થી જાણો જવાબ
મુલાંક 8
(જો તમારો જન્મ કોઈપણ મહિનાની 8, 17 કે 26 તારીખે થયો છે)
આ અઠવાડિયે મુલાંક 8 ના લોકો નો ધૈર્ય તુટી શકે છે અને આ સફળતા મેળવામાં પાછળ રહી શકે છે.યાત્રા દરમિયાન તમારી કોઈ કિંમતી વસ્તુ કે કોઈ કિંમતી સામાન ખોવાય શકે છે જેને લઈને તમને ચિંતા થઇ શકે છે.આનાથી બચવા માટે તમારે વધારે સાવધાન રેહવું અને વેવસ્થિત યોજના બનાવીને ચાલવાની જરૂરત છે.આના સિવાય મોટું રોકાણ જેમકે કોઈ નિર્ણય નહિ લો નહીતો તમને નુકસાન થઇ શકે છે.
પ્રેમ જીવન : આ અઠવાડિયે પ્રોપર્ટી ને લઈને પરિવારમાં ચાલી રહેલી સમસ્યા તમને પરેશાન કરી શકે છે.ત્યાં તમને તમારા મિત્રો દ્વારા ઉભી કરેલી પરેશાની નું કારણ પોતાના પ્રેમી કે જીવનસાથી સાથે સારા સબંધ ચાલુ રાખવામાં દિક્કત આવવાની આશંકા છે.આના કારણે તમારા અને તમારા પાર્ટનર ના સબંધ કમજોર થઇ શકે છે અને એમનાથી નજદીકીયાં બનાવી રાખવામાં તમને મુશ્કેલી આવી શકે છે.
શિક્ષણ : પ્રયાસ કરવા છતાં પણ આ અઠવાડિયે તમે અભ્યાસ માં પાછળ રહી શકો છો.સફળ થવા અને આગળ વધવા માટે તમારે વધારે મેહનત કરવાની જરૂરત છે.તમે ધીરજ બનાવી રાખો અને પ્રતિબદ્ધ થઈને અભ્યાસ કરો.આમાં તમને સારા નંબર લાવવામાં મદદ મળશે.એન્જિનિયરિંગ જેવા વિષયોનો અભ્યાસ કરી રહ્યાં છો,તો તમારે સારું પ્રદશન કરવા માટે એકાગ્રચિત થઈને અભ્યાસ કરવો પડશે.
વ્યાવસાયિક જીવન: નોકરિયાત લોકોને પોતાના કામ માટે ઓળખ નહિ મળે અને આ વાત તમને પરેશાન કરી શકે છે.ત્યાં વેપારીઓ ને બિઝનેસ માં ઉચ્ચ મુલ્યો ઉપર ડીલ કરવામાં દિક્કત આવી શકે છે.
આરોગ્ય : તમને તણાવ ના કારણે પગો અને જોડા માં દુખાવો થવાની આશંકા છે.એવા માં,આ સમયે તણાવ તમારી ઉપર ભારી પડી શકે છે.અસંતુલિત ભોજન લેવાના કારણે તમારી સાથે આવું થઇ શકે છે.
ઉપાય : દરરોજ 11 વાર ‘ઓમ હનુમતે નમઃ’ નો જાપ કરો.
કારકિર્દી નું થઇ રહ્યું છે ટેન્શન! અત્યારેજ ઓર્ડર કરો કોંગીએસ્ટ્રો રિપોર્ટ
મુલાંક 9
(જો તમારો જન્મ કોઈપણ મહિનાની 9, 18 કે 27 તારીખે થયો છે)
મુલાંક 9 બાદ બહુ સાહસી અને વેવસ્થિત હોય છે.આ લોકો મોટા કામો ને પણ આસાનીથી કરવામાં સક્ષમ હોય છે.આ લોકો વેવસ્થિત હોવાની સાથે સાથે સમય ના પાબંદી હોય છે.આ મુલાંક વાળા લોકો મોટામાં મોટા કામ બહુ આસાનીથી કરી લ્યે છે.
પ્રેમ જીવન : તમે તમારા પાર્ટનર સાથે વધારે સિદ્ધાંતિક રવૈયા અપનાવશો અને સબંધ માં ઉચ્ચ મુલ્ય સ્થાપિત કરશો.આનાથી તમારી અને તમારા જીવનસાથી ની વચ્ચે સારી આપસી સમજણ વિકસિત થશે.તમે તમારા પાર્ટનર સાથે કોઈ જગ્યાએ ફરવા જઈ શકો છો અને આ દરમિયાન તમે બહુ આનંદ લેશો અને પ્રસન્ન રેહશો.આની સાથે જીવનસાથી સાથે આપસી તાલમેલ પણ વધશે.
શિક્ષણ : આ અઠવાડિયે મેનેજમેન્ટ, ઇલેક્ટ્રિકલ એન્જિનિયરિંગ અને કેમિકલ એન્જિનિયરિંગ વગેરે વિષયો નો અભ્યાસ કરી રહેલા વિદ્યાર્થીઓ સારું પ્રદશન કરવા માટે પ્રતિબદ્ધ રહેશે.તમે જે પણ વાંચશો,એને બહુ જલ્દી યાદ રાખી લેશો અને પરીક્ષા માં શાનદાર પરિણામ મેળવામાં સફળ થશો.
વ્યાવસાયિક જીવન: તમે તમારા કામમાં બહુ સારું પ્રદશન કરશો અને તમારા કામને ઓળખ મળવાની પણ સંભાવના છે.આ ઓળખ તમને પ્રમોશન તરીકે પણ મળી શકે છે.ત્યાં વેપારીઓ ને સારો નફો કમાવા માટે સારા મોકા મળી શકે છે અને આ રીતે એમની પોતાના વિરોધી સામે એમની પ્રતિસ્થા વધશે.તમે તમારા બિઝનેસ માટે નવી રણનીતિઓ બનાવી શકો છો.
આરોગ્ય : આ અઠવાડિયે તમારું આરોગ્ય દુરસ્ત રહેવાનું છે.ઉત્સાહ અને જોશ વધવાના કારણે આરોગ્ય પણ સારું રહેશે.આ અઠવાડિયે તમને કોઈ મોટી સમસ્યા પરેશાન નહિ કરે.ખુશ રહેવાના કારણે તમે ઉર્જાવાન બની રેહશો.
ઉપાય : દરરોજ 27 વાત ‘ઓમ ભૌમાય નમઃ’ મંત્ર નો જાપ કરો.
તમામ જ્યોતિષય સમાધાન માટે ક્લિક કરો : ઓનલાઇન શોપિંગ સ્ટોર
અમને આશા છે કે તમને અમારો બ્લોગ ગમ્યો જ હશે. જો એમ હોય તો તમારે તેને તમારા અન્ય શુભેચ્છકો સાથે શેર કરવું જ જોઈએ. આભાર!
Astrological services for accurate answers and better feature
Astrological remedies to get rid of your problems
AstroSage on MobileAll Mobile Apps
- Horoscope 2024
- राशिफल 2024
- Calendar 2024
- Holidays 2024
- Chinese Horoscope 2024
- Shubh Muhurat 2024
- Career Horoscope 2024
- गुरु गोचर 2024
- Career Horoscope 2024
- Good Time To Buy A House In 2024
- Marriage Probabilities 2024
- राशि अनुसार वाहन ख़रीदने के शुभ योग 2024
- राशि अनुसार घर खरीदने के शुभ योग 2024
- वॉलपेपर 2024
- Astrology 2024